ચેહરા ની ત્વચા ને સુંદર બનાવવા માટે મહિલાઓ કોઈ વાર બ્લીચ તો કોઈ વાર ફેસિયલ નો સહારો લે છે. અને આનો ખૂબ ઉપયોગી કરે છે
પણ આ બન્ને વસ્તુઓ ચહેરા માં સારી નથી આનો વધારે ઉપયોગ કરવાથી ચહેરો ગ્લોઇંગ તો થઈ જાય છે પણ ચહેરાની ત્વચા પર ખરાબ અસર પડે છે
માટે તમે બ્લીચ અને ફેસિયલ નો ઉપયોગ ના કરો અને ઘર માં બનાવીને ફેસ પેક બનાવી લગાવો. ઘર માં બનેલ ફેસ પેક ના ખાલી તમારા ચહેરા ની ત્વચા ને ગ્લોઇંગ બનાવશે પણ સાથે તમારા ચહેરા નો રંગ પણ નિખારશે.
ફુદીના નો ફેસ પેક.
ફુદીના નો ફેસ પેકથી ત્વચા ના રંગ નું ખૂબ નિખારી શકાય છે અને ચહેરા પર ગ્લોઇંગ લાવી શકાય છે ફુદીના નો ફેસ પેક બનાવવા માટે તમારે ફુદી ના ને પીસી ને એનો રસ કાઢવાનો છે
પછી તમે એમાં અડધી ચમચી લીંબુ નો રસ મિલાવો.પછી આ મિશ્રણને ચહેરા અને ગળા પર લગાવો અને પછી 10 મિનિટ પછી એને સાફ કરી નાખો.
મધ અને બદામ નો ફેસ પેક.
મધ અને બદામ નો ફેસ પેક ચહેરાની ત્વચા માટે ખૂબ ખૂબ સારો માનવામાં આવે છે. અને આ પેક ના મદદથી ના ખાલી ગ્લોઇંગ આવે છે
પણ આ ચહેરાની ત્વચા પણ મુલાયમ રહે છે આ ફેસ પેક બનાવવા માટે તમારે એક ચમચી મધ અને બદામનો પાવડર અને લીંબુ ના રસની જરૂર પડશે આ બધી વસ્તુ લઈને એને મિક્ષ કરી લો.
અને પછી આ પેક ને ચહેરા પર લગાવી લો અને જ્યારે એ સુકાઈ જાય ત્યારે તો પાણીની મદદ થી એને સાફ કરી લો.
બેશન અને દહીંનો ફેસ પેક.
બેશન અને દહીંનો ફેસ પેક પણ ત્વચા ને નિખારવામાં મદદ કરે છે આ પેક ને લગાવવાથી ના ખાલી નિખાર આવે છે
પણ ત્વચામાંથી તેલ પણ નીકળી જાય છે. આ પેક ને બનાવવા માટે એક ચમચી બેસન લો અને પછી એમ દહીં મિલાવી લો .આ બંને ને મિક્ષ કરીને એને ચહેરા પર લગાવો.
મેથી નો ફેશ પેક.
મેથી ના પાન ને પીસી ને એનો પેસ્ટ બનાવી લો અને પછી આ પેસ્ટ ને તમારા ચહેરા પર 10 15 મિનિટ માટે લગાવી લો.
આ પેકથી તમારા ચહેરાનો રંગ તો સાફ થશે જ સાથે ચહેરા ને મુહસો પણ નહીં થાય મેથીના પાનના બદલામાં એના દાણાનો પણ પેસ્ટ બનાવી શકાય છે.
બેશન અને દુધ નો ફેસ પેક.
બેશન અને દુધ નો ફેસ પેક ને લગાવી ને પણ ત્વચા ને સાફ બનાવી શકાય છે તમે એક ચમચી બેસનમાં કાચું દૂધ મિલાવી લો અને આ પેસ્ટ ને બનાવી લો.
આ પેસ્ટ બન્યા પછી એને ચહેરા અને ગળા પર લગાવી લો તમે ઇચ્છો તો એમાં લીંબુ નો રસ પણ મિલાવી શકો છો.