જ્યારે પણ ઘર વાળા લગ્નની સામે હોય છે તો કેટલાંક પ્રેમી પ્રેમિકા ઘરથી ભાગવા જેવા મોટા નિર્ણય લે છે. જો કે,આવું કરવા પછી તેમના મનમાં ડર પણ રહે છે.
કે પછી તેમના ઘર વાળા અથવા સમાજ ના કોઈ બીજા વ્યક્તિ તેમને નુકશાન ના પહોંચાડી દે.
આ દિવસોમાં,બરેલીના ભાજપના વિધાનસભ્ય રાજેશ મિશ્રાની છોકરી સાક્ષી અને અજિતેશ નું સીન પણ કંઈક આવુ જ ચાલી રહ્યું છે.
આવામાં આજે અમે તમને એક એવા મંદિર વિશે બતાવા જઇ રહ્યા છે જે ઘરથી ભાગેલા પ્રેમી જોડા ને પોતાની ત્યાં આશ્રય આપવા માટે પ્રખ્યાત છે.
આ મંદિરમાં પ્રવેશ કર્યા પછી એ પ્રેમી જોડાનું કોઈ કશું નથી બગાડી શકતો.
અમે અહીં જે મંદિર ની વાત કરી રહ્યા છે એ હિમાચલ ના કુલ્લુ ના શાંઘડ ગામ માં આવેલું છે. આ સંગચુલ મહાદેવ મંદિર નામ તરીકે પ્રખ્યાત છે.
10 વિગાની જમીન પર ફેલાયેલા આ મંદિરમાં પ્રેમી જોડું ખૂબ સુરક્ષિત રહે છે. આ મંદિરની સીમામાં પ્રવેશ થવાની સાથે જ તમે દેવતા ના સરણ માં હોવ છો.
પછીની મંદિર તમે જ્યાં સુધી હોવ છો ત્યાં સુધી તમારું કોઈ કાય પણ નથી બગાડી શકતા.
આટલું જ નહીં આની અંદર આવ્યા પછી મંદિર રખવાલી કરવા વાળા તમારી ખાતીદારી કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખિર આ મંદિર માં ઍવી શુ ખાસિયત છે.
જે પ્રેમી જોડા અહીં આવી ને સુરક્ષિત રહી શકે છે.તો ચાલો અમે આ રાજ થી પણ પરદો ઉઠાવી લઈએ છે.
આ મંદિર વિશે એક ખૂબ જૂની માન્યતા છે જેનો સબંધ મહાભારત સાથે છે. થયું એ હતું કે અજ્ઞાતવાસ ના સમયે પાંડવ આ મંદિરમાં થોડા દિવસો માટે રોકાયા હતા.
એ દરમિયાન કૌરવઓ પણ પાંડવો નો પીછો કરતા મંદિરમાં આવી ગયા હતા,જો કે મહાદેવ શંગચુલ એ તેને કહ્યું કે આ મારી શીમાં છે,આમ જે પણ આવે છે એ મારા શરણાર્થી હોય છે.
તેમનું કોઈ કશું નથી બગાડી શકતું. મહાદેવની આ વાત સાંભળી કૌરવ ડરી ગયા અને ત્યાંથી ભાગી ગયા.
બસ ત્યાંરથી જ આ માન્યતા પ્રચલિત થઈ ગઈ કે આ મંદિર માં સમાજથી ઢુંકરાયેલા લોકો (જેમાં પ્રેમી જોડા પણ સામીલ છે) ને આ મંદિરમાં જગ્યા આપવામાં આવે છે.
કહી દઈ એ કે આ મંદિર ને લઈ ને ઘણા કડક નિયમો પાલન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગામની પોલીસ પણ આ મંદિર માં પ્રવેશ નથી કરી શકતી.
સાથે જ મંદિર ની અંદર સિગરેટ,દારૂ,ચામડું અથવા તો કોઈ પણ હથિયાર લઈ જવું સખત પ્રતિબંધ છે.
આ ઉપરાંત મંદિરમાં ન તો કોઈ લડાઈ ઝઘડો થાય છેઅને ના તો કોઈ ઉંચા અવાજથી વાત ચિત કરી શકે.
આ જ કારણ છે કે પ્રેમી જોડા અહીં આવ્યાં પછી પોતાને સલામત મહેસુસ કરે છે. તેઓ ઈચ્છે તો આ મંદિર માં શાંતિ થી અને વગર રોકે ટોકે લગ્ન પણ કરી શકે છે.
બસ આ જ કારણ છે કે શાંગચુલ મહાદેવ મંદિર ઘર થી ભાગેલા પ્રેમી જોડાઓની વચ્ચે ઘણું પ્રખ્યાત પણ છે. કેટલાક જોડાઓ ઘણા દૂર દૂરથી અહીં આવીને મહાદેવ ના શરણ નો સહારો લે છે.