આજકાલની ભાગ દોડ ભરી જીવનશૈલીમાં પોતાનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કિલ થઈ ગયું છે તો પણ લોકો સાચા સમયે નથી ખાતા કે નથી આહાર નથી લેતા. આ મામલામાં પુરુષ સૌથી આગળ છે. કેમ કે ચાલું કામ માં આરોગ્ય નું ધ્યાન નથી રાખી શકતા. એવામાં એમને શારીરિક થાક સાથે બીજી પણ સમસ્યા થાય છે.
આના છુટકારો મેળવવા માટે લવિંગ એક અસરકારક સાબિત થાય છે.ભારતીય મસાલા ની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય.
ભારતીય રસોડામાં લવિંગનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ ફાયદાકારક છે. લવિંગનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે થાય છે. તેના સેવનથી ભૂખ વધે છે, ઉલટી થવી બંધ થાય છે, પેટમાં થતો ગેસ, અતિશય તરસની સમસ્યા અને કફ-પિત્ત મટે છે. વળી, લવિંગ એ લોકો માટે ફાયદાકારક છે જેમને પેટનું ફૂલવું જેવી સમસ્યા હોય છે.લવિંગ તમારા પાચન સ્વાસ્થ્ય માટે સારા છે.
લવિંગ પાચક ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે, જે કબજિયાત અને અપચો જેવા પાચક વિકારોને અટકાવે છે. લવિંગનું સેવન પુરુષો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે જાતીય સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરે છે.લવિંગમાં વિટામિન-બી 1, બી 2, બી 4, બી 6, બી 9 અને વિટામિન સી અને બીટા કેરોટિન જેવા તત્વો હોય છે. આ સિવાય આપણને લવિંગમાંથી વિટામિન-કે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ જેવા ઘણા તત્વો પણ મળે છે. સ્વસ્થ શરીર માટે આ બધા અત્યંત ફાયદાકારક છે.
દરરોજ ત્રણ લવિંગનું કરો સેવન.જો તમે કોઈ રિસર્ચમાં કરેલા દાવા પર નજર નાખો તો ખાલી પેટ પર દરરોજ સવારે 3 લવિંગ ખાવા જોઈએ. રાત્રે સૂતા પહેલા પણ લવિંગનું સેવન કરી શકાય છે. તેનાથી સે@ક્સ લાઇફમાં સુધારો થાય છે.
પુરુષો માટે ફાયદાકારક છે લવિંગ.લવિંગના નિયમિત સેવનથી જાતીય સમસ્યાઓથી રાહત મળે છે. તેના નિયમિત સેવનથી પુરુષોને અકાળ સ્ખલન જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ઉપરાંત, તે વી@ર્યની સંખ્યા વધારવામાં મદદગાર છે.
રાત્રે સુતા પહેલા કરો સેવન.જો તમે દરરોજ રાત્રે સૂતી વખતે 3 લવિંગ ખાઓ અને એક ગ્લાસ નવશેકું પાણી પીશો તો પેટસંબંધિત અનેક રોગો દૂર થશે.
લવિંગના નિયમિત સેવનથી યૌન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. એટલે, પુરુષોએ યૌન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે લવિંગનું અચૂક સેવન કરવું જોઈએ. કારણકે લવિંગમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડીયમ અને ઝિંક જેવા ખનીજ તત્વો પણ ભરપુર પ્રમાણમાં હોય છે.
આ તમામ સ્વવાસ્થ્ય માટે જરૂરી તત્વ માનવામાં આવે છે. એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે રોજ સવારે ૩ લવિંગ ખાલી પેટે ખાવા જોઈએ. તેનાથી સે@ક્સ લાઈફમાં સુધારો આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે લવિંગનું સેવન કરવાથી પુરુષોમાં અનેક પ્રકારની પૌરુષ સંબંધી સમસ્યાઓ દૂર કરે છે.
લવિંગનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળે છે. જોકે, તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી બચવું જોઈએ. કારણ કે વધુ પ્રમાણમાં સેવનન કરવાથી મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ખોરવાઈ શકે છે. એટલે લવિંગ અને તેના સાથે સંકળાયેલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કોઈ આયુર્વેદાચાર્યની સલાહ સુચન મુજબ કરવું જોઈએ.જો તમે રોજ રાતે સુવાના સમયે ૩ લવિંગ ખાઈને એક ગ્લાસ નવશેખા પાણી સાથે લો છો તો પેટ સંબંધી અનેક રોગો દૂર થાય છે.