જેમ કે તમે બધા જાણો છો કે સોમવાર ભગવાન શિવને સમર્પિત છે, હિન્દુ ધર્મ અનુસાર, જે વ્યક્તિ સોમવારે વ્રત રાખે છે, તો તેમના જીવનમાં સુખ અને કષ્ઠ દૂર થાય છે. ભગવાન શિવજીની કૃપાથી તેના જીવનમાં બધી પરેશાની દૂર થાય છે.
અને તેને સુખી જીવનની પ્રાપ્તિ થાય છે. જો તમે સોમવારનું વ્રત કરો છો તો.તેનાથી અકાલ મૃતથી રાહત મળી જાય છે. સાવન મહિનો ભગવાન શિવજી ને ખુશ કરવાનો ઉત્તમ સમય હોય છે. તેવામાં તમે તમારી મનોકામના પૂરી કરવા માંગો છો તો સાવન નો મહિનો ઉત્તમ છે.
સાવન મહિનામાં તેમનું વ્રત અને ઉપવાસ કરો તેમની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે વિધિ અનુસાર ભાગવાન શિવજીની પૂજા કરો છો. તો તેનાથી વહેલા પ્રસન્ન થશે. અને તમારી બધી મનોકામાઓ પૂરી થાય છે.
ભગવાન શિવને ભોલેનાથ કહેવામાં આવે છે કારણ કે તે તેમના ભક્તોની થોડી ભક્તિથી પ્રસન્ન થાય છે અને તેમને ઇચ્છિત ફળ આપે છે. જીવનની બધી મુશ્કેલીઓથી મુક્ત કરે છે. ભગવાન વ્યક્તિઓને મોક્ષ પ્રાપ્ત થાય છે.
શિવજીની આરાધના માટે સોમવારનો દિવસ શ્રેષ્ટ માનવામા આવે છે.જો તમારા જીવનમાં પરેશાની ચાલી રહી છે. અને તમારી પરેશાની ઓછું નથી થતી. તો ભગવાન શિવજીની આરાધના જરૂર કરજો. આજે તેવા જ ઉપાયો બતાવવાના છે. જે કરવાથી શિવજી અતિ પ્રસન્ન થશે.અને જીવનના બધા કષ્ટ દૂર થશે.
શિવને પ્રસન્ન કરવા આ ઉપાય કરો.
એવું કહેવામાં આવે છે કે જે લોકો ભગવાન શિવની ભક્તિ કરે છે, તેમના બધા પાપોથી છુટકારો મેળવે છે અને ભગવાન શિવ તેમના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
તેથી તમે દરરોજ સવારે શિવલિંગ પર પંચામૃત અર્પણ કરો, આ ઉપરાંત તાંબાનાં વાસણમાં પાણી ભરીને રોજ કાળા તલ અર્પિત કરો. જો તમને ધન પ્રાપ્ત થવું હોય તો દરરોજ સવારે શિવલિંગ પર ચોખા ચડાવો. અને સાંજે શિવલિંગની સામે દીવો પ્રગટાવો.
જો તમે તમારી અધૂરી ઇચ્છાઓ પૂરી કરવા માંગતા હોય 21 દિવસે લાગી બેલપત્રો પર ચંદન વડે “ઓમ નમ શિવાય” અને શિવલિંગને અર્પણ કરો. તેનાથી તમારી ઇચ્છા પૂરી થશે.
ભગવાન શિવના મંદિરે જાઓ અને મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરો, તેનાથી તમને તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળશે અને તમને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
એના સિવાય તમે કાચું દૂધ પર અભિષેક કરો તો શિવલિંગ પર કાળા તલ અર્પિત કરો. તેનાથી ભોલેનાથની કૃપા હમેશા બનેલી રહે છે.
જો તમારે બાળકનું સુખ પ્રાપ્ત કરવું હોય, તો આ માટે શિવલિંગ ઉપર ધતુરા ફૂલો ચડાવો. જો તમે શિવલિંગ પર ચંદનનું તિલક કરો છો, તો તે તમને સમાજમાં માન સમાન મળસે. દરેક પ્રકારની ખુશીની પ્રાપ્તિ માટે તમારે શિવલિંગ પર જોત અર્પિત કરો.
જો લગ્નજીવનમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી છે, તો આવી સ્થિતિમાં દરરોજ શિવલિંગ પર કેસર સાથે મિક્સ કરેલું દૂધ ચડાવો.