લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

તને પણ હું મારી પત્નીની જેમજ રાખીશ” એમ કહી અનેક વાર બાંધ્યા યુવતી સાથે સબંધ અંતે થયું એવું કે જાણી ચોંકી જશો

Posted by

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે અને આજે મોટા ભાગે ગેંગરેપ, બળાત્કાર જેવા કિસ્સા વધારે વધવા લાગ્યા છે અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો દિવસે દિવસે આવા કિસ્સા વધતા જ જોવા મળી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છુ જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો તેવો જ અહીંયા પણ એક કિસ્સો બન્યો છે.

જેના વિશે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છુ તો આવો જાણીએ આ કિસ્સા વિશે સંપૂર્ણ માહિતી.ત્યારબાદ આ કિસ્સા વિશે જણાવતા કહેવામા આવ્યું છે કે આ કિસ્સો સુરત શહેરના મોરાભાગળ વિસ્તારનો છે અને જેની અહીંયા વાત કરવામાં આવી છે તેમજ આ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 1998માં થઇ ગયા હતા અને ઘણો સમય થી ગયો હતો પણ ત્યારબાદ જ્યારે વાત કરવામાં આવે તો જે બાદ મહિલાએ પારિવારિક ઝઘડાને લઈને પતિ સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા તેવું અહીંયા કહેવામા આવી રહ્યું છે.

અને તેની સાથે જ કહેવામા આવે તો એવું પણ જણાવ્યું છે કે આ મહિલાના બે પુત્ર પૈકી એક મહિલા સાથે અને બીજો પતિ સાથે જ રહે છે તેવી પણ આ લોકો વિશેની જાણકારી મળી આવી છે.ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો આ કિસ્સો કંઈક બધા કિસ્સા કરતા અલગ જ છે જેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને આ ઊપરાંત ઘણા બધા આવા કિસ્સા જોવા મળ્યા છે જેની અસર બીજા લોકો પર પણ પડતી હોય છે.

ઘણીવાર આવા કિસ્સાઓના કારણે ઘણા લોકો પર તેમજ આસપાસના વિસ્તારના લોકો પર તેનો પ્રભાવ પડતો હોય છે સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકો પણ એની ખરાબ અસર પડે છે આવા કિસ્સાઓ વારવાર જોવા મળતા હોય છે અને તેમાનો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે.તેની સાથે જ આગળ વાત કરતા એવું કહેવામાં આવ્યું છે કે છૂટાછેડા બાદ આ મહિલા કતારગામ વિસ્તારમાં રહેતી હતી અને ત્યારબાદ ઘણો સમય વીતી ગયો હતો અને તેની સાથે જ આ લસકાણા ખાતે નોકરી કરી રહી હતી.

પણ ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે તેનો પરિચય દર્શન ભાદાણી સાથે થઈ ગયો હતો અને તેમજ એવું પણ જણાવ્યું છે કે આ મહિલા મૂળ ભાવનગરની જ રહેવાસી હતી અને તેનો દર્શન ભાદાણી સાથે પરિચય થઈ ગયો હતો પણ આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું હતું કે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો અને ત્યારથી જ આ લોકોના સબંધ આગળ વધવા લાગ્યા હતા.તેમજ એવું પણ કહેવામાં આવે છે કે દર્શન આ મહિલાને આર્થિક મદદ પણ કરતો હતો અને આ દરમિયાન મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઇ જતા દર્શને બીજી પત્ની તરીકે રાખીશ એમ કહી અને લગ્ન કરવાની લાલચ આપી હતી.

તેની સાથે ઘણી શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા અને તેની સાથે જ આ મહિલાને ભાડેથી ફ્લેટ પણ અપાવ્યો હતો તેવું કહેવામા આવ્યું છે અને તેમજ આ ફ્લેટ ઉપર દર્શન વારંવાર આવતો રહેતો હતો અને આ બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ પણ બંધાય ગયા હતા અને ઘણીવાર તેઓએ એકસાથે આવી રીતે શારીરિક સંબંધ બાંધ્યા હતા.પણ ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે થોડા સમય સુધી ચાલેલા પ્રેમ સંબંધ અને મહિલાનું શારીરિક શોષણ કર્યા બાદ અચાનક યુવાને મહિલા સાથેના સંબંધ કાપી નાખ્યા હતા.

બાદમાં મહિલા એક દિવસ આ યુવકના ઘરે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ સમયે દર્શને તેને મળવાની ના પાડી હતી અને ત્યારબાદ આ મહિલાને ઘરે આવીશ તો જીવથી મારી નાખીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી અને ત્યારે જ આ મહિલાને પોતાની સાથે ખોટું થયાના ભાવ સાથે પોલીસમાં ફરિયાદ આપી દીધી હતી અને ત્યારબાદ આ મામલે પોલીસે યુવકની ધરપકડ પણ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *