લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

લાખો માં એક જ સમજદાર વ્યક્તિ કાઢી શકે છે બચવાનો રસ્તો જાણો તમારી સ્થિતિ.

Posted by

જિંદગી જેટલી ખુબસુરત છે તેમાં તેટલું જ મુશ્કેલીઓ પણ છે. પરંતુ મુશ્કેલીઓથી દુર થઈ જે ખુશી માણસ ને થાય છે એનાથી વધારે કોઈ બીજી ખુશી દુનિયામાં નથી હોતી.

લોકો ના સામે હંમેશા કાઈકી ને કંઈક મુશ્કેલી બની રહે છે. આવામાં જ્યારે પણ માણસ તેનું સમાધાન નીકાળે છે તો આ તેની બુદ્ધિશાળી નો પરિચય હોય છે.

કારણ કે જ્યારે વિષમ પરિસ્થિતિઓ આવે છે,તો બુદ્ધિ સુન્ય થઈ જાય છે. આવા માં ધીરજ અને બુદ્ધિમતા ને જે પરિચય આપે છે એજ વિપત્તિ ના સમય માં વિજય મેળવે છે.

બાળપણ માં નિશાળમાં એક પાઠ ભણાવામાં આવતો હતો.બે નજીકના મિત્રો જગલ માંથી પસાર થતા જઇ રહ્યા હતા,અચાનક તેમને સામે થી આવતું ભાલું જોયું.

જાન બચાવા માટે એક મિત્ર ઝાડ પર ચડી ગયો. પરંતુ બીજા ને ઝાડ પર ચડવાનું આવડતું ન હતું,એટલા માટે તેને પોતાના શ્વાસ ને રોક્યો

અને જમીન પર સુઈ ગયો. કારણ કે મિત્રો ને ખબર હતી કે ભાલું મરેલા અને મૃતદેહ નથી ખાતું. આનાથી તેની જાન બચી ગઈ.

પરંતુ અહીં સેચુએસન બીજી છે. ચિત્ર ને ધ્યાન થી જુવો.

અહીં દેખાઈ રહેલી ફોટોમાં કંઈક આ પ્રકારની એક ખાસ સિચુએશન છે.

ખરેખર નદી કિનારે એક માણસ ઉભો હતો ત્યારે જ અચાનક એક સિંહ આવી ગયો. વ્યક્તિ નદીમાં કુદવાનો હતો ને તેમાં બે બે મગર દેખાયા,આવામાં હવે તેની પાસે કોઈ રસ્તો નહીં બચ્યો.

તેને આમ જોયું ના તેમ ઝાડ પર ચડી ગયો. હવે તે ઝાડ પર એ પહોંચ્યો જ હતો ને સામે ડાળ પર એક મોટો સાપ દેખાયો. હવે તે વચ્ચે ફસાય ગયો.

પરંતુ સારી વાત એ છે કે ઝાડ ની નીચે એક બંદૂક પડી હતી. જેને તે ઉઠાવી લે તો બંદૂકથી ગોળી ચલાવી તે સિંહથી બચી શકતો હતો.

હવે પ્રશ્ન એ ઉભો થઇ ગયો કે એ વ્યક્તિના તો ઉપર જઇ શકે છે,અને ના તો નીચે બંદૂક ઉઠવાની સ્થિતિમાં આવામાં શુ કરીએ કે તેની જાન બચી જાય. કારણ કે પાણીમાં પણ મગર છે.

આ ફોટોની પહેલી ને તમારા માંથી લાખો માંથી એક પાસે જ જવાબ છે. હવે જોવાનું છે,કોણ છે બુદ્ધિમાન જે આનો જવાબ શોધી કાઢવામાં સફળ થઈ શકે.

મગજ પર જોર લગાવો,બુદ્ધિ દોડાવો. જો તમે આનો સાચો જવાબ શોધી શકો તો વિશ્વાસ કરો કેટલી પણ મોટી મુશ્કેલી આવે,જીત હમેશા તમારી જ થશે.

સાચો જવાબ આ છે,તમારો શુ છે ઈમાનદારીથી મેળવો.

માણસ સાપથી બસ થોડાક જ નજીક છે. જો એ એક જાટકામાં સાપ ને પકડીને વગર એક પણ સેકન્ડ રુકે ઝડપથી તેને સિંહ પર ફેંકી દે.

તો સિંહ અચાનક થયેલા હુમલાથી એક વાર ગભરાય ને પાછળ હટી શકે છે અને તેનું ધ્યાન બીજી બાજુ જઇ શકે છે. એજ વખતે તે નીચે કૂદીને બંદૂક ઉઠાવી શકે છે.

બીજો જવાબ એ છે કે ઝાડની બીજી ડાળી ને તોડી ને સાપ ને મારી શકાય છે. એના પછી સિંહ ને સાંપ દ્વારા ધ્યાન ભંગ કરવામાં સફળતા મળી શકે છે.

સાથે જ બંદૂક ઉઠાવીને કોઈ પણ સ્થિતિ નો સામનો કરી શકાય છે. અથવા તો સાપ ને માર્યા પછી સિંહ ને સુવાની રાહ જોવો કારણ કે સિંહ એક આળશું જાનવર છે અને તેને ઉંઘ પણ વધારે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *