લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સમા-ગમ કરવાની સૌથી વધારે ઈચ્છા ક્યારે થાય?,મોટાભાગના લોકોને નથી ખબર..

Posted by

જોકે એવા ઘણા ચાન્સ છે જ્યારે સ્ત્રીઓ સે-ક્સનો ઇનકાર કરે છે પરંતુ અમુક ચોક્કસ સમયે અથવા સમયગાળામાં તેમની ઇચ્છા ઘણી વધી જાય છે હા સ્ત્રીઓની શારીરિક રચના પુરૂષો કરતા સાવ અલગ હોય છે.

જ્યારે પુરૂષો ગમે ત્યારે સે-ક્સ માટે તૈયાર થઈ શકે છે પરંતુ સ્ત્રીઓમાં આવું નથી સ્ત્રીઓના શરીરમાં હોર્મોન્સની પ્રકૃતિ અને રચના એવી રીતે કરવામાં આવી છે કે તેઓ મહિનાના અમુક દિવસોમાં સે-ક્સની તીવ્ર ઈચ્છા અનુભવી શકે છે.

તો શું તમે જાણવા માગો છો કે એવો સમય ક્યારે આવે છે જ્યારે મહિલાઓ વધુ સેક્સિસ્ટ બની જાય છે ઓવ્યુલેશન એ જૈવિક રીતે સે-ક્સ માટે શ્રેષ્ઠ સમય છે કારણ કે આ સમય દરમિયાન સ્ત્રીઓના હોર્મોન્સ ખૂબ સક્રિય હોય છે.

એસ્ટ્રોજનનું સ્તર ઘણીવાર ઊંચું અને ભાગ્યે જ ઓછું હોય છે આ સાથે જ આ સમયે પ્રોજેસ્ટેરોનનું સ્તર પણ ખૂબ જ વધારે હોય છે જેના કારણે મહિલાઓને સે-ક્સની ખૂબ ઈચ્છા હોય છે રસપ્રદ વાત એ છે.

કે ઓવ્યુલેશન સમયે પુરુષોને આકર્ષવા માટે સ્ત્રીઓમાં ફેરોમોન્સ પણ ઉત્પન્ન થાય છે તેથી આ દિવસ સે-ક્સ માટે ખૂબ જ સારો છે જ્યારે તમને કોઈ વાતનો ડર સતાવતો હોય બીક લાગે તેવું સપનું જોયું હોય ઝિપ લાઈનર કે રોલર કોસ્ટરની રાઈડ માણી હોય કે કોઈ ડરામણી ફિલ્મ જોઈ હોય.

આવી સ્થિતિમાં તમારું એડ્રેનિલ પંપ કરે છે આવી સ્થિતિમાં પણ સે-ક્સની વધારે ઇચ્છા થાય છે તેથી તમારી સે-ક્સ સંબંધિત ઇચ્છાને પૂરી કરવા માટે તમે સે-ક્સ માણી શકો છો સે-ક્સ કરવાથી તમારા આ બધા જ ડર દૂર થવા લાગશે.

સે-ક્સ ક્યારે અને કેટલી વાર કરવું તેની પાછળ પીરિયડ સાઈકલ મહત્ત્વનો ભાગ ભજવે છે સ્ત્રીઓ પીરિયડ સાઈકલના 14મા દિવસે સે-ક્સ કરીને વધારે સંતોષ મેળવી શકે છે પણ પીરિયડ સાઈકલના બીજા અઠવાડિયામાં મહિલાઓની કામેચ્છામાં 20 ટકા જેટલો વધારે થાય છે.

અને સ્ત્રીઓને ઓર્ગેઝમ આ દિવસે સરળતાથી મળે છે કારણ કે આ જ સમયે ઓવેલ્યૂશન શરૂ થાય છે પુરુષોમાં દિવસે રોજ 25થી 50 ટકા ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે અને તેમને વધારે સે-ક્સની ઇચ્છા હોય છે.

પરંતુ સ્ત્રીઓમાં આવું નથી સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોનના લેવલમાં રોજ ફેરફાર થતો નથી પરંતુ મહિનામાં એકાદ વાર થાય છે તે પણ મોટેભાગે પીરિયડ સાઈકલના 14મા દિવસે આ દરમિયાન સ્ત્રીઓ સે-ક્સને લઈને એવું ફીલ કરે છે.

જેવું પુરુષો કરતાં હોય છે સે-ક્સનો ટાઈમ નક્કી કરવો દરેક માટે જરૂરી હોય છે સંશોધનોમાં જાણવા મળ્યું છે કે સે-ક્સ કરવાથી આપણી નર્વસ સિસ્ટમ શાંત થાય છે બ્લડપ્રેશર ઓછું થવાની સાથે તણાવ ઘટે છે.

એવું પણ જાણવા મળ્યું હતું કે જો કોઈ જાહેર મંચ પર બોલતા પહેલાં સે-ક્સ કરે તો તે ઓછો તણાવ અનુભવે છે તેથી કોઈ મહત્ત્વનું કે મોટું કામ કરતા પહેલાં સે-ક્સ માણવામાં આવે તો તે કામ સરળ બની જાય છે.

આપણું શરીર મોર્નિંગના સમયે સે-ક્સ કરવા માટે બન્યું છે કારણ કે આ સમયે સે-ક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધવાની સાથે સાથે આપણી અંદરનું ઊર્જા લેવલ પણ વધારે હોય છે મોર્નિંગ સે-ક્સ કરવાથી ઓક્સિટોસિનનું લેવલ પણ વધે છે.

તેથી તમારા અને પાર્ટનર વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બને છે અને એન્ડોર્ફિન હોર્મોન આખો દિવસ તમારો મૂડ સારો રાખે છે આ બાબત તમને થોડી વિચિત્ર ભલે લાગે પરંતુ સંશોધનોથી એ સાબિત થયું છે.

કે સે-ક્સ કરીને તમે તમારી ઇમ્યુનિટી વધારી શકો છો આપણી ઇમ્યુનિટીને મોસમ એટલે કે વાતાવરણ બદલાવાને કારણે અસર થાય છે અને બીમાર પડાય છે શરીરમાં નબળાઈ અનુભવાય છે જો આવા સમયે સે-ક્સ માણવામાં આવે તો ઇમ્યુનિટી વધી શકે છે.

સે-ક્સ ક્યારે અને કેટલી વાર કરો છો તેનાથી ઘણો ફરક પડે છે કારણ કે સે-ક્સ કરવાથી બંને પાર્ટનરનો ઇમ્યુનિટી પાવર વધે છે અને બદલાતી મોસમમાં બીમારી સામે રક્ષણ પૂરું પાડે છે તમે કસરત કર્યા પછી સે-ક્સની મજા માણશો.

તો સામાન્ય કરતાં વધારે આનંદ અનુભવાશે અને તમે વધારે લાંબો સમય સે-ક્સ કરી શકશો એક સંશોધનમાં કામુક સામગ્રી પ્રત્યે મહિલાઓનું રિએક્શન જાણ્યું જેમાં સ્ત્રીઓને 20 મિનિટ સાઈકલ રાઈડ કરાવાઈ ત્યારબાદ જોવા મળ્યું.

કે સ્ત્રીઓના જેનાઈટલ રિઝનમાં એક્સરસાઈઝ પછી 169 ટકા વધારે ઝડપથી બ્લડ ફ્લો થઈ રહ્યો હતો કસરત કર્યા પછી તમે શારીરિક રીતે પણ એકદમ ફીટ થઈ જાઓ છો એક્સરસાઈઝ કરવાથી આપણા શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ વધે છે.

તેને સે-ક્સ માટે મહત્ત્વનું માનવામાં આવે છે તેથી જ્યારે તમે એક્સરસાઈઝ કરો છો ત્યારે તમારી સે-ક્સની ઇચ્છામાં પણ વધારો થાય છે સાફસફાઈ જરૂરી છે મોટેભાગે સ્ત્રીઓ સે-ક્સ કરતા પહેલાં નહાવાનું એટલે કે ફ્રેશ થવાનું પસંદ કરે છે.

તેથી સ્ત્રીઓને મોર્નિંગ બ્રિધ અને રાતના સમયે પુરુષોના શરીરમાંથી આવનારી પરસેવાની દુર્ગંધને કારણે મૂડ ખરાબ થઈ શકે છે આવી સ્થિતિમાં પુરુષ પાર્ટનર મહિલાઓની આ ડિમાન્ડને જાણીને મોં અને શરીરની સાફસફાઈ પર ધ્યાન આપે તો સે-ક્સમાં બંને પાર્ટનર સંતુષ્ટિ મેળવી શકે છે.

ટેસ્ટોસ્ટેરોનમાં ફરક હોય છે પુરુષો તથા સ્ત્રીઓને સે-ક્સ કરવાની સૌથી વધારે ઇચ્છા ક્યારે થાય છે અને શા માટે સે-ક્સ સાથે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જોડાયેલો છે વાસ્તવમાં પુરુષોમાં સવારે છથી નવ વાગ્યાની વચ્ચે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરમાં વધારો થાય છે.

તેથી તેમને સવારના સમયે કે દિવસે સે-ક્સ કરવાની ઇચ્છા વધારે થાય છે જ્યારે સ્ત્રીઓમાં સવારે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછું રિલીઝ થાય છે તેથી તેમને પુરુષોની તુલનામાં સવારે સે-ક્સ કરવાની ઇચ્છા થતી નથી.

સાંજના સમયે સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે તેથી તેઓ સાંજ કે રાત્રીના સમયે સે-ક્સ માણવાનું પસંદ કરે છે જ્યારે પણ તમારો દિવસ ખરાબ જાય ત્યારે સે-ક્સ ચોક્કસ માણો ઓફિસ હોય કે અન્ય કોઈ બાબત જ્યારે તમારો દિવસ ખરાબ જાય છે.

ત્યારે સે-ક્સ માણવાથી દિવસભરના તણાવને તમે દૂર કરી શકો છો તણાવ દૂર કરવા વ્યસનનો સહારો લેવાને બદલે સે-ક્સનો સહારો લો એક સંશોધનો પરથી એવું જાણવા મળ્યું છે.

કે સે-ક્સ જ નહીં પણ તણાવ હોય ત્યારે તમે પાર્ટનરનો હાથ પકડશો તો તેનાથી પણ તણાવ દૂર થશે જ્યારે બેડ પર ફ્રસ્ટ્રેશન કાઢીને તમે સારી રીતે સે-ક્સ પણ માણી શકશો પરંતુ તેના માટે એ જરૂરી છે કે તમારો પાર્ટનર તમને સપોર્ટ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *