લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માત્ર આ એક વાટકીથી જીવો ત્યાં સુધી રોગ નહિ આવે નજીક, બીપી, ડાયાબિટીસ અને હાડકાના દુખાવા માટે તો છે 100 % અસરકારક

Posted by

ઘણી બધી આવી ખાવાની વસ્તુઓ હોય છે જેમને રાત એ ભીની કરી ને સવારના સમયે ખાવું ફાયદાકારક હોય છે.સવારના સમયે આને ખાલી પેટ ખાવાથી શરીર ને ઉર્જા મળે છે. અને પેટથી સબંધિત ઘણી બધી સમસ્યાઓથી રાહત પણ મળી જાય છે.આટલું જ નહીં આ વસ્તુઓ ને ખાવાથી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે.

તો આવી જાણીએ આવી કયી વસ્તુઓ છે જેને સવાર ના સમયે ખાવુ ઉત્તમ ગણવામાં આવે છે. રાતભર પાણીમાં ભીના કરી ને સવારે ખાઓ આ વસ્તુઓ ઘણી બીમારીઓ રહશે દૂર.

સૂકી દ્રાક્ષ:

 

સૂકી દ્રાક્ષ ની અંદર મેગ્નેશિયમ,પોટેશિયમ અને આયરન ઉચ્ચ માત્રામાં જોવા મળે છે. સૂકી દ્રાક્ષ ખાવાથી ઘણા પ્રકારના રોગ શરીર ને નથી લાગી શકતા. આટલું જ નહીં સવારે દ્રાક્ષ ખાવાથી ત્વચા પર પણ સારી અસર પડે છે અને ત્વચા આ ચમક બની રહે છે. આ ઉપરાંત દ્રાક્ષ ખાવાથી એમોનિયાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. અને કિડની સ્ટોન ના દર્દીઓ માટે પણ દ્રાક્ષ ખાવી ઉત્તમ હોય છે.

કાળા ચણા ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તેમાં ફાયબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં જોવા મળે છે. આને ખાવાથી શરીરમાં ઉર્જા નું સ્તર સરખું બન્યું રહે છે. શરીરમાં કમજોરી રહેવા વાળા લોકો કાળા ચણા ખાઓ. રાત્રે એક વાડકો કાળા ચણા પાણીમાં ભીના કરી દો અને સવારે તેને ખાઈ લો.

બી.પી. અને ડાયાબિટીસના દર્દીઓ માટે બદામ અને અખરોટ ખૂબ ફાયદાકારક છે. બી.પી. અને ડાયાબિટીસના દર્દીઓ જો રોજ સવારે ખાલી પેટ ભીની બદામ અને અખરોટ ખાય છે. તો તેમને આ બન્ને ઘાતક બીમારી થી છુટકારો મળી જાય છે. બદામ અને અખરોટ પર કરવામાં આવેલા કેટલાક અધ્યયનોમાં આ વાત સાબિત પણ થઈ ચૂકી છે.

મેથીના દાણામાં,ફાઇબર ખૂબ સારી માત્રામાં જોવા મળે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. રાત્રે સાફ પાણીમાં થોડા મેથીના દાણા નાખી દો અને સવારે આ દાણાઓનું સેવન ખાલી પેટ કરી લો. તમે ઈચ્છો તો એક દિવસ છોડીને પણ મેથીના દાણા ને ખાઈ શકો છો.

ખસ ખસ ને પણ સ્વાસ્થય માટે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે અને આને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. જે લોકો પિતાનું વજન નિયંત્રીત રાખવા માંગે છે એ લોકો ખસ ખસ નું સેવન સવારના સમયે કરો. ખરેખર આની અંદર વિટામિન બી જોવામાં આવે છે. અને વિટામિન બી મેટાબોલિઝમ ને વધવાથી રોકે છે.

અલસી થી ઓમેગા 3 ફૈટિ એસિડ જોવા મળે છે. રાત્રે તેને ભીના કરી ને સવારે તેને ખાવાથી બૈડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે. અને આવું થવાથી દિલ સરખી રીતે કામ કરે છે. આને ખાવાથી હાર્ટ અટેક આવવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે.

લોહી ની અછત હોવા પર તેમે કિસમિસ ખાવાનું ચાલુ કરી દો. સવારે ખાલી પેટ ભીની કિસમિસ ખાવાથી શરીર માં આયરન અને એન્ટિઓક્સિડન્ટ્સની ની કમી પુરી થઈ જાય છે. આ ઉપરાંત કિસમિસ ખાવાથી ચેહરા પર ચમક પણ આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *