લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ભારત ની આઝાદી થી જોડાયેલી 7 અજાણી રસપ્રદ વાતો,જે ના તમે વાંચી હશે ના સાંભળી હશે

Posted by

5 ઓગસ્ટ ભારત માટે એક અવિસ્મરણીય દિવસ છે. આ દિવસે ભારતે મધ્યકાલીન અને બ્રિટીશ ગુલામીની સાંકળો તોડી એક નવા યુગમાં આગળ વધ્યો હતો.

પરંતુ તમારામાંના ઘણા ઓછા લોકો આ દિવસથી જોડાયેલા ભારતની ઘણી યાદો વિશે જાણતા હસે.ચાલો આપણે ભારતની આઝાદી વિશેની રસપ્રદ વાત જાણીએ જેના વિશે તમે અત્યાર સુધી અંજાન હતા.

ભારત પહેલા પાકિસ્તાન નો જન્મ.

ભારતના છેલ્લા વાઇસરોય લાઉડ માઉન્ડેવેન્ટન તે વ્યક્તિ હતા જેમણે ભારત અને પાકિસ્તાનની સ્વતંત્રતાના દિવસની પસંદગી કરી હતી જ્યારે માઉન્ડેવેન્ટન ભારત આયો ત્યારે તેમણે ભારત અને પાકિસ્તાનને અવિભાજિત કર્યા.

કોઈપણ વિવાદને ટાળવા માટે,વાયસરોયે 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા આપી અને લાહોરને તેની રાજધાની જાહેર કરી.

ભારતની આઝાદી માટે 15 ઑગસ્ટનો દિવસ શા માટે છે?

તે લોર્ડ માઉન્ટબેટન હતો જેણે 15 ઑગસ્ટના દિવસે ભારતની આઝાદી માટે નક્કી કર્યો હતો. કારણ કે તે આ દિવસ તેમના કાર્યકાળ માટે અત્યંત નસીબદાર માનતા હતા.

એની પાછળ એક ખાસ કારણ હતું.હકીકતમાં,1945 માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન,15 ઓગસ્ટના રોજ,જાપાની સેનાએ તેમની નેતૃત્વમાં બ્રિટન સમક્ષ આત્મસમર્પણ કર્યું.

આ ઉપરાંત,જ્યારે લોર્ડ માઉન્ટ બૅટને આ દેશને મુક્તિ આપવા વિશે વાત કરી હતી ત્યારે આ દેશમાં ઘણા જ્યોતિષીઓ હતા,જૂના દસ્તાવેજી રાજીવ ભાઈ એ ઘણા બધા ભેગા કર્યા હતા.

અને જ્યારે રાજીવ ભાઈ તેમને જોઈ રહ્યા હતા.ઘણા જ્યોતિષીઓએ 1945 થી આ દેશમાં ભવિષ્ય વાણી કરવાનું શરૂ કર્યું.

અને બધા જ્યોતિષીઓ સંમત થયા કે 15 ઑગસ્ટ 1947 ની રાતે આઝાદી ન લેવી જોઇએ,એ દિવસ સારો નથી.

જો આ દિવસે આઝાદી લીધી તો આ દેશ નહીં બચે ટુકડાઓમાં તૂટશે અને એવું ન થયું પહેલા પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશ અને અત્યારે પણ ઘણા રાજ્યોમાં અલગ થવાના આંદોલનો ચાલી રહ્યા છે.

જેમ કે પંજાબ,નાગાલેન્ડ,જમ્મુ કાશ્મીર વગેરે. જ્યોતિષ ને પોતાના કોઈ કેલ્ક્યુલશન હશે,આ દેશમાં જ્યોતિષનું શાસ્ત્ર છે.

જ્યોતિષનું વિજ્ઞાન છે અને ખૂબ વિકસિત વિજ્ઞાન છે.અને આ દેશના એ સમય ના બધા જ્યોતિષ શાસ્ત્રી કહી રહ્યા હતા કે 15 મી ઓગસ્ટ 1947 ની રાતે આઝાદી ના લો.પંડિતે નેહરુને ના કીધું હતું.

સરદાર પટેલને ના કહ્યું હતું પણ એ સત્તા ના મોહ માં એટલા આંધળા થઈ ગયા હતા જે કાંઈ અંગ્રેજો ને કહ્યું એમ જ કર્યું.

ટ્રિસ્ટ વિદ ડેસ્ટની.

જવાહરલાલ નેહરુએ 14 મી ઑગસ્ટની મધ્યરાત્રિએ વાઇસરોય લોજથી ઐતિહાસિક ભાષણ ‘ટ્રિસ્ટ વિદ ડેસ્ટિની’ આપ્યું હતું.

ત્યાર નેહરુ વડા પ્રધાન બન્યા ન હતા. આ ભાષણ સમગ્ર વિશ્વ એ સાંભળ્યું હતું,પરંતુ ગાંધી તે દિવસે નવ વાગ્યે સૂવા નીકળી ગયા હતા.

રાષ્ટ્રગાન વિના ઉજવણી.

 

ભારત 15 ઓગસ્ટ એ આઝાદ તો થઈ ગયું,પણ પોતાનું કોઈ રાષ્ટ્રગીત ન હતું. ટાગોરે 1911 માં જન ગણ મન લખ્યું હતું,પરંતુ આ રાષ્ટ્રીય ગીત 1950 માં જ બન્યું હતું આ રાષ્ટ્રનું ગીત ભારતની ગુલામીનું પ્રતીક છે.

ગાંધીજી નહિ થયા શામિલ.

મહાત્મા ગાંધી આઝાદીના દિવસે દિલ્હીથી હજારો કિલોમીટર દૂર,બંગાળ નોઆખલી માં હતા,જ્યાં તેઓ હિન્દુઓ અને મુસલમાન વચ્ચે સાંપ્રદાયિક હિંસા રોકવા માટે ભૂખ હડતાલ પર હતા.

લાલ કિલ્લા પર નહિ ફરકાયો ધ્વજ.

દરેક સ્વતંત્રતા દિવસે ભારતીય વડા પ્રધાન લાલ કિલ્લામાંથી ધ્વજ ફરકાવે છે. પરંતુ આ 15 ઓગસ્ટ,1947 ના રોજ થયું ન હતું. નેહરુએ લાલ કિલ્લામાંથી 16 ઓગસ્ટ,1947 ના રોજ ધ્વજ ફરકાયો હતો.

ત્રણ દેશો ની આઝાદી.

15 ઑગસ્ટ,એ ભારત સહિત અન્ય ત્રણ દેશોનો પણ સ્વતંત્ર દિવસ છે. ઑગસ્ટ 15,1945 ના રોજ જાપાનથી દક્ષિણ કોરિયા સ્વતંત્ર બન્યું.

15 ઓગસ્ટ,1971 ના રોજ બહેરિનને બ્રિટનથી મુક્ત કરવામાં આવ્યું અને 15 ઓગસ્ટ,1960 ના રોજ ફ્રાન્સના કોંગોને મુક્ત કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *