આજકાલ વેશ્યાવૃતિ અને છોકરીઓનો દેહ વ્યાપાર ખુબજ મોટા પાયે ચાલી રહ્યો છે તો મિત્રો ઘણી જગ્યાએ એવુ પણ જોવામાં આવ્યુ છે કે ફક્ત થોડા પૈસા માટે ઘરની વહુ છોકરી ઓને વેચી દેવામા આવે છે મિત્રો આવુ છેલ્લા ઘણા સમયથી ચાલતુ આવ્યુ છે જે આજે પણ ઓછું નથી થયુ અને આપણા દેશમા ઘણી જગ્યાઓ એવી છે.
કે જ્યા છોકરીઓનો એવી રીતે સોદો કરવામા આવે છે કે તમે જાણીને તમે હેરાન થઈ જશો.રાજ્યમાં અનૈતિક ના સંબંધે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને ત્યારે સુરત માંથી હાલ એક હાઈપ્રોફાઈલ દેહ વ્યાપાર નો પર્દાફાશ કરાયો છે.
જ્યા સુરત રેલવે સ્ટેશન નજીક ના વિસ્તારમાં આવેલી હોટલોમાં સ્પા ની આડ મા ચાલી રહેલો દેહવ્યાપરનો વેપલો સુરત પોલીસે રંગેહાથે પકડી પાડ્યો હતો અને બન્હોટલોમાં રંગરેલિયા મનાવવા આવેલા મહિલાઓને અટકાયતમાં લઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કિસ્સામાં બન્યુ છે એવુ કે સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર નો પર્દાફાશ થયો છે.
મધરાતે પોલીસે દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતુ અને પોલીસ રેડમાં સ્પા સંચાલક અને એક ગ્રાહક ઝડપાયો છે.સરથાણાના કેપિટલ શોપિંગ પ્લાઝામાં દુકાન નંબર 109માં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું મળતી વિગતો પ્રમાણે, પોલીસે બાતમીને આધારે સ્પામાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક કેબીનમાં યુવક યુવતી કઢંગી હાલત માં મળી આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે સ્પા સંચાલક દિનેશ મસાજના 1000 રૂપિયા અને શરીર સુખના 6000 રૂપિયા લેતો હતો. તેમાંથી 1500 રૂપિયા યુવતીને આપતો હતો તેમજ સરથાણામાં પોલીસે સંચાલક અને માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરીને સંચાલકની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમાણે કંટ્રોલને કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 109માં દેહવ્યાપાર ચાલતું હોવાનો કોલ મળ્યો હતો જેથી પોલીસે મધરાતે રેડ કરી હતી. રેડમાં કૂટણખાનું ઝડપાયું હતું.