લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

વિચિત્ર કિસ્સો,પુત્ર ને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા,અને પછી પતિ ને પણ આપી ધમકી….

Posted by

આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય છે.આજે બળાત્કાર, રેપ, જેવા ઘણા કેશો પોલિસ સ્ટેશનમાં નોંધેયેલ છે. એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને લોકોની આખો ચાર થઈ જાય છે અને આજે લગ્ન કરવાની લાલચ આપી કેટલીય છોકરીઓ સાથે બળાત્કાર કરી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે.

આ ઘટના અમદાવાદ વેજલપુરમાં રહેતા 31 વર્ષીય મ્યૂઝિશિયન ગૌરવ પાઠકે શનિવારે મહેન્દ્ર રાજપુરોહિત નામનો શખ્સ તેની પત્ની માલાને ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી હતી. તેણે તેવો પણ આરોપ લગાવ્યો હતો કે, શખ્સે બળાત્કાર કરવાના ઈરાદે આમ કર્યું છે.ફરિયાદમાં ગૌરવ પાઠકે આરોપ લગાવ્યો છે કે, આરોપીએ તેના પર હુમલો કર્યો હતો તેમજ તેમના સંબંધોમાં દખલગીરી કરી તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

ગૌરવ પાઠક ઘર પર મ્યૂઝિક ક્લાસ જ્યારે માલા બ્યૂટી પાર્લર ચલાવે છે. ગૌરવ અને માલાના લગ્ન વર્ષ 2012માં થયા હતા અને તેમને પાંચ વર્ષનો એક દીકરો પણ છે.પહેલા ગૌરવ પાઠક અને મહેન્દ્ર રાજપુરોહિત એક જ હાઉસિંગ સોસાયટીમાં રહેતા હતા ત્યારે માલા ઘણીવાર તેના ઘરે જતી હતી.

બાદમાં રાજપુરોહિત આ જ વિસ્તારની અલગ સોસાયટીમાં રહેતા જતો રહ્યો હતો. જ્યારે પાઠકને જાણ થઈ કે, માયાને લઈને રાજપુરોહિત બદ્દઈરાદો ધરાવે છે ત્યારે તેણે તેને ઠપકો આપ્યો હતો. તેમ છતાં રાજપુરોહિત અને માલા મળતા રહ્યા પરંતુ આ બાબતથી ગંભીર ઘટના બની જશે તેવા ડરથી પાઠકે કોઈ પગલા લીધા નહીં, તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે. રાત્રે 8 કલાકની આસપાસ રાજપુરોહિતે પાઠકને ફોન કરીને તેના ઘરે બોલાવ્યો હતો.

જ્યારે પાઠક તેના ઘરે પહોંચ્યો તો રાજપુરોહિતે તેના અને માલાના સંબંધોથી તેને દૂર રહેવાની ધમકી આપી હતી. આટલું જ નહીં રાજપુરોહિતે કથિત રીતે પાઠક પર હુમલો કર્યો હતો અને તેને માર પણ માર્યો હતો, તેવું ફરિયાદમાં કહેવાયું છે.એક દિવસે સવારે 9 વાગ્યાની આસપાસ રાજપુરોહિતે પાઠકને ફરીથી ફોન કર્યો હતો અને પોતે માયા સાથે ભાગી ગયો હોવાની જાણ કરી હતી.આ સિવાય તેણે તેમ પણ કહ્યું હતું કે, જે તેમને શોધવાનો પ્રયાસ કરશે તેણે ગંભીર પરિણામ ભોગવવું પડશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઘણા બધા એવા કિસ્સા છે કે આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે અને એવું પણ કહેવાય છે કે હાલના સમયમાં આવી ઘટનાઓ વધી રહી છે અને એક મા જ પોતાની દીકરીના મનની વાત સમજી શકે છે પણ અહીંયા અમે જે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને નવાઈ લાગશે કે અહીંય તો એક માએ જ પોતાની દીકરીને પોતાના હવસખોર પ્રેમીને સોંપી દીધી હતી અને તેની સાથે તેના હવસખોર પ્રેમીએ ખરાબ વર્તન કર્યું હતું પણ ત્યારે દીકરી તેની મનની વાત કોને કહેવા જાય.

ઘણા બધા એવા કિસ્સા છે કે આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે અને એવું પણ કહેવાય છે કે હાલના સમયમાં આવી ઘટનાઓ વધી રહી છે અને એક મા જ પોતાની દીકરીના મનની વાત સમજી શકે છે પણ અહીંયા અમે જે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને નવાઈ લાગશે કે અહીંય તો એક માએ જ પોતાની દીકરીને પોતાના હવસખોર પ્રેમીને સોંપી દીધી હતી અને તેની સાથે તેના હવસખોર પ્રેમીએ ખરાબ વર્તન કર્યું હતું પણ ત્યારે દીકરી તેની મનની વાત કોને કહેવા જાય.

કારણ કે જયારે રક્ષક જ ભક્ષક બને છે ત્યારે આગળ કોઈ વાત કરવાની નથી હોતી અને તમને એ વાત જણાવી દઈએ કે આ મા દીકરીના સંબંધને લજવતો આ કિસ્સો અંકલેશ્વરમા બન્યો છે અને આવા કિસ્સા ઘણીવાર આપણને જોવા મળતા હોય છે અને તેવો જ કિસ્સો છે આ તો આવો આગળ જાણીએ.

આ સગીરાના માતાનો પ્રેમી હતો અને જેને તેની પ્રેમિકાની દીકરી સાથે આવું દુષ્કર્મ આચર્યું હતું પણ આવું કરાવનાર પોતે તેની માતા જ હતી અને આ પ્રેમીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર સંબંધ બાંધ્યા હતા અને એવું પણ કહેવામાં આવે છે કે તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને આ સિવાય જો તે તેની સાથે સબંધ નહિ બાંધે તો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામા આવશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી અને જો તેની સાથે આ દુષ્કર્મ વિશે કોઈને જણાવવાની પણ ના પાડી હતી.

પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે એક સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ અહીંયા અંકલેશ્વરમાં એક નવદંપતિ હતી અને જે દરરોજ પોતાના હવસખોર પ્રેમીને મળતી હતી અને તેનો પતિ હતો નહિ તેને એક વર્ષ પહેલા જ તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને છૂટાછેડા લીધા પછી જ આ સગીર દીકરી માતા સાથે રહેતી હતી અને ત્યારે તેના હવસખોર પ્રેમીએ આનો ફાયદો ઉઠાવ્યો હતો. તેની માતાને નવનીત પટેલ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. એવું કહેવાય છે કે તેના છૂટાછેડા પણ આ કારણે જ થયા હતા.

જ્યારે પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ અહીંયા એવું જણાવાયું છે કે આ સગીરાને તેની માતાએ જ પોતાના પ્રેમીને સોંપી દીધી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું અને આ ફરિયાદમાં જણાવ્યા મુજબ એવું કહેવાય છે કે તેની માતાનો પ્રેમી નવનીત પટેલ સગીરાની મરજી વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. જેની તેના પતિને ખબર પડી ગઈ હતી અને તેથી તેને છુટાછેડા આપવા પડ્યા હતા પણ તેની દીકરી તેની સાથે રહેતી હતી.

પણ તેના પતિએ આવું દુષ્કર્મ કરતા જ સગીરાને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજારતો હતો અને એવું કહેવાય છે કે સગીરાના પિતાને આ અંગે જાણ થતાં જ તેને પૂર્વ પત્નીના પ્રેમી નવનીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પછી સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *