લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

વિષ વર્ષ પછી થયો ઘર માં પુત્રી નો જન્મ અનોખા અંદાજ થી કર્યું સ્વાગત, કરી દીધી પૈસા ની વર્ષા

Posted by

જ્યાં છોકરાઓ ની સાથે છોકરીઓ ડગલે ને પગલે આગળ ચાલી ને બધી જ બાજુ પોતાની એક આગવી ઓડખ ઉભી કરી છે. ત્યાં હજી પણ અમુક લોકો છોકરીઓ ને અભિશાપ માને છે. છોકરીઓ જ આગળ ચાલી ને આ પૂરો સંસાર ચલાવે છે. છતાં પણ વાત વાત પર બહુ,બેટી,માં,બહન,અને પત્ની નો તિરસ્કાર થતો રહે છે.

અમુક જગ્યા એ જ્યાં છોકરીઓ જ હોય છે ને અમુક જગ્યા એ છોકરીઓ માટે લોકો પૂજા પાઠ કરે છે ભગવાન પાસે માંગે છે.આ બધી કિસ્મત ની વાત છે.ક્યારે કેવું કેવી રીતે મળે એ કિસ્મત નિજ વાત છે.

કંઇક આવું જ બન્યું છે ગુજરાત ના એક પરિવાર સાથે જ્યાં એક છોકરી નો જન્મ થયો.20 વર્ષ પછી જન્મી છોકરી નું અનોખા અંદાજ થી કર્યું સ્વાગત એના પછી જઉં થયું તે તમને હેરાન કરી દેશે.

20 વર્ષ પછી જન્મેલી છોકરીનું કર્યું અનોખા અંદાજ થી સ્વાગત:ગુજરાત ના મોરબી માં એક બિઝનેશમેન્ ના ઘરે પુરા 20 વર્ષ પછી થયો છોકરીનો જન્મ પૂરું ખાનદાન એમનું એટલું ખુશ છે કે તે તેના માટે શું કરે ને શુ ન કરે તેજ સમજાતું નથી.આ ખુશી માં તેમને અત્યાર સુધીની બધી જામપુજી કાઢી ને તેના ઉપર પૈસા ની વર્ષા કરી દીધી.પરિવાર નું માનવું છે કે 20 વર્ષ બાદ છોકરી નો જન્મ થયો છે મતલબ સાક્ષાત લક્ષ્મી જી તેમને ઘેર આવ્યા છે.તેમને બસ્સો બસ્સો ની અને બે બે હજાર ની નોટો ની વર્ષા કરી.

ઘર માં આટલા વર્ષો પછી લક્ષ્મી આવવા થી લક્ષ્મી થી જ છોકરી ને ઢાંકી દીધી.પરિવાર કહે છે ઘણા વર્ષો થી અમે પુત્રી માટે તરસી રહ્યા હતાં. તેની માટે પૂજા પાઠ પાર કરાવ્યા માં લક્ષ્મી એમની પ્રાર્થના સાંભળી અને પોતે જ એમના ઘર માં વાસ કરવા માટે આવ્યા છે.

છોકરીના માતા પિતા થી લઈ ને નાના મોટા બધા જ ખુશ છે ઘર માં એ કહે છે રાજકુમારી ની જેમ રાખીશું અને રાજકુમારી જ છે અમારી તમને બતાવી દઈ એ કે હરિયાણા ના જીંદ જિલ્લા ના માલવી ગામ માં પણ છોકરી ના જન્મ પર ખુશીઓ માનવામાં આવી હતી.તેના જન્મ પાર કુંવા પૂજન રાખ્યું અને આખા ગામ ને નિમંત્રણ આપી આ જશ્ન માં બધા ને શામિલ કર્યા આ જશ્ન કોઈ તહેવાર થી કમ નોહતો.છોકરીઓ ના માતા પિતા કહે છે છોકરીઓ આજે કોઈ પણ ક્ષેત્ર માં પાછળ નથી. છોકરીઓ જ માતા પિતા નું નામ રોશન કરે છે. હરિયાણા ની આ તસ્વીરમાં એ બતાવ માં આવે છે જ્યાં માં ની કોખ માં છોકરી ને મારી નાખે છે લોકો ત્યાં છોકરી ના જન્મ પર જશ્ન મનાવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *