લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

વિદેશ જવા માંગતો હતો યુવક અસફળ થતા માં મોગલ ની માનતા રાખી,પછી માં મોગલે આપ્યો આવો પરચો..

Posted by

અત્યાર સુધી માં મોગલ ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી. માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે.

માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.માં મોગલના પરચા છે અપરંપાર જે વ્યકતિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે.

તે વ્યકતિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું. માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.

માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો.હાલમાંજ એક યુવક વિદેશ માં અભ્યાસ માટે જવું હતું. અભ્યાસ માટે જવું હતું તે પહેલા એક પરીક્ષા પાસ કરવાની હતી.

એટલા માટે યુવકે માં મોગલની માનતા માની કે જો હું પરિક્ષા માં પાસ થાય જઈશ અને વિદેશ ભણવા માટે જવા વિજા મળી જાય તો યુવક કાબરાઉ આવીને માતાના મંદિરે 5 હજાર રૂપિયા મંદિરમાં ચઢાવીશ. અને માં મોગલે આ યુવક ની મનોકામના પૂરી કરી અને તે પાસ થઇ ગયો.

યુવક ને વિદેશ વીજા મળી ગયા. એટલે તે કાબરાઉ મંદિરે આવીને ત્યાં મણિધર બાપુને માં મોગલ ના ચરણોમાં પૈસા ચઢાવવા આપ્યા. મણિધર બાપુ એ એમાં પાંચ હજાર રૂપિયા માં એક રૂપિયો ઉમેરીને તે યુવક ને પાછા આપ્યા અને તેને કીધું કે આ પૈસા તારી બહેન ને આપીં દેજે માં મોગલ તારી બધી મનોકામનાઓ પૂરી કરશે.

આવોજ એક બીજો પરચો જેમાં માં મોગલ ના ધામમાં એક દંપતી પોતાના બાળક સાથે આવ્યા હતા. ત્યારે ત્યાં બિરાજમાન બાપુ એ પૂછ્યું કે શેની માનતા છે. ત્યારે આ દંપતી કહેવા લાગ્યા કે તેમને દીકરો સારું ભણી ને આગળ વધે તે માટે તેમને માનતા રાખી છે.

આ માનતા રાખ્યા બાદ આ જોવા પરીક્ષામાં પાસ થઈ ગયો હતો અને સરકારી નોકરી મેળવી હતી.જેથી પરિવારના સભ્યોમાં મોગલના ધામ પર દર્શન કરવા માટે આવી ગયા હતા.

ત્યાં બિરાજમાન બાપુ જણાવ્યું છે કે કોઈ જાદુ નથી .ફક્ત મા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી તમારું કામ ચોક્કસ રીતે પૂર્ણ થયું છે અને હંમેશા મારા ઉપર પૂરતી આસ્થા રાખજો. માં તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા દે.

થોડા સમય પહેલાં મા મોગલ ના ગામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી પોતાની માનતા પૂરી કરવા માટે અને આ યુવતી સૌપ્રથમ મા મોગલ ના દર્શન કરીને મને બાપુને મળી હતી.

પરંતુ તેમનું કાર્ય પૂર્ણ થયું ન હતું અને તેને પાણીની જેમ પૈસા વાપર્યા હતા પરંતુ તેને 100% નિદાન મળ્યું ન હતું. સમગ્ર વાતમાં એમ છે કે ફક્ત માં મોગલ નું નામ લેવાથી આ મહિલાના તમામ કાર્ય પૂર્ણ થયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *