લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

શિમલા ની ખુબસુરતમાં ચાર ચાંદ લાગે છે,શિમલા ના દર્શનીય સ્થળ

Posted by

શિમલા ના દર્શનીય સ્થળ.

ગરમીની રજાઓ આવતા જ મન કરે છે કે કોઈ એવી જગ્યાએ જઈએ જ્યાં આ ગરમીથી રાહત મળી શકે. સાથે જ સૂકુંન અને શાંતિ તો જો તમે પણ આ શાંતિની શોધ માં છો તો તમે શિમલા જઈ શકો છો.

કહી દઈએ કે ત્યાં બરફથી ઢંકાયેલા પહાડ,સુંદર જિલ,અને હરિયાળી અને પ્રદુષણ મુક્ત સ્વચ્છ હવા તમારા મન ને મોહી લે છે. ભારત માં શિમલા એક એવી જગ્યા છે જે પોતાની સુંદરતા માટે ઓળખવામાં આવે છે.

હિમાચલ પ્રદેશમાં આવેલું આ સુંદર શહેર ને હિલ સ્ટેશનો નજ રાની તરિકે ઓળખવામાં આવે છે. એના પછી નવી પરણિત જોડાઓ માટે આ એક ખુબસુરત હનીમૂન જગ્યા છે.

શિમલાની એક વસ્તુ જે સારી છે કે ત્યાં તમે કોઈ પણ મોશમમાં જઇ શકો છો,ત્યાં જળવાયું અને મોશમ હંમેશા એક જેવો હોય છે. ત્યાંની હવામાં એક શાંતિ હોય છે.

સાથે જ એક પ્રવાસ સ્થળ હોવાના કારણે ત્યાં સાફ,સફાઈ પણ રહે છે,કદાચ જ કોઈ આવી જગ્યા હશે જ્યાં તમને ગંદકી જોવા મળે.

શિમલા નો મોશમ.

કહી દઈએ કે શિમલા ની ખૂબસૂરતી ના દીવાના અંગ્રેજ પણ હતા. ત્યાં સુધી કે તેમને શિમલા ને ગરમીઓની રાજધાની પણ કહી દીધું હતું.

શિમલા ની ખાસ વાત એ છે કે ત્યાં નો મોશમ હંમેશા એક જેવો જ રહે છે. ત્યાં ગરમીમાં ગરમી તો નહીં લાગે પણ ઠંડી ના દિવસો માં ઠંડી વધી જાય છે.

આને આ કારણે અંગ્રેજો ત્યાં જઈને રહેતા હતા. કહી દઈએ કે જ્યાં આખા દેશમાં ખૂબ ગરમી છે ત્યાં શિમલાનો મોશમ ઠંડો હોય છે. એની સાથે ઠંડીમાં તમે ત્યાં સ્નોફોલ ની મજા પણ લઇ શકો છો.

વાત કરીએ વરસાદની તો આ દિવસો માં ત્યાંની લીલોતરી તમારા મન ને મોહી લે છે. કુલ મેળવી ને કહી શકીએ છે કે અહીં દરેક મોશમ નો અલગ અલગ મજા લઇ શકાય છે.

આમ તો શિમલા પોતાની ખૂબસૂરતી માટે ઓળખવા માજ આવે છે,પરંતુ શિમલામાં કેટલીક એવી જગ્યા છે જે ત્યાંની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે અને જો તમે શિમલા ફરવા જઇ રહ્યા છો તો એ જગ્યાઓમાં જવાનું ન ભૂલો.

શિમલા ના પ્રવાસ સ્થળ.

સમર હિલ્સ.

શિમલાની દર્શનીય જગ્યા ની પહેલુ સૌથી પ્રસિદ્ધ સ્થળ છે સમર હિલ્સ. કહી દઈએ કે શિમલા નો સમર હિલ્સ ફરવા માટે એક સારી જગ્યા છે.

આને પોર્ટર નામથી પણ ઓળખવામાં આવે છે. શિમલા થી લગભગ 5 કિલોમીટર દૂર આવેલું આ એક નાનું ટાઉન છે. અહી ચારેવ બાજુ ફેલાયેલક હરિયાળી અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

એની સાથે અહીંથી સનસેટ અને સનરાઇસ ખુબજ સુંદર દેખાય છે. શિમલામાં ફરવા વાળી સારી જગ્યામાં સમર હીલ્સ પણ એક જગ્યા છે.

રિજ ધ સ્કેડલ પોઇન્ટ.

શિમલા ના દર્શનીય સ્થળમાં સૌથી પ્રસિદ્ધ સ્થળ છે રિજ. શિમલા શહેરની વચ્ચે વચ આવેલી આ જગ્યા રિજ જેને ધ સેંડલ પોઈન્ટ ના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ ઘણી ઉંચાઈ પર આવેલું છે. એટલા માટે અહીં થી શિમલાની ખૂબસૂરતી નો નજારો જોતાજ બને છે. બરફથી ઢંકાયેલા પહાડ જોવા મળે છે.

ઉંચાઈ પર આવેલું હોવાથી અહીં ઘાટી પહાડ જોવા મળે છે. આ ઉપરાંત અહીં સનસેટ પોઈન્ટ અને સનરાઇસ પોઈન્ટ પણ જોવા મળે છે જે આની સુંદરતા ને વધારી દે છે. આની સાથે અહીં શિમલાના પ્રખ્યાત પુસ્તકાલય પણ છે.

જાખુ હિલ.

જાખું હિલ સ્ટેશન શિમલા ના દર્શનીય સ્થળનું એક પ્રસિધ્ધ પ્રવાસ સ્થળ છે. શિમલાથી લગભગ 2 કિલોમીટર દૂર જાખુ હિલ શિમલાના સૌથી ઉંચા હિલોમાંથી એક છે.

આ સમૃદ્ધ સપાટીથી આશરે લગભગ 8 હજાર કિલોમીટર ઊંચાઈ પર આવેલું છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમારા માટે આ જગ્યા કોઈ જન્નતથી ઓછી નથી.

આની સાથે અહીં હનુમાનજીનું પ્રખ્યાત જાખુ મંદિર પણ છે. કહી દઈએ કે અહીં હનુમાનજીની 108 ફૂટ લાંબી પ્રતિભા પણ છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ.

કહી દઈએ કે આ એક કુદરતી વારસો છે. જે બ્રિટિશ સરકાર દ્વારા વર્ષ 1880-88 ના સમય પર બનાવામાં આવ્યું હતું. આ જગ્યાનું નિર્માણ ગરમીના મોશમમાં રાષ્ટ્પતિ માટે બનાવામાં આવ્યું હતું.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ શિમલાનું દર્શનીય સ્થળનું પ્રસિદ્ધ દર્શનીય જગ્યા છે. પરંતુ પછી તેને રાધાકૃષ્ણ એ આને વર્ષ 1965 માં સંસ્થામાં પરિવર્તિત કરી દીધું હતું. કહી દઈએ કે આ મકાનની દીવાલો ફાયર પ્રુફ છે.

શિમલા સ્ટેટ મ્યુઝિયમ.

શિમલા સ્ટેટ મ્યુઝિયમ શિમલાના દર્શનીય સ્થળની સુંદરતા છે. કહી દઈએ કે આને હિમાચાલ સ્ટેજ મ્યુઝિયમ લાઇબ્રેરી પણ કહેવામાં આવે છે.

કહી દઈએ કે આ મ્યુઝિયમનું નિર્માણ વર્ષ 1974 માં કરવામાં આવ્યું હતું. અહીં કાગળા અને રાજસ્થાન માઇનિંગની સાથે ચંબા ની કઢાઈ,ઓજાર,ભગવાન ની મૂર્તિઓ,જુના ઘરેણાં,અને સિક્કાઓ જોવા મળશે જે ઘણા જુના સમયના છે.

બ્રિટીશ અને ભારતીય સ્થાપત્ય જોવા માટે સારી જગ્યા છે. કહી દઈએ કે અહીં 100 વર્ષથી પણ જૂની ધરોહર મોજુદ છે જે આને બાકી સંગ્રહાલયોથી અલગ બનાવે છે.

અનાડેલ.

આ જગ્યા ખાલી સુંદરતા માટે નહીં પરંતુ પોતાની એતિહાશિકતા માટે પણ ઓળખવામાં આવે છે. કહી દઈએ કે આ સમય ચારેવ બાજુ હરિયાળીથી ઘેરાયેલું આ મેદાન આ સમયે સેનાની પાસે છે. પરંતુ આની સુંદરતા કોઈનું પણ દિલ મોહી લે છે.

સમૃદ્ધ તટથી લગભગ 6117 ફૂટ ની ઊંચાઈ પર આવેલું આ મેદાનનું નામ કેપ્ટન ચાર્લ્સ પ્રેટ કેનેડી એ અનાડેલ રાખ્યું હતું.

કહી દઈએ કે બ્રિટિશ કાળ દરમિયાન આ મેદાન ને એંગ્લો ઈંડિયનની મનોરંજક ગતિવિધિ સ્થળ તરીકે ઓળખવામાં આવતું હતું. લોકો અહીં પિકનિક, જન્મદિવસની ઉજવણી અને પોલો રમમાં આવે છે.

આની સાથે જ આ જગ્યા પર દર વર્ષ નેશનલ પોલો ચેમ્પિયનશીપમાં યોજવામાં આવતી હતી જેને પછી કોલકાતા શિફ્ટ કરી દેવામાં આવ્યું.

નલદેહરા અને શૈલી પિક.

નલદેહરા શિમલા ની દર્શનીય સ્થળ ની સુંદરતા છે. શૈલી પિક નલદેહરા થી 23 કિલોમીટર દૂર મહાકાળી જિલ ની પાસે આવેલું છે.

અહીં ચારેવ બાજુ ફેલાયેલી હરિયાળી લોકો નું મન મોહી લે છે. એની સાથે અહી થી હિમાચલ પર્વત પણ દેખાય છે.

જો તમને ટ્રેકિંગમાં રસ છે,તો આ જગ્યા પર જાવા માટે તમે ટ્રેકિંગ કરી શકો છો. આની સાથે જ તમે અહીં પર ટટ્ટુની સહાયથી પણ આ સ્થાન પર પહોંચી શકો છો.

ચૉડવીક ફાલ.

શિમલા ના સૌથી સુંદર વોટર ફોલ માંથી એક છે ચૉડવીક ફાલ. કહી દઈએ કે આ શિમલા થી 7 કિલોમીર દૂર આવેલું છે. કહી દઈએ કે અહીં ઝરણાં ના ચારો પર લીલાછમ વૃક્ષ છે

જે આ ઝરણાંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. આની સાથે આ જગ્યા ચોમાસાના સમયે વધારે સુંદર અને મનમોહક થઈ જાય છે. કહી દઈએ કે આ ઝરણાંથી આંખ શિમલામાં પાણી પુરવઠો પણ કરવામાં આવે છે.

કુફરી.

કુફરી ભારત દેશના હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં આવેલું એક નાનું હિલ સ્ટેશન છે. શિમલાથી 20 કિ.મી.દૂર કુફરીમાં ઠંડા દિવસો દરમિયાન આઇસ સ્કેટિંગ અને વિન્ટર સ્પોર્ટ્સ સ્કીઇંગની મજા પણ માણી શકાય છે. આની સાથે વિન્ટર સ્પોર્ટ્સ કેપિટલ તરીકે પણ ઓળખાય છે.

ચાયલ.

ચાયલ શિમલા દર્શનીય સ્થળનું પ્રસિદ્ધ જગ્યા છે. ચાયલ હિમાચલ પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે,જે મુખ્યત્વે પોલો અને ક્રિકેટ પ્રેમીઓનું પ્રિય સ્થળ માનવામાં આવે છે.

કહી દઈએ કે અહીં પર વિશ્વનું સૌથી ઉંચાઈ પર બનેલું ક્રિકેટ ગ્રાઉન્ડ હાજર છે. જ્યાં પોલો રમવામાં આવે છે.આ પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્ર ચૈલ પેલેસનું ઘર હતું. કહી દઈએ કે આ ગ્રાઉન્ડ ના ચારે બાજુ એક જ આકાર ના વૃક્ષ સ્થિત છે. જે આની ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવે છે.

ખ્રિસ્તી ચર્ચ.

શિમલામાં સ્થિત આ ચર્ચોને ઉત્તર ભારતનું સૌથી પ્રાચીન ચર્ચ માનવામાં આવે છે. કહી દઈએ કે આનું નિર્માણ 1846 થી 1857 ની વચ્ચે ની અવિધિ દરમિયાન કરવામાં આવ્યું હતું.

રિજ થી જોવ થી ચર્ચ ની બારીઓ રંગીન ગ્લાસો માં અને બ્રાસ ના સુંદર ટુકડાથી સજાવેલું જોવામાં આવે છે. આ ચર્ચ ભારતમાં લાંબા સમય સુધી બ્રિટિશના રાજ કરવાનું પ્રતીક છે.

તારા દેવી મંદિર.

શિમલા ના દર્શનીય સ્થળ મેં તારા દેવી મંદિર પણ એક પ્રસિદ્ધ જગ્યા છે. કહીં દઈએ કે તારા દેવી મંદિર શિમલા ના પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે.

આ મંદિર શિમલા કાલાક રોડ પર સમૃદ્ધ સપાટી થી લગભગ 6070 ફૂટની ઉંચાઈ પર બનાવેલું છે. આની સાથે અહીં એક પ્રવાસ સ્પોર્ટ પણ છે. પ્રવાસીઓ આ મંદિર ની આજુબાનું ના મનોરમ દ્રશ્યો નો પણ આનંદ લઈ શકે છે.

લોકો નું માનીએ તો આ મંદિર 250 થી પણ વધારે વર્ષ પહેલા બનાવેલું છે. આ મંદિર તારોની દેવી ને સમર્પિત કરવામાં આવ્યું હતું. પ્રચલિત કથાઓ અનુસાર દેવી પોતાના ભક્તો પર નજર રાખી અને તેમના પર પોતાના આશીર્વાદો ની જડી લગાવી દે છે.

શિમલા ની યાત્રા.

કહી દઈએ કે પહેલા શિમલા જવા માટે ફક્ત તમે બસ,ટ્રેન અને પોતાની ગાડી થી જ જઇ શકતા હતા. પરંતુ હવે ત્યાં એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે.

તો ચાલો તમને બતાવી દઈએ કે તમે કયા સાધનો દ્વારા શિમલા પહોંચી શકો છો.

ટ્રેન દ્વારા.

કહી દઈએ કે શિમલા જવા માટે કોઈ ડાયરેકટ ટ્રેન નથી. કાલકા અહીં નું સૌથી મોટું સ્ટેશન છે જે આને બધા જગ્યાઓથી જોડે છે.

કહી દઈએ કે કાલકા પહોંચ્યા પછી ત્યાંથી શિમલા જવા માટે તમારે ટ્વાઈ ટ્રેન માં મુસાફરી કરવી પડે છે. જે તમને શિમલા પહોંચાડે છે.

બસ દ્વારા.

બસ દ્વારા શિમલા જવું ખુબજ સરળ છે. તમે કોઈ પણ પ્રાઇવેટ અથવા સરકારી બસ દ્વારા સીધા શિમલા પહોંચી શકો છો.

હવાઈ જહાજ દ્વારા.

શિમલા ના જબરહડ્ડી માં એરપોર્ટ બનાવેલું છે. આ શહેર બધા મોટા શહેરો સાથે જોડાયેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *