આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા આજે જોવા મળી આવતા દેખાય છે અને તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે.
અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.
તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે.
કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે ત્યારે છત્તીસગઢના રાયપુરથી એક નરાધમ જીજાજીની કાળી કરતુતોનો ભાંડો ફૂટ્યો છે.
રાયપુર નજીક જોબા ગામમાં અશોક બધેલ તેની પત્ની મિત્તલ બધેલ સાથે રહે છે તેઓના લગ્ન થયાના ત્રણ વર્ષ વીતી ગયા છે લગ્નજીવન ખૂબ જ સારું ચાલતું હતું અશોક એક ખાનગી કંપનીમાં નોકરી કરીને ખૂબ સારા પૈસા કમાતો હોવાથી.
તેની સમજના દરેક લોકોમાં ખૂબ જ આગવી હતી સૌ કોઈ લોકો તેને માન સન્માનથી બોલાવતા હતા મિત્તલની નાની બહેન સુમિત્રા મિત્તલના ઘરે રહેવા માટે આવી હતી મિત્તલની નાની બહેને સુમિત્રા કોલેજનો અભ્યાસ કરતી હતી.
અને પોતાની બહેન અને જીજાજી સાથે સમય વિતાવવા માટે તે તેમના ઘરે રહેવા આવી ગઈ અને ત્યારબાદ તે પરત કોલેજ અભ્યાસ માટે જવાની હતી પરંતુ જુવાન સાળીના પગલાં પોતાના ઘરમાં પડતા જ જીજાજી તેના પર નજર બગાડી બેઠો હતો.
અને તેની સાથે ન કરવાની કારનામાઓ કરી નાખ્યા છે જેને લઇ સમાજમાં સૌ કોઈ લોકો આ પરિવારજનોની મજાક ઉડાવી રહ્યા છે જ્યારે જુવાન સાળી સુમિત્રાને જાણ થઈ કે તેના જીજાજી તેના પર નજર બગાડીને.
તેની સાથે ખરાબ કરતો કરવા માટે નજીક આવી રહ્યા છે ત્યારે તેણે તેની બહેન અને જીજાજી ને જણાવ્યું કે હવે તે પોતાના માતા-પિતાને ભાઈને મળવા માટે ગામડે જવા માંગે છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભણવા માટે કોલેજ ચાલી જશે.
જીજાજીને થયું કે હવે જુવાન સાળીને અંદાજો આવી ગયો છે અને તે ઘર મૂકીને જઈ રહી છે જ્યારે તેણે તેની સાળીને ધમકાવી અને કહ્યું કે જો તું મારી સાથે શારી-રિક સં-બંધ નહીં બનાવે તો હું તારા માતા-પિતા અને તારા ભાઈ તેમજ તારી દીદીને પણ જાનથી મારી નાખીશ.
આ ઉપરાંત મારી ઓળખાણ એટલી બધી મોટી છે કે તમે કોઈ પણ લોકો ગોત્યે પણ નહીં જડો આ ધમકી સાંભળીને સુમિત્રા ખૂબ જ ડરી ગઈ હતી અને તે મજબૂરી વશ બનીને પોતાના જીજાજી સાથે શારી-રિક સં-બંધ બનાવવા લાગી હતી.
એટલું જ નહીં જીજાજી આટલી બધી ઈજ્જત માન-સન્માન અને મોભો ધરાવતો હોવા છતાં પણ તે પોતાની જુવાન સાળી ઉપર વારંવાર દુષ્કર્મ આચારતો રહ્યો અને તેનો વિડીયો પણ બનાવી લીધો હતો.
આ ઉપરાંત જ્યારે જ્યારે જીજાજી સંજીવ બધેલે મોકો મળે ત્યારે તે તેની સાળી ઉપર દુષ્કર્મ આચરવા લાગતો હતો એક વખત સુમિત્રા આ તમામ બાબતોથી ખૂબ જ કંટાળી ગઈ હતી તેણે વિચાર્યું.
કે જો તે તેની મોટી દીદી મિત્તલને આ વાતની જાણ કરશે તો તે ક્યારેય પણ માનશે નહીં મારા પરિવારના સભ્યો પણ આ બાબતને માનવા માટે ક્યારેય તૈયાર થશે નહીં કારણકે અશોક ખૂબ જ પૈસાદાર વ્યક્તિ છે.
અને તેણે આ કારનામાં કર્યા છે એવું કોઈ પણ વ્યક્તિ માનશે નહીં એટલા માટે તે એક દિવસ ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશનને હાજર થઈ હતી અને ત્યાં હિંમત કરી પોલીસને આ તમામ ઘટના જણાવી હતી.
કે તેના જીજાજી તેના પર વારંવાર દુષ્કર્મ આચરવા લાગ્યા છે પોલીસે આ યુવતીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી જેમાં અશોક બધેલની ધરપકડ પણ કરી લીધી હાલ તેની ઘરે પૂછતાછ કરવામાં આવી રહી છે.
પરંતુ અશોક બધેલે આ આરોપને માનવા માટે તૈયાર નથી અને આ તમામ બાબતો બિલકુલ જુઠ્ઠી છે તેવું જણાવી રહ્યો છે હાલ આ બનાવને લઈને સામાજમાં સૌ કોઈ લોકો ગમે તેવું મનફાવે તેમ બોલવા લાગ્યા છે.