લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

યુવતી પોતાના પ્રેમી સાથે એકાંત માં માની રહ્યા હતા શરીર સુખ પણ એવામાં આવી ગયો એનો મિત્ર,તો મિત્ર એ પણ જબરદસ્તી….

Posted by

દેશમાં અને દરેક રાજ્યમાં દિવસે ને દિવસે બળજબરી ના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો પોતાની હવસ ને સંતોષવા નાં કરવાનું કરી નાખે છે.ઘણી વખતે આવા સંબધ બળજબરી ના હોત બંને ની મરજી થી થતાં હોય છે.પરંતુ આપણા દેશ ઘણા બળાત્કારના કિસ્સો દર્જ છે. ગુનેગારો પોલીસને ખુલ્લેઆમ બોલાવી રહ્યા હોય તેમ બળાત્કાર કરી રહ્યા છે ગુનેગારો નિડર બની ગયા છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ગેંગરેપ અને મહિલાઓ સાથે ગુનાઓની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસોમાં ગેંગરેપની અડધો ડઝન ઘટનાઓ બની છે.

 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખડકવાળામાં ત્રણ દિવસ પહેલા કરમદાના વેલા ઉપર માંડવા ગામનાયુવાનની લાશ મળી આવવાના પ્રકરણમાં યુવાનની હત્યા તેના મિત્રોએ કરી હોવાના આક્ષેપ સાથે મૃતકની પ્રેમિકા મીડિયા સામે આવી હતી.પ્રેમીયુગલ રાત્રી દરમિયાન ખડકવાળની સીમમાં અંતરંગ પળો માણી રહ્યું હતું તે સમયે આવી પહોંચેલા મૃતકના બે મિત્રોએ મિત્રની પ્રેમીકા ઉપર દાનત બગાડી હતી.

 

જેને પગલે તેઓ વચ્ચે તકરાર થયા બાદ બંને ઇસમોએ પ્રેમીની હત્યા કરી દીધી હોવાનું પ્રેમીકાએ ગ્રામજનો તથા મીડિયાને જણાવ્યું હતું.મળતી માહિતી પ્રમાણે રાત્રે ખડકવાળ ગામની સીમમાં કરવંદાના વેલા ઉપર 18 વર્ષીય અરવિંદ માહદુભાઇ પટારાની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે મૃતકનું પી.એમ. કરાવ્યા બાદ અક્માત મોત મુજબનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

 

દરમિયાન મૃતકની પ્રેમિકાએ ગ્રામજનોને તથા મીડિયાને ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું હતું કે, તેને અરવિંદ સાથે પ્રેમસંબંધ હતો અને રોજ રાત્રે એકબજાને મળતા હતા. બનાવની રાત્રે તેઓ ખડકવાળા ધમની ફળિયાની હદમાં એક ખાડામાં નિલગીરીના ઝાડ નીચે બેસી અંતરંગ પળો માણી રહ્યા હતા. તે સમયે ત્યાં આવી પહોંચેલા બે ઇસમો જેઓ અરવિંદના મિત્રો હોાવનું તેણીએ જાણ્યું હતું.

 

તેઓએ અરવિંદની પ્રેમિકા ઉપર નિયત બગાડતા મિત્રો વચ્ચે તકરાર થઇ હતી. દરમિયાન બંને ઇસમોએ અરવિંદની હત્યા કરી દીધી હોવાનો આક્ષેપ પ્રેમિકાએ કર્યો હતો. પ્રેમીની હત્યાથી તે ગભારિ ગઇ હોવાથી પોલીસ મથકમાં ન્હોતી ગઇ.દરમિયાન પોલીસને ઘટના સ્થળે પ્રેમિકાનું એક કપડું મળી આવ્યું હતું. પોલીસે તેને કબજે કરી વધુ તપાસ હાથધી હતી. પ્રેમિકાના આક્ષેપના પગલે કપરાડા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

 

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે,જ્યારે પ્રેમ અને દુશ્મનાવટ કોઈની સાથે હોય છે ત્યારે મર્યાદા ઓળંગી જાય છે. લોકો પ્રેમનો સાચો અર્થ ભૂલી છે અને તેના જ કારણે સંબંધો જોડાતા પહેલા તૂટી જાય છે. સંબંધો તૂટવા પાછળ ઘણા કારણ હોય છે.ભાવનગરના મહુવા તાલુકાના મોણપરના ડુંગરમાં બે દિવસ પહેલાં રાખના ઢગલા સાથે મળી આવેલ નરકંકાલની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.

 

બે દિવસ પહેલાં નાની રાજસ્થળીનો યુવાન પાતાભાઇ ગોબરભાઇ રાઠોડ ગુમ થયો હતો. જે મામલે પોલીસે મૃતકની પરિણીત પ્રેમિકાના પતિની ધરપકડ કરી છે. બંનેને કઢંગી હાલતમાં જોતાં પતિએ પત્નીનાં પ્રેમીની ધરપકડ કરી છે.બનાવની વિગતમાં વાત કરીએ તો, બે દિવસ પહેલાં નાની રાજસ્થળીનો યુવાન પાતા રાઠોડ ગુમ હતો. જેની ગુમ થયા હોવા અંગેની ફરિયાદ બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

 

પોલીસને પાતા રાઠોડનો માન કંકાલ મોણપરના ડુંગરાઓમાં રાખના ઢગલામાં મળી આવ્યો હતો. જે બાદ પોલીસે પાતા રાઠોડના પરિવારને તેની ઓળખવિધિ માટે બોલાવ્યો હતો. જેમાં પરિવારે પાતા રાઠોડને ઓળખી લેતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નોંધ્યા બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક પાતા રાઠોડને એક પરિણીત સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો.

 

પતિની ગેરહાજરીમાં અવારનવાર પાતા રાઠોડ પોતાની પ્રેમિકાનાં ઘરે જતો હતો. અને બંને શારીરિક સંબંધ બાંધતા હતા. પણ એક દિવસ આ બંનેને પ્રેમિકાના પતિ રમેશ રાઠોડ શારીરિક સંબંધ બાંધતા રંગેહાથે ઝડપી લીધા હતા.પોતાની પત્નીને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોતાં જ પતિનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને તેણે ક્રોધમાં આવી પાતા રાઠોડની હત્યા કરી દીધી હતી. અને બાદમાં તેની લાશને સળગાવી દીધી હતી.

 

હાલ આ હત્યામાં અન્ય કોણ કોણ લોકો સામેલ છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.એવું કહેવામાં આવે છે કે,જ્યારે પ્રેમ અને દુશ્મનાવટ કોઈની સાથે હોય છે ત્યારે મર્યાદા ઓળંગી જાય છે. લોકો પ્રેમનો સાચો અર્થ ભૂલી છે અને તેના જ કારણે સંબંધો જોડાતા પહેલા તૂટી જાય છે. સંબંધો તૂટવા પાછળ ઘણા કારણ હોય છે.

 

ભાવનગરના મહુવા તાલુકાના મોણપરના ડુંગરમાં બે દિવસ પહેલાં રાખના ઢગલા સાથે મળી આવેલ નરકંકાલની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.અચાનક તેનો પતિ આવ્યો અને ત્યાર પછી, બે દિવસ પહેલાં નાની રાજસ્થળીનો યુવાન પાતાભાઇ ગોબરભાઇ રાઠોડ ગુમ થયો હતો. જે મામલે પોલીસે મૃતકની પરિણીત પ્રેમિકાના પતિની ધરપકડ કરી છે. બંનેને કઢંગી હાલતમાં જોતાં પતિએ પત્નીનાં પ્રેમીની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *