બોલિવૂડ સ્ટાર્સ નો પાડોશી હોવું એ પોતાના માં એક મજેદાર વાત હોય છે. આમ લોકો ને એમના પાડોશી બનવાનો મોકો મળે તો એ તો ખુશીથી પાગલ થઈ જાય પણ જેમને પહેલેથી જ મોકો મળ્યો હોય અને પહેલાથી જ એમનો પાડોશી હોય હકીકતમાં એ પરેશાન રહે છે અને જો એમને પૂછવામાં આવે તો એ આ સિતારાઓ ને ક્યારેય પોતાનો પાડોશી બનાવવા નહિ માંગે.
સ્ટાર્સની ભાગદોડ વાળી જિંદગી જેલવી એ એક આમ માણસ ના બસની વાત નથી. ઘણી વાર એમની હરકતોથી એમની આસપાસ રહેનાર લોકો ને મુશ્કેલી થવા લાગે છે. આજની આ પોસ્ટમાં અમે તમને એવા 10 કલાકારો ના વિશે બતાવવા જઈ રહ્યા છે જેનાથી એમના પાડોશી ખૂબ પરેશાન છે.
કરીના કપૂર
જી હાં, બોલિવૂડ ની બેગમ કરીના કપૂર થી પણ એમના પડોશી ખૂબ પરેશાન છે. એક વાર કરીના કપૂરે પોતાના ઘરે ફિલ્મના એન્ડની સ્ક્રીનીંગ રાખી હતી. જેના કારણે એના ઘર ઘણા લોકો આવ્યા હતા. રાત્રી સુધી ચાલનારી પાર્ટી ના કારણે પાડોશીઓ ને ખૂબ મુશ્કેલી પડી હતી અને શિકાયત કરવા પર પાર્ટી બંધ થઇ ગઇ હતી.
આદિત્ય પંચોલી
જણાવી દઈએ કે,આદિત્ય પંચોલી એ તો પોતાના એક પાડોશીની નાક પણ તોડી નાખી હતી. ખરેખર, આદિત્યના ઘરે આવેલ એક ગેસ્ટ એ એમના પાડોશીની જગ્યા પર પોતાની ગાડી પાર્ક કરી. આ વાત લઈને આદિત્ય અને એના પાડોશી માં ખૂબ ઝગડો થયો હતો અને ગુસ્સામાં આવી ને અદિત્યએ પાડોશી પર હાથ ઉઠાવ્યો હતો.
પ્રીતિ જીન્ટા
પ્રીતિ જીન્ટા પર પાડોશીયો એ એક આરોપ લગાવ્યો હતો કે એ એના સસ્ટેટ્સ નો ખરાબ ઉપયોગ કરે છે. હકીકત માં એ જ્યારે પણ પાર્ક ને સ્વિમિંગ પુલમાં જતી હતી એના બોડીગાર્ડ હંમેશા એની સાથે રહેતા હતા, એ આમ લોકો અને બાળકો ને સ્વિમિંગ પુલ એરિયામાં આવતા રોકતા હતા અને આ વાત પાડોશીઓ ને પસંદ ન હતી.
રણવીર કપૂર
કેટરીના જોડે બ્રેકઅપ થયા પછી રણવીર આવતા દિવસો માં પાર્ટી રાખતો હતો. એક દિવસ એ પાર્ટી દરમિયાન જ્યારે એ તેજ મ્યુઝિક ચલાવતો હતો ત્યારે પાડોશીઓ એ એને મ્યુઝિક ઓછું કરવા કહ્યું હતુ પણ રણવીર એમની એક વાત ન સાંભળી. પછી પાડોશીઓ એ એની સામેં પોલીસ માં શિકાયત કરવી પડી અને પછી પોલીસે આવી ને આ મામલા ને ઠીક કર્યો.
રાની મુખર્જી
રાની મુખર્જી ની સોસાયટી ની લિફ્ટ નો ખાલી એમનો પરિવાર જ ઉપયોગ કરતા હતા. તો પણ કોઈ એ એની શિકાયત ના કરી. તો પણ પાડોશીઓ ને ઘણી વાર રાની અને એના પરિવાર ના કારણે કોઇ ની કોઇ વાત ને લઈ ને મુશ્કેલી જેલવી પડતી હતી.
સલમાન ખાન
સલમાન ખાન નું પનવેલ માં એક ઘર છે. જ્યાં એ ઘણી વાર પાર્ટી હોસ્ટ કરે છે.પણ તમને જાણી ને આશ્ચર્ય થશે કે પાર્ટી કરતી વખતે એ પોતાની સાથે સાથે પોતાના પાડોશીઓ ની પોપર્ટી ને પણ બંધ કરાવતા હતા. આ વાત ને લઈ ને ઘણી વાર એમના પાડોશીઓ એ શિકાયત પણ કરી છે.
એશ્વયા રાય
જ્યારે એશ્વરીયા અને સલમાન રિલેશનશિપમાં હતા ત્યારે રોજ સલમાન ખાન એશ્વરીયા ના ઘરની બહાર ડ્રામાં કરતો હતો. એ જોર જોર થી બોલતો હતો અને એનો દરવાજો ખખડાવતો હતો. એશ્વરીયા ના પાડોશીએ આ વાત ની શિકાયત પોલીસ પાસે કરી હતી.
શાહિદ કપૂર
થોડા દિવસ પહેલા શાહિદના ઘરની મરમત ચાલુ હતી જેનો અવાજ એમના પાડોશીઓ ને ભોગવવો પડ્યો હતો. મરમત માં અવાજ થવા ના કારણે હેરાન થઈને પાડોશીઓ એ એમની સામેં કેસ કર્યો હતો. એટલું જ નહીં મરમત કરનારા મજદૂરો પાડોશીઓ ની દીવાલ પર પેશાબ પણ કરતા હતા.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન ની સામે એક પૂર્વ પોલિટીશને શિકાયત કરી હતી. હકીકત માં બિગબી ના ઘરની મરમતનું કામ મોડી રાત સુધી ચાલતું હતું. જેનાથી એમને ખૂબ મુશ્કેલી પડતી હતી. હા પણ આ મામલો સારી રીતે પૂર્ણ કરવા માં આવ્યો હતો.
શક્તિ કપૂર
શક્તિ કપૂર પર એક વખતે આરોપ લગાવ્યો હતો કે એમને લિફ્ટમાં પેશાબ કર્યો છે અને કોરિડોર પર નિવસ્ત્ર ફરતા હતા. શક્તિ કપૂરના પાડોશીએ એ એમની સામે પોલીસ સ્ટેશનમાં માં કેસ કર્યો હતો. હા પણ આ પહેલા ની વાત છે. એના પછી શક્તિ કપૂરે પોતાની ભૂલ માનીને પાડોશી જોડે માફી માંગી હતી.