સે-ક્સ પરફોર્મન્સ સુધારવા માટે વાયગ્રા જેવી દવાઓનો ઉપયોગ ક્યારેક ઘાતક સાબિત થઈ શકે છે આ દવાનો ઉપયોગ કરનાર વ્યક્તિએ રિલેશનશિપ પોર્ટલ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને નિષ્ણાતની મદદ માંગી છે 50 વર્ષના એક વ્યક્તિએ જણાવ્યું કે તે વાયગ્રાનો ઉપયોગ કરે છે અને તેને લાગે છે કે તેના કારણે તેની પત્ની ગર્ભવતી નથી થઈ રહી વ્યક્તિએ લખ્યું અમારા લગ્નને લગભગ 10 વર્ષ થયા છે.
સવાલ.હું 50 વર્ષનો છું અને મારી પત્ની 39 વર્ષની છે ઈરેક્શન ડિસફંક્શનને કારણે હું વાયગ્રાનો ઉપયોગ કરું છું અમે ઘણા વર્ષોથી સતત માતા-પિતા બનવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ અમે ઈચ્છવા છતાં અમારી ઈચ્છા પૂરી નથી થઈ રહી તેણે આગળ લખ્યું પહેલા ડૉક્ટરો કહેતા હતા કે મારી પત્નીને સ્ત્રીરોગ સંબંધિત સમસ્યા છે.
જેના કારણે તે ગર્ભવતી થઈ શકતી નથી હવે આ સમસ્યા દૂર થઈ ગઈ છે અને તેણીને જલ્દીથી ગર્ભવતી થવી જોઈએ પણ એક ચિંતા મને અંદરથી ખાઈ રહી છે વાસ્તવમાં હું વાયગ્રાનો ઉપયોગ કરું છું અને મને લાગે છે કે કદાચ આ કારણે મારી પત્ની બાળકને ગર્ભ ધારણ કરી શકતી નથી હું માત્ર ઉત્થાનની તકલીફને કારણે વાયગ્રાનો ઉપયોગ કરું છું.
જવાબ.મને લાગે છે કે તમે ડૉક્ટરની સલાહ પર જ વાયગ્રાનો ઉપયોગ શરૂ કર્યો હશે જો નહીં તો તમારે આ વિશે તરત જ ડૉક્ટર સાથે વાત કરવાની જરૂર છે નેશનલ હેલ્થ સર્વિસ મુજબ એવા કોઈ મજબૂત પુરાવા ઉપલબ્ધ નથી કે વાયગ્રાની સ્ત્રી કે પુરુષની પ્રજનન ક્ષમતા પર કોઈ અસર થાય છે બાળકની ઈચ્છા સાથે તમે વધુ તણાવ લઈ શકો છો જે નપુંસકતાને ઉત્તેજિત કરી શકે છે.
સવાલ.હું 25 વર્ષની યુવતી છું લગ્નને બે વર્ષ થયાં ત્યાં સુધી મારે બાળક ન હતું આ સમય દરમિયાન મારી બેન બીમાર પડી અને તેને હોેસ્પિટલમાં દાખલ કરવી પડી તે સમયે મારે તેને ઘેર રહેવું પડેલું રાત્રે મારા બનેવીએ મને કોઈ ઘેનની દવા પિવડાવીને મારા પર બળાત્કાર કર્યો.
આ પછી હું સગર્ભા બની આજે ત્રણ મહિનાનો બાબો છે મારી દ્વિધા એ છે કે મારા આ બાળકના સાચા પિતા કોણ?આ સત્યની મને ખબર નથી શું બાળકની તપાસ પેરંટલીટેસ્ટ કરાવવાથી તેના પિતાની બાબતમાં સત્ય શું છે તે જાણી શકાય?
જવાબ.જો તમે એમ માનતા હો કે બળાત્કારનો પ્રસંગ બેહોશીની સ્થિતિમાં થઈ ગયો તો તેને અકસ્માત સમજીને ભૂલી જાવ પુત્રના પિતા તમારા પતિ છે કે બનેવ આ વિષયની ખણખોદ કરવાથી તમને કંઈ જ નહીં મળે માટે નાહક ઝંઝટ ઉભી ના કરશો પુત્રને તમારું સંતાન ગણીને ઉછેરો હા આ વાતનો ઉલ્લેખ ભવિષ્યમાં પણ કદી કોઈનીય પાસે ન કરશો.
સવાલ.હું 33 વર્ષની નોકરી કરતી યુવતી છું લગ્નને 10 વર્ષ થયાં છતાં હું મારા પતિનો સાચો પ્રેમ પામી શકી નથી કેમ કે મારા પતિ ભ્રમર વૃત્તિના છે અને છોકરીઓ પાછળ ઘેલા થઈને તેમને જાળમાં ફસાવવામાં પારંગત છે મને સમજાતું નથી કે હું શું કરું?એક સારી પત્ની તરીકેનું કર્તવ્ય નિભાવી હું તેમને દરેક પ્રકારે સુખી રાખવાના પ્રયત્નો કરું જ છું તમે જ કહો મારે શું કરવું?
જવાબ.તમે પતિનો સ્વભાવ ન બદલી શકો હા થોડા જ સમયમાં એવી સ્થિતિ સર્જાશે જ્યારે તે છોકરીઓ આપોઆપ જ દૂર થવા લાગશે પરણેલા પુરુષને છોકરીઓ વધારે ચાહતી નથી એટલે તમે ચિંતા ન કરશો તેમ છતાં તેમની ઉપેક્ષા પણ ન કરશો કે મહેણાં ન મારશો તેમના પ્રત્યે તમારો પ્રેમ ઓછો ન થવા દેશો જ્યારે તેમનો મોહ ભાંગશે ત્યારે તમારા સિવાય તેમનું કોઈ નહીં હોય.
સવાલ.હું 26 વર્ષની પરિણીતા અને એક પુત્રીની માતા છું મારા લગ્નને 3 વર્ષ થયા છે હું ઉચ્ચ શિક્ષિત અને અત્યંત સુંદર પણ છું મારા પરિવારનાં તથા અન્ય પરિચિત મારી પ્રશંસા કરે છે પરંતુ પતિ તરફથી પ્રશંસાના બે શબ્દો પણ ક્યારેય સાંભળવા મળતા નથી ક્યારેક અમે સાથે બહાર ફરવા જઈએ અને કોઈ સુંદર યુવતી નજરે ચડે તો એની પ્રશંસા કરતાં થાકતા નથી.
જ્યારે મારી તરફ ક્યારેય પ્રશંસાત્મક નજરે નિહાળવાનો એમની પાસે સમય જ નથી હોતો અંતરંગ ક્ષણો દરમિયાન પણ એ ખૂબ જ ઉતાવળ દાખવે છે અન્ય યુવતીઓના પતિ જે રીતે પ્રેમાલાપ, ચુંબન વગેરે દ્વારા સંબધોને રસમય બનાવે છે તેમાંનું મારા પતિ કંઈ જ કરતા નથી શું મારે એમની સાથે આ રીતે જ નિભાવવું પડશે?
જવાબ.કોઈની હાજરીમાં તેની પ્રશંસા કરવી તે પ્રશંસાને બદલે ખુશામત વધુ હોય છે વ્યક્તિ સ્વજનોની પ્રશંસા જ્વલ્લે જ કરે છે વળી પતિ અન્ય યુવતીઓની પ્રશંસા કરે તેનો અર્થ એવો નથી થતો કે તેમને તમારામાં રહેલા ગુણોનો ખ્યાલ નથી કદાચ એ બીજા આગળ તમારી પ્રશંસા પણ કરતા હોય અન્ય યુવતીઓના પતિ સમાગમ દરમિયાન પ્રેમક્રીડા કરે છે.
અને તમારા પતિ એમ ન કરતા હોય તેથી દુ:ખી થવાથી કે અફસોસ કરવાથી કંઈ લાભ નહીં થાય તમે જો આવી જ સરખામણી કરતાં રહેશો તો નિરાશા જ મળશે આથી આ રીતે વિચારવાનું છોડી દો પતિની ખામીઓને લક્ષ્યમાં લેવાને બદલે તેમનામાં રહેલી ખૂબીઓ પ્રત્યે ધ્યાન આપો.
સવાલ.હું 24 વર્ષની છું એક યુવકને પ્રેમ કરતી હતી અમારા બંને પરિવારો વચ્ચે સારા સંબંધ હોવાથી લગ્નમાં કોઈ અડચણ નહિ આવે એવું અમે માનતાં હતાં છોકરાની નાની બહેન કુંવારી હોવાથી તેેનો સંબંધ ક્યાંક નક્કી થાય પછી જ તે લગ્ન વિશે વિચારશે એવી છોેકરાની શરત હતી હવે તેની બહેનની સગાઈ થઈ ગઈ છે.
તેણે આપેલ વચન પ્રમાણે અમારાં લગ્નની વાત ઘરમાં કરી તો તેના મોટાભાઈએ લગ્નની ઘસીને ના પાડી દીધી હવે તે યુવક પોતાની લાચારી બતાવે છે કે પિતા સમાન મોટાભાઈની મરજીની વિરુધ્ધ તે લગ્ન નહીં કરી શકે હું ખૂબ પરેશાન છું હું શું કરું?
જવાબ.તમે જાણો છો કે તમારો પ્રેમી તેના વડીલો વિરુધ્ધ જઈને તમારા સાથે લગ્ન નહીં કરે પણ તેની યાદોના સહારે જીવનભર બેસી રહેવું યોેગ્ય નથી મા-બાપની મરજીથી બીજે ક્યાંય લગ્ન ગોઠવી લો પતિના ઘેર જઈને એક નવા જીવનની શરૂઆત કરવાથી જૂની યાદો ધીરે ધીરે ભુલાઈ જશે.