લગ્ન કરવાની દરેકની ઈચ્છા થતી હોય છે અને લગ્ન જીવન દરેક માટે સારું હોય છે.પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે.આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી પરણિતાએ તેનો પતિ દારૂ પી બ્લ્યુ ફિલ્મ જોઈ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હોવાની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરણિતાની નણંદ અને તેમની દીકરીઓ મ્હેણા ટોણા મારી મારઝૂડ કરી હેરાન કરતા હતા. તેમજ દહેજમાં એસી, ફ્રીઝ અને કાર જેવી વસ્તુઓ માંગી ત્રાસ આપતા હતા. પરણિતા અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે પતિ, બે નણંદ અને દીકરીઓ સામે બળાત્કાર, સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય માનસિક- શારીરિક ત્રાસ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પતિએ ખોટા સર્ટિફિકેટ બતાવી લગ્ન કર્યામણિનગર વિસ્તારમાં રહેતી પરણિતાએ મધ્યપ્રદેશના ઇન્દોરના પાસીપુરામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવક સાથે તેની એક બહેન અને દીકરી રહે છે. અને તેની બીજી દીકરી દુબઇમાં રહે છે જ્યારે એક બહેન મુંબઈમાં રહે છે. લગ્નના થોડા સમય બાદ નણંદ અને તેની દીકરીઓ નાની નાની વાતમાં ભૂલો કાઢી બોલાચાલી કરતા હતાં. મારઝૂડ કરી ત્રાસ આપતા હતા. દહેજમાં એસી ,ફ્રીઝ, ટીવી, કાર વગેરેની માંગ કરતા હતા. થોડા સમય બાદ ખબર પડી હતી કે પતિએ ખોટા સર્ટિફિકેટ બતાવી લગ્ન કર્યા હતા.
સૃષ્ટી વિરુદ્ધના કૃત્યમાં સહકાર ન આપે તો પત્નીને ગાળો ભાંડતો, પતિ ઘરે આવી દારૂ પી બ્લૂ ફિલ્મ જોતો હતો અને જબરદસ્તી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. પતિના સૃષ્ટી વિરુદ્ધના કૃત્યમાં સહકાર ન આપે તો ગાળો બોલતો હતો અને બળજબરીપૂર્વક આમ જ કરવા ફરજ પાડતો હતો. પરણિતાની ના પાડવા છતાં શારીરિક સંબંધ બાંધતો હતો. જેથી પરણિતાએ કંટાળી અને મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં પતિ, નણંદ અને દીકરીઓ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટ શહેર ના એક નામચીન વિસ્તારમાં પરિવારીક સબંધ ને લાંછનરૂપ કરતો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી સૌ કોઈ ચોંકી ગયાં હતાં.અહીં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ એક કેશ નોંધાવ્યો છે જેમાં પત્ની એટલે કે ફરિયાદ નોંધવનાર મહિલા નું કહેવું હતું કે મારા પતિ અને જેઠાણી વચ્ચે શારીરિક સંબંધો હોવાના કારણે પતિ મારા પર અત્યાચાર અને દહેજની માંગણી કરે છે.
આવો આપણે જાણીએ આ સમગ્ર ઘટનાં વિશે શું થયું હતું આ સમગ્ર ઘટનાંમાં તો આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના થલતેજમાં એક મહિલાનો પતિ તેની જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા મહિલાએ આ ઘટના અંગે રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોતાના પતિના કારનામાં સામે આવતાં હવે પત્ની હેરાન થઈ ગઈ હતી.મહિલા જેવી પોતાના બેડરૂમ તરફ ગઈ તો તેનો પતિ અને તેની જેઠાણી કઢંગી હાલતમાં બેડ પર હતા.આ દ્રશ્ય જોતાની સાથેજ મહિલા ના પગ નીચે થીતો જાણે જમીનજ ખસી પડી.
પતિ ને જાણ થઈ કે તેની પત્ની આ નજરાણું જોઈ ગઈ છે ત્યારબાદ પતિએ તેની પત્નીને ઢોર માર મારીને આ સંબંધો વિશે કોઈને પણ જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી.મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે,મારા પતિને શારીરીક તકલીફ હોવાથી તે ગંદા વીડિયો બતાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.યુવતીનું કહેવું હતું કે પતિ અવારનવાર મારી સાથે બધી વાત માં બળજબરી કરતો હતો.
ત્યારે વધુમાં પત્નીએ તેઓ નો એક જૂનો કિસ્સો રજૂ કર્યો હતો અને આ મુજબ એક દિવસ તો હદ થઈ ગઈ પતિએ પોતાની પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી જ્યારે મહિલાએ આ વિશે ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પત્નીનું મોઢું દબાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.યુવતી નું કહેવું હતું કે તે હંમેશા તેનીજ મનમાની કરતો હતો અને ક્યારેય પણ તેની વાત ના માનતો અને હંમેશા પોતાને જ્યારે ઈચ્છા થઈ જાય ત્યારે સબંધ બાંધવા ફોર્સ કરતો.આટલુંજ નહીં પરંતુ મહિલા નું કહેવું હતું ઘરનાં અન્ય લોકો પણ તેને ટોર્ચર કરતાં હતાં અને દહેજ ની માંગણી કરતાં હતાં અને દરેક વાત માં રોકટોક લગાવી તેને જગડતાં તેની સાથે ખરાબ વ્યવહાર કરતાં જોકે હવે આ તમામ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.