આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.
ભારતના મધ્ય પ્રદેશન રાજ્યમાં ભોપાલ શહેર આવ્યું છે.ભોપાલ એ મધ્યપ્રદેશ નું પાટનગર છે.એક શખ્સે રવિવારે સવારે પોતાની લિવ ઇન પાર્ટનરનું ગળુ વેતરીને હત્યા કરી નાંખી. બંને વચ્ચે સાસુ અને જમાઇના સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. સૂચના મેળવીને પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યું છે. ઘટના ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારની છે.
પોલીસે કહ્યું કે અશોક વિહાર કોલોનીમાં શીલા નામની એક મહિલા સંજય નામના યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. શનિવારે રાતે શીલા અને સંજય વચ્ચે ઝગડો થઇ ગયો. ઝગડાનું કારણ શીલાનો દેહ વેપાર જાણવા મળી રહ્યું છે. સંજયે શીલાને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે સંજયની વાત ન માની અને તેને લઇને થયેલા ઝગડામાં રવિવારે સંજયે શિલાનું ગળુ કાપી નાંખ્યુ.
હત્યા કર્યા બાદ સંજયે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી. ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો. કોઇએ તેની સૂચના પોલીસને આપી. સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો શીલાનો મૃતદેહ પડ્યો હતો.ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી સંજયે થોડા વર્ષો પહેલાં જ શીલાની દિકરી સાથે લગ્ન કર્યા હતા.
સંજયે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા. શીલા પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં. તલાક બાદ શીલા પોતાના જમાઇ શાહરૂખ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી.પોલીસે જણાવ્યા અનુસાર શીલા દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર સંજયની તલાશમાં છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. આ ઘટના ઉત્તરપ્રદેશની છે અશોક વિહાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા એન તેની દીકરી રહેતાં હતાં.એક વખતે શાહિના જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે ઘરે તેની દીકરી એકલી હોય છે.દીકરી જુવાન થઈ ગઈ હતી પરંતુ ઘરના રિતી રિવાજો તેને જુવાની માં થતી ઈચ્છા ને પૂર્ણ કરવામાં રોકી રાખતા હતા.ત્યારે ઘરમાં કોઈ ના હોવાથી યુવતી ને પોતાને અનુભવાતી કામવાસના સંતુષ્ટવા તેની જાતેજ પોતાનો ઉપયોગ કર્યો.એક દમજ માતા ઘરે આવી જતાં તે આ દ્રશ્ય જોઈલે છે.
આ બધું જોયા બાદ માતા હવે તેના લગ્ન નક્કી કરવાનું વિચારી રહી હતી.અને તેને થોડાકજ દિવસો માં તેના લગ્ન નક્કી કર્યા.શાહીના એ દીકરીના લગ્ન શાહરૂખ ખાન નામના યુવક સાથે કરવી દીધા.લગ્ન બાદ અવારનવાર જ્યારે જમાઈ ઘરે આવતા હતાં, ત્યારે ઘણી વખતે જમાઈ ને નહાતાં અને પોતાની દીકરી સાથે રોમાન્સ કરતા જોઈ શાહીના ની જવાની પછી આવવા લાગી હતી.શાહીના એ પોતાનાજ જમાઈ સાથે સબંધ બાંધ્યા.જમાઈ ને પણ બમણું ફળ મળતા તે બન્ને સાથે સબન્ધ બાંધતો હતો.પરંતુ એક વાર એટલેકે શનિવારે રાતે શાહીન એટલેકે સાસુ અને શાહરૂખ એટલેકે જમાઈ વચ્ચે ઝગડો થઇ ગયો.ઝગડાનું કારણ એ હતું કે શાહીના એક વેસ્યાં હતી.
તે તેના પતિ અને જમાઈ સિવાય અનેક મર્દો સાથે રાત વિતાવી ચુકી હતી. શાહીના ના દેહ વેપારની જાણ જમાઈ ને મળી હતી.શાહરૂખે શાહીનાને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે શાહરૂખની વાત ન માની અને તેને લઇને જમાઈ અને સાસુ વચ્ચે થયેલા ઝગડો થયો હતો.અવારનવાર કહેવા છતાં પણ જમાઈ ની વાત ન માનતા રોશમાં ભરાયેલાં જમાઈએ શનિવારે પોતાની સાસુ એટલેકે શાહીનનું ગળુ કાપી નાંખ્યુ.હત્યા કર્યા બાદ શાહરૂખે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી.
ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો.કોઇએ તેની સૂચના પોલીસને આપી.સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો શાહીનનો મૃતદેહ પડ્યો હતો.ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી શાહરૂખે થોડા વર્ષો પહેલાં જ શાહીનની દિકરી સાથે નિકાહ કર્યા હતા.શાહરૂખે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા.શાહીને પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં.
તલાક બાદ શાહીન પોતાના જમાઇ શાહરૂખ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી.પોલીસે જણાવ્યા અનુસાર શાહીના દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર શાહરૂખની તલાશમાં છે.અને તેને કડક માં કડક સજા આપવાનું જણાવ્યું છે.જો કે આ કિસ્સો સાસુ અને જમાઈ વચ્ચે ના નિષવાર્થ સબંધ ને પણ કલંકિત કરે છે.