છોકરીએ બાળક ને જન્મ આપ્યો,તો ત્રણ વ્યક્તિ પિતા હોવા નો દાવો કરીને હોસ્પિટલમાં પહોંચી ગયા

કોલકાતામાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે,નામ છે IRIS.તાજેતરમાં,આ હોસ્પિટલમાં ખૂબ જ અજીબ કિસ્સો જોવામાં આવ્યો.21 જુલાઈએ એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો.

Continue reading