પીરિયડ્સ અને પ્રેગ્નન્સી વિશે સ્ત્રીઓ અને છોકરીઓમાં સૌથી સામાન્ય ગેરસમજ એ છે કે જો પીરિયડ્સ ચાલુ હોય અને જો આ સમય દરમિયાન સે-ક્સ કરવામાં આવે તો તમે ગર્ભવતી નથી રહી શકતા.
પીરિયડ્સ દરમિયાન પ્રેગ્નન્સીની શક્યતાઓ ઓછી હોય છે પરંતુ તે પૂરી રીતે ખતમ થઈ ગઈ હોય અથવા તે થવું અશક્ય હોય તો એવું નથી સરળ શબ્દોમાં કહીએ તો જો તમે તમારા પીરિયડ્સ દરમિયાન અસુરક્ષિત સે-ક્સ કરો છો તો પછી ગર્ભાવસ્થાનું જોખમ રહેલું છે.
સૌ પ્રથમ વિભાવનાની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે જાણવું મહત્વપૂર્ણ છે જ્યારે પુરુષનું શુક્રાણુ સ્ત્રીના ઇંડાને મળે છે ત્યારે તમે જાણો છો કે ગર્ભાવસ્થા થાય છે હવે આ આખી પ્રક્રિયાની વાત કરીએ તો સ્ત્રીના અંડાશયમાંથી ઈંડા નીકળે છે.
જે શરીરમાં માત્ર 12 થી 24 કલાક જ જીવિત રહે છે પરંતુ પુરુષોના શુક્રાણુ 3 થી 5 દિવસ સુધી જીવી શકે છે સામાન્ય રીતે સ્ત્રીઓનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે અને ઓવ્યુલેશન એટલે કે ઈંડા નીકળવાની પ્રક્રિયા લગભગ 12, 13, 14 દિવસની આસપાસ થાય છે.
આ દરમિયાન જો ઇંડા શુક્રાણુને મળે છે તો ગર્ભાવસ્થા થાય છે મમતા તેના રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી તે મેહુલ જિમમાંથી આવે તેની કાગડોળે રાહ જોઈ રહી હતી આમ તો તેણે મહેલને કૉલ કર્યો પણ તે પોતાનો ફોન આજે ઘરે જ ભૂલી ગયો હતો.
એટલે તેની રાહ જોયા વગર છૂટકો જ નહોતો મમતાના ચહેરા ઉપર તણાવ સ્પષ્ટપણે દેખાઇ આવતો હતો તેના હાથમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ હતી તે વારંવાર તેની તરફ જોઈ રહી હતી અને તેમાંથી ધ્યાન હટે એટલે સીધી બારણાં તરફ જોતી આસરે દોઢ કલાક પછી.
મેહુલ ઘરે પાછો ફર્યો તેણે ડોર ઓપન કરીને મમતાને જોઇ એટલે તરત જ હાઈ ડાર્લિંગ કહીને આંખ મીંચકારી મમતા તરત જ તેની પાસે ગઇ અને પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ તેના હાથમાં પકડાવી દીધી બે મિનિટ પહેલાં હસતો મેહુલનો ચહેરો ટેન્શનથી પીળો પડી ગયો તેણે મમતાની સામે જોઇને કહ્યું યાર ભારે કરી.
હજી તો આપણાં લગ્નને 6 મહિના જ થયા છે એમાં આ ન્યૂઝ સહેજ પણ ગૂડ નથી લાગતા સાચું કહું હું હાલ બાળક માટે તૈયાર નથી મમતાએ તરત હામી ભરી અને કહ્યું હું પણ હાલ તૈયાર નથી જ પણ આવું થયું કેમ મને એ વાતનું ટેન્શન છે.
અને હવે આગળ શું કરીશું એ પણ ચિંતા છે યાર મેહુલ કંઈ જ સમજમાં નથી આવતું ઓલરેડી દોઢ મહિનાનો સમય વીતી ગયો છે હું નથી જાણતી કે મારા ગર્ભમાં તેં રોપેલા બીજે કોઈ આકાર લીધો હશે કે કેમ અને સાચું કહું તો બીજા પણ અનેક વિચારો આવે છે.
હાલ આ પ્રેગ્નન્સીથી છુટકારો મેળવી લઇશું અને આગળ જતાં હું ફરી ગર્ભવતી નહીં થાઉં તો મમતાએ પોતાના મનની વાત મેહુલ સમક્ષ રજૂ કરી દીધી મેહુલ કહ્યું તું ચિંતા ન કર હવે મેડિકલ સાયન્સ ઘણું આગળ નીકળી ગયું છે.
મને વિશ્વાસ છે કે તેમની પાસે આપણી સમસ્યાના દરેક ઉકેલ હશે ફ્લેશબૅકમાં આખી વાત ઉપર એક નજર કરીએ તો વાત એવી હતી કે મમતાનું માસિક શરૂ થયું ત્યારે બંનેએ અચાનક બહાર જવાનો પ્લાન બનાવ્યો હતો.
આખી ટ્રીપ દરમિયાન માસિકના કારણે કંઈ ન થયું પણ છેલ્લા દિવસે બંનેને સે-ક્સની ખૂબ ઇચ્છા થઇ હતી મેહુલે મમતાને કહ્યું આજે તો પાંચમો દિવસ છે આજે તારે બ્લીડિંગ પણ ઓછું હશે અને આજે આપણે નિરોધ વાપરવાની પણ ચિંતા નહીં રહે યાર મને થોડું બ્લીડિંગ થતું.
હોય તો પણ કોઈ વાંધો નથી આપણે આજે સે-ક્સ કરીએ મારી ખરેખર ખૂબ જ ઇચ્છા છે મમતા મેહુલને ના ન કહી શકી માહોલ જ એવો હતો કે સે-ક્સનું મન થવું સ્વાભાવિક હતું તે મેહુલની બાંહોમાં ભીંજાઇ ગઇ બંનેએ તે રાત્રે બે વાર ભરપૂર સે-ક્સનો આનંદ લૂંટ્યો બંને ઘણાં જ ખુશ હતાં.
પણ તેમની ખુશી લાંબો સમય ટકી નહીં આ વાતના દોઢ મહિના પછી મમતાના માસિકની તારીખ મિસ થઇ જતાં તે પ્રેગ્નન્ટ હશે તો એવી શંકા જતાં તેણે ઘરે જ ટેસ્ટ કિટ લાવીને ટેસ્ટ કર્યો આ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો મમતા ગર્ભવતી બની ગઇ હતી.
બંનેને હજી પાંચ વર્ષ પછી બાળક લાવવાનો પ્લાન હતો તેથી આ સમાચાર મળતાં જ મમતા અને મેહુલ બંને ટેન્શનમાં આવી ગયાં હતાં અલબત્ત પછી એક પણ દિવસ ગુમાવ્યા વગર બંને ગાયનેકને જઇને બતાવી આવ્યાં અને દવા પણ લઇ આવ્યાં પણ બંનેને રહી રહીને એક જ પ્રશ્ન થતો હતો.
કે માસિકનો છેલ્લો દિવસ હોય તો ગર્ભ કઈ રીતે રહી શકે મમતા અને મેહુલ જેવી સમસ્યા ઘણાં કપલ્સને થતી હોય છે તેમને એમ લાગે છે માસિકના પાંચમા દિવસે સે-ક્સ કરવું ખૂબ જ સેફ છે બહુ બ્લીડિંગ નથી હોતું.
અને ગર્ભ રહેવાની સમસ્યા પણ નથી રહેતી પણ આ ખોટી માન્યતા છે અલબત્ત બધાં કેસમાં સ્ત્રીને ગર્ભ નથી રહેતો તેમ છતાં જો તમે ગર્ભ રાખવાના પ્લાનમાં ન હોવ તો તમારે ગર્ભ નિરોધકનો ઉપયોગ કરીને જ સે-ક્સમાં કાર્યરત થવું રહી.
વાત માસિક દરમિયાન કે છેલ્લા દિવસોમાં સે-ક્સની તો એ પતિ-પત્નીની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પર આધાર રાખે છે પણ માસિક દરમિયાન સે-ક્સ કરવાથી વજાઇનલ કે પેનિસ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ રહે છે તેથી સંપૂર્ણ સુરક્ષા ઇચ્છતા હોવ તો માસિક દરમિયાન સે-ક્સથી દૂર રહો અને જો બહુ ઇચ્છા હોય તો નિરોધ વગર સે-ક્સ ન કરો