એવું કહેવામાં આવે છે કે જો સવારની શરૂઆત સારી હોય, તો પછી આખો દિવસ બરાબર પસાર થાય છે અને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી દિવસ ભર નથી થતી.આ જરૂરી હોય છે.
કે તમે સવારે ઉઠતા જ ફક્ત શુભ વસ્તુઓ જોવો જેથી તમારો દિવસ સારો પસાર થાય. વસ્તુ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી 24 મિનિટ સુધી ફક્ત સારી વસ્તુઓ ને જોવી જોઈએ અને કોઈ પણ પ્રકાર ની અશુભ વસ્તુ પર નજર નહીં જવી જોઈએ.
એટલા માટે તમે જ્યારે પણ સવારે ઉઠો તો કોઈ દિવસ નીચે બતાવેલી વસ્તુઓ ને ના જોવો. કારણ કે આ વસ્તુઓ ને જોવાથી તમારો આંખો દિવસ ખરાબ થઈ શકે છે.
પડછાયો ના જોવો.
સવારે ઉઠીને પોતાની અથવા તો કોઈ બીજા વ્યક્તિ નો પડછાયો બિલકુલ પણ ન જોવો. કેમ જો તમે સવારે ઉઠ્યા પછી 1 કલાક એટલે કે 24 મિનિટ ની અંદર જ કોઈ વ્યક્તિ અથવા આપણો પડછાયો જોઈ લઈએ છે તો આની અસર તમારા આખા દિવસ પર પડે છે.
અને તમારે આંખો દિવસ તણાવ,દર,ગુસ્સો મહેસુસ થતો રહે છે.એટલા માટે કોઈ દિવસ તમે બેડ થી ઉતર્યા પછી પડછાયો ના જોવો.
પ્રાણીઓ ના ફોટા.
તમારા રૂમમાં કોઈ પણ પ્રાણીઓનો ફોટો ના રાખો અને સવારે ઉઠતાજ કોઈ બીજા પ્રાણી ને ના જોવો. કારણ કે સવારે જો તમારી નજર સૌથી પહેલા પ્રાણીઓ પર પડે છે.
તો તમારો સામનો કોઈ વિવાદ થી થઈ શકે છે અને તમારો દિવસ ખરાબ પસાર થાય છે.આવું જ રીતે તમે સવારે કોઈ કૂતરું ને ભસતા હોય અથવા તેને ઝઘડતા પણ ના જોવો.
ગંદા વાસણ.
રાત્રે સુતા પહેલા તમારા ઘર ના બધા ગંદા વાસણોને સાફ કરી ને જ સુવો. કારણ કે સવારે રસોડામાં ગંદા વાસણ જોવાથી તમને કોઈ અશુભ સંદેશ મળી શકે છે.
અને તમારો આખો દિવસ તણાવમાં પસાર થશે. એટલા માટે સંભવ હોય તો રાત ના સમયે વાસણો ને સાફ કરી ને જ સુવો.
અરીસો ના જોવો.
સવારે ઉઠ્યા પછી કોઈ દિવસ તમે સૌથી પહેલા અરીસા ને ના જોવો. કારણ કે અરીસો જોવાથી તમે નકારાત્મક ઉર્જાને પોતાની બાજુ ખેંચે છે.
અને આંખો દિવસ તમારા વિચારો માં નકારાત્મક ઉર્જા બની રહે છે. જેના લીધે તમારું મન કોઈ પણ કાર્યમાં નથી લાગતું. વાસ્તુ શાસ્ત્રમાં પણ સાફ રીતે કહેવામાં આવે છે.
કે તમે જે રૂમમાં સુવો છો એ રૂમમાં અરીસા ની દિશા હંમેશા એવી હોવી જોઈએ કે સવારે ઉઠતાજ તમારી નજર અરીસા પર ના જાય. તેમ જ ઘણા બધા એવા પલંગ પણ હોય છે.
જેના પર અરીસો લગાવેલો હોય છે. જો તમારી પાસે પણ આવો પલંગ છે તો તમે એ પલંગ પર લગાવેલા અરીસા ને રાત્રે સૂતા પહેલા કોઈ કપડાંથી ઢાંકી દો જેથી તમારી નજર એ સીધા અરીસા પર ના પડે.
વાંદરાનું નામ ના લો.
સવારે વાંદરાને જોવો અને તેનું નામ ખાવાનું ખાધા પહેલા લેવું અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે કોઈ દિવસ તમે સવારે કંઈક ખાધા પહેલા આ જાનવરનું નામ ના લો.
કારણ કે આ જાનવરનું નામ ખાલી પેટ લેવાથી તમને આખા દિવસ સમય પર ખાવાનું કાંઈ પણ નથી મળતું.
સવારે ઉઠીને શુ જોવું.
સવારે ઉઠીને સૌથી પહેલા તમારી હથેળી ને જોવી સારું હોય છે. અને ગાયત્રી મંત્ર અથવા તો કોઈ પણ મંત્ર નો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
આવી જ રીતે પલંગ પરથી ઉઠ્યા પછી સકારાત્મક વસ્તુઓ જેવી કે ભગવાન નો ફોટો,મોર ના પીંછ,ફૂટ વગેરે વસ્તુઓ જોવામાં આવે તો તમારો દિવસ સારી રીતે નીકળી જાય છે.