લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ બેંકમાં સેનિટરી પેડ મળે છે,પછી થાય છે પાસબુકમાં એન્ટ્રી

Posted by

બરેલીનું નામ સાંભળતી વખતે મનમાં સૌથી પહેલા વસ્તુ શું આવે છે?બરેલીનું ઠુમકો?પ્રિયંકા ચોપડા?બરેલી ની બર્ફી?

આ ખબર વાંચીને એક બીજી વાત યાદ આવશે,પેડ બેંક

જૂન 2018 બરેલી ના ચિત્રાંશ સકસેના ને પેડમેડ જોઈ. અક્ષય કુમાર,રાધિકા આપ્ટે અને સોનમ કપૂર. જેમાં અક્ષયે અરૂણાચલમ મુરુગણતાં ભૂમિકા ભજવી હતી ફિલ્મમાં પીરિયડ્સ દરમિયાન પેડની જરૂરિયાત વિશે વાત કરવામાં આવી છે.

આ જોઈને ચિત્રાંશ ને આઈડિયા આવે કે નાના શહેર અને ગામાં પેડ લઈને પીરીયડ ને લઈને વધારે તેડું છે. એવી મહિલાઓ માટે કરવું જરૂરી છે. જે પેડ ને ખરીદીને વાપરતી નહિ તે બસ પછી ચિત્રાંશ એક ટીમ બનાવી. અને કામ પર લાગી ગઈ. કામ શું હતુ ઝૂંપડપટ્ટીની આસપાસ જવું અને પીરિયડ્સ દરમિયાન મહિલાઓ કેવી રીતે મેનેજ કરે છે આ કામમાં લાગ્યા પછી તેમને ખબર પડી છે. સ્ત્રીઓ પાસે ઘણીવાર પેડ ખરીદવા માટે પૂરતા પૈસા નથી હોતા. એટલે તેથી તેઓ આવા પગલાં અપનાવે છે જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી બધું જોઈને તેઓએ વિચાર્યું કે પેડબેંક કેમ નહીં શરૂ કરો,જે મહિલાઓને જરૂરિયાત મુજબ પેડ આપી શકે.

અમે ચિત્રાશા જોડે વાત કરી.તેમણે બતાયું કે કેવી રીતે પેડબેંક બનાવીએ. અને કેવી રીતે લોકો જોડાશે અને લોકો કેવી રીતે મંગાવશે અને એનાથી આગળ નો શું પ્લાન છે. અને પેડ ખરીદ કરવા માટે તેમની જોડે બજેટ કેવી રીતે આવશે.

બેંકની શરૂઆત જૂન 2018 થી કરી હતી.અને તેની પ્રેરણા પેડમેન ફિલ્મ જોઇને મળી હતી.ઑક્ટોબર 2018 માં ટ્રસ્ટ ને રજીસ્ટર કર્યો

પેડબેંક ના વ્યક્તિઓ આસપાસ ના ઇલાકામાં જઈને ડિલિવરી કરતા હતા. આ ઇલાકો ઝૂંપડી વાળો છે. આસપાસ ના ગામ પણ છે.

આ સમયે દર મહિને આશરે 150 પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક પેકેટમાં આઠ પેડ છે. સામાન્ય રીતે આ પેકેટો 30 રૂપિયામાં આવે છે તેઓ જથથાબંધ લાવવાના લીધે તેમને 17 થી 18 રૂપિયામાં મળતું હતું .

જે મહિલા પેડબેંક લેવા માગતી હોય તો. તેને એકાઉન્ટ ખોલવામાં આવે છે. દર મહિનામાં બે પેડ મળશે. અને તે પેડબેંક આવીને લેવાનું રહસે. આગળ નો તે લેવા માટે ના આવે તો તેને પેડબેંક ના વ્યક્તિઓ ટીમ સાથે આવી ને આપી જશે.

ટીમ હમણાં બોયઝની ફક્ત શાળાઓમાં ગઈ નથી,પરંતુ આવનારા સમયમાં તેની અપેક્ષા છે.કેટલાક લોકો પેડબેંક ને ઓનલાઈન પર બુકીંગ ને ઓડેર ઘરે પોહ્ચાડતા હતા. અને હજુ તો તેમણે પૈસા ડોનેટ કરવા માટે ટીમ જ હતી. કોઈ એકાઉન્ટ નથી.

પેડબેક વાળા સ્કુલ જઈને પેડના ઉપયોગની વોર્કશોપ પણ કરે છે. તેને આધારે જાગૃતિ લાવી શકાય પીરીયડને લઈને જીજક પતિ ગઈ છે એના પર વાત કરે છે.

કોઈ ફિલ્મથી શીખ લઈને થોડા લોકો જિંદગી બદલવામાં લાગ્યા છે. અને અસલી એનો અસર દેખાય છે. સાયદ ફિલ્મ જોઈને આ સમાજ પર સારો અસર જોવા મળે છે ચુનિંદા સારા ઉદાહરમાંથી એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *