લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ રાશિવાળા લોકોને લાલ દોરો બાંધવો હોય છે શુભ

Posted by

આ રાશિવાળા લોકોને લાલ દોરો બાંધવો હોય છે શુભ

મિત્રો હિંદૂ ધર્મ ની અંદર લાલ કલર ને અનેરું મહત્વ આપવામાં આવ્યું છે. જેને કારણે વિવાહિત સ્ત્રીઓ દરેક શુભ અને ખાસ સમયે લાલ રંગના કપડાં પહેરે છે, તથા સિંદૂરનો રંગ પણ લાલ રંગનો જ હોય છે. આના સિવાય આપણા હાથ પર જે નાડાછડી બાંધવામાં આવે છે તે પણ લાલ રંગની જ હોય છે. જેને આપણે લાલ દોરો પણ કહીએ છીએ.

અલબત હિંદુ ધર્મમાં નાડાછેડીનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે. જૂની માન્યતાઓ અનુસાર નાડાછડી ખુબ શક્તિશાળી છે. આ માણસની અંદરની નકારાત્મક ઉર્જાને હમેશા માટે ખત્મ કરી શકે છે.

તેને માણસ ના કાંડા પર બાંધવાથી બૂરી શક્તિઓ નજીક આવતી નથી. અને આપના જીવનની ઘણી મુશ્કેલીઓ પણ દૂર થઇ જાય છે. આ જ કારણ છે કે આપણા ઘરના મંદિરમાં આને રાખવામાં આવે છે, પણ અન્ય કોઈ મંદિરમાં ટીકો લાગ્યા પછી લાલ દોરો બાંધવામાં આવે છે.

આજે અમે તમને તે રાશિઓ વિષે જણાવવા જઈ રહ્યા છે, જેને લાલ દોરો જરૂર બાંધવો જોઈએ. થઇ શકે છે કે આમાંથી એક રાશિ તમારી પણ હોય. એટલા માટે જો થઇ શકે તો આ જાણકારી જરા ધ્યાનથી વાંચો.

મેષ

આ રાશિ ધરાવતા લોકો માટે તેના કાંડા પર લાલ રંગની નાડાછેડી બંધવાને કારણે આમના ગ્રહ શાંત રહે અને આપના જીવનમાં મુશ્કેલીઓ ખત્મ થઇ જાય. જીવન જી કોઈ પણ સમસ્યા હોય તે તુરંત દૂર થાઈ છે અને જીવન માં જે મનોકામના છે તે પરિપૂર્ણ થાઈ છે.

મિથુન

મિથુન રાશિ ધરાવતા લોકો ની વાત કરવામાં આવે તો જો તમે તમારા જીવનમાં સારો પ્રેમ મેળવવા માંગો છો તો તમારે લાલ દોરો બાંધવો જરૂરી છે. આના સિવાય લાલ રંગનો દોરો બાંધવાથી તમારા જીવનમાં થઇ રહેલા ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે તે પણ સારા થઇ જશે.

વૃષભ

હવે ની રાશિ છે વૃષભ, આ રાશિ ધરાવતા લોકો ની વાત કરીએ તો આ રાશિના લોકોના ગ્રહ ખુબ ભારે ચાલી રહ્યા છે. જેના કારણે તેમને લાલ દોરો જરૂર ધારણ કરવો જોઈએ. આમ પણ લાલ દોરો બાંધવાથી તમને ફક્ત ફાયદા ને ફાયદા જ થશે.

સિંહ

સિંહ રાશિ ધરાવતા લોકો વાળાઓને પોતાના ગુસ્સા પર કાબુ રાખવું ખુબ જરૂરી છે. એવામાં આમણે લાલ રંગનો દોરો ધારણ કરવો જોઈએ. લાલ રંગ ખુબ તેજસ્વી રંગ માનવામાં આવે છે, પરંતુ તો પણ લાલ રંગનો દોરો તમારા જીવનની સમસ્યા દૂર કરી નાખશે.

કર્ક

કર્ક એટ્લે કે આ લિસ્ટની છેલ્લી રાશિ ની જો વાત કરવામાં આવે તો હવે જો તમે વેપારમાં વૃદ્ધિ કરવા માંગો છો તો તમારા કાંડા પર લાલ રંગનો દોરો બાંધવો જોઈએ. જણાવી દઈએ કે કાંડા પર લાલ રંગનો દોરો બાંધવાથી તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ ખત્મ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *