કબજિયાત ના લીધે ઘણા લોકો પરેશાન હોય છે.કબજિયાત હોવાના લીધે પેટ ભારે ભારે રહે છે.અને જમવામાં તફલીક પડે છે.
કબજિયાત ના લીધે પણ ગણી બીમારી થાય છે.એટલે જરૂરી છે કે કબજિયાત પર અનદેખી નહિ કરો.અને તેનો ઈલાજ કરો.
તમને પણ કબજિયાતની તફાલિક રહે છે.તો નીચે બતાવેલ ઘરેલુ ઉપાય કરો.આનો ઉપયોગ કરવાથી કબજિયાતથી રાહત મળે છે.તો ચાલો જાણીએ કબજિયાત દૂર કરવાનો નુસ્કો.
કબજિયાત પર અજમાવો આ રામબાણ.
બ્રાન વાળી રોટલી ખાવી.
કબજિયાતથી પીડિત લોકો તેમના આહારમાં બ્રાન વાળી રોટલી સમાવેશ કરે છે.આ રોટલી ખાવાથી પેટ પર સારી અસર પડે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.
ફાઇબરયુક્ત ખોરાક લો.
કબજિયાતની સ્થિતિમાં,તમારે ફાઇબરયુક્ત ખોરાક લેવો જોઈએ. જેમ કે દાળ, ટામેટાં,પપૈયા,ઘી વગેરે ફાઇબરયુક્ત ખોરાક ખાવાથી પેટમાં કબજિયાત થતી નથી.અને પેટ સાફ રહે છે.
ગર્મ દૂધ નું સેવન કરો.
ગર્મ દૂધ પીવાથી કબજિયાતની બિમારી દૂર થાય છે.કબજિયાત થાય ત્યારે રોજ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ પીવો.દૂધ પીવાથી પેટ એક દમ સાફ થઈ જાય છે.
જો તમે ચાહો તો ગોળ પણ નાખી શકો છો અને ગોળ વાળી દૂધ પીવાથી કબજિયાતથી રાહત મળે છે.
ગોળ વાળી દૂધ તૈયાર કરવા માટે ગેસ પર દુધ મુકો અને તેમાં ગોળ નાખો.અને સારી રીતે ઓગળી જાય. પછી ગેસ બંધ કરી દો.
પછી દૂધનું સેવન કરો.એક અઠવાડિયા ત્રણવાર પીવાથી કબજિયાત દૂર થાય છે.
આંબલી ખાવ.
આંબલી શરીર માટે સારું માનવામાં આવે છે. અને તેને ખાવાથી કબજિયાત થતી નથી.ત્તમે તેમાં આંબલીમાં ગોળ મિક્સ કરો અને સેવન કરો.અને તમારું પેટ એકદમ સાફ થઈ જશે.
વરિયાળી અને મિસરી ખાઓ.
વરિયાળી અને મિસરીની એક સાથે ખાવાથી કબજિયાત થતી નથી અને પેટ ભારે નથી થતું. તેથી,ખોરાક લીધા પછી.તમારે આ બંને વસ્તુઓનું સેવન કરવું જોઈએ આ કરવાથી તમારું પેટ સાફ થઈ જશે.
સવારે ચા પીવી.
સવારે ચા પીવાથી કબજિયાત સમસ્યા દૂર થાય છે અને પેટ સારી રીતે સાફ થાય છે.ચા સિવાય સવારે હલકસા ગર્મ દૂધ પીવાથી પણ રાહત મળે છે.
મધ ખાવું.
મધ પીવાથી કબજિયાત દૂર થઈ શકે છે.આરામ કરતા પહેલા હલકાસા ગર્મ પાણીની અંદર મિક્સ કરી લે સેવન કરવું જઈએ.
એક અઠવાડિયા એવું સેવન કરવાથી કબજિયાત દૂર થાય જાય છે.દૂધની અંદર પણ મિક્ષ કરીને સેવન કરી શકો છો.
આ ઉપર બતાવ્યા પ્રમાણે તમે ઉપયોગ કરશો તો કબજિયાતથી રાહત મડી જસે.અને ડૉક્ટર ને પણ નહિ મળવું પડે.