આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક નવ પરણિત પતિ પોતાના પ
સામાન્ય રીતે અત્યારના સમયમાં આડા સંબંધોની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જ્યાં માનો દરજ્જો ધરાવતી ભાભી સાથે પતિને કઢંગી હાલતમાં પત્ની જોઇ ગઇ હતી. રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉપાસના પાર્ક-1માં રહેતા હાર્દિક મનસુખભાઇ રૈયાણી સાથે ક્રિષ્નાના લગ્ન થયા દસ દિવસ બાદ જ પતિ હાર્દિકને જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઇ જતા તેના સપના ચકનાચૂર થઇ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદ નોંધાવનાર ક્રિષ્નાએ મુકેલા આરોપમાં પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધો વિશે જેઠ જયદિપ, સાસુ, વર્ષાબેન, સસરા ધનસુખભાઇ, બે કાકાજી, જયભાઇ, કાકીજી કોકિલાબેન, ભાવનાબેન મળીને ત્રાસ ગુજારવાનું ચાલું કર્યું હતું.કામ આવડતું નથી, કરિયાવર લાવી નથી સહિતના મ્હેણા ટોણા મારી અમારા ઘરમાં આવું ચાલશે. તારા બાપના રૂપિયા માટે જ લગ્ન કર્યા બાકી મારી જીંદગીમાં વિરલ જ છે જેવા શબ્દો પતિ હાર્દિકે કહેતા લાગી આવ્યું હતું. પરિણીતાએ આઘાતથી હાથમાં બ્લેડ વડે કાપા મુકીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.
હોસ્પિટલ લઇ જવાના બદલે ઘરે જ ડોક્ટર બોલાવીને સારવાર આપવી અને માવતરને જાણ ન કરવાની ધમકી આપ્યા સહિતના ક્રિષ્નાએ ફરિયાદમાં આરોપ મુક્યા છે. ક્રિષ્નાના પિતાએ સસરા મનસુખભાઇને વાત કરતા મનસુખભાઇએ ક્રિષ્ના ડ્રિન્ક કરે છે, માવા ખાય છે, ચાની કેબીને ચા પીને સીગારેટ પીવે છે. ટૂંકા કપડા પહેરે છે. જેથી ક્રિષ્નાને જોઇતી નથી. છૂટાછેડા કરવા છે જેનો જવાબ આપીને સમાધાન કરવા છતાં સ્વીકારવાની ના પાડ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેર જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી આવ્યો છે, જેમાં પરણિતાએ પોતાના પતિને જેઠાણી સાથે શરીરસુખ માણતાં જોઈ ગઈ હતી. ત્યારે આ અંગે તેણે પોતોના જેઠને ફરીયાદ કરીતો તેના જેઠે જે નિવેદન આપ્યું તો તેના પગનીચે ધરતી સરકી ગઈ હતી. જેઠે કહ્યું આ ઘરમાં રહેવું હોય તો બધંુ સહન કરવું પડશે.પરણિતાએ પોતાના પતિને જેઠાણી સાથે શરીરસુખ માણતાં જોઈ ગઈ.
બીજી તરફ પરીણતા સંપૂર્ણ માનસીક રીતે પડી ભાંગી હતી. ત્યારબાદ તેના પતિએ પણ તેની પત્નિ સાથે મારઝૂડ કરી હતી. ત્યાર પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપવવા માટે તમામ હદો પાર કરી નાખી હતી. તેને માનસિક અને શારીરીક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.સઘણી હકીકત પરણીતાએ શહેરના પોલિસ સ્ટેશમાં જણાવી હતી. અને પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ , જેઠ જેઠાણી અને જેઠ સામે ફરિયાદ નોંધાવી.
આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં પતિ, જેઠ જેઠાણી , જેઠ જેઠાણી, સાસુ અને ભાણિયો સાથે રહેતા હતા.જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે, લગ્નના બીજા જ દિવસે સાસુએ જણાવ્યું કે , તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે.
પરંતુ યુવતીએ આ વાત નકારી કાઢી હતી. પરંતુ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં જેઠાણી સાથે શારીરિક સંબંધ બંધતા જોઈ ગઈ હતી. ઉલ્લેખની છે કે આ મામલે યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો પણ કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે.