લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

શનિવારે ભૂલ થી પણ ના કરો આ 5 કામ,નહીં તો શનિદેવ થઈ જશે તમારા પર નારાજ,અને તમે થઈ જશો બરબાદ….

Posted by

શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે શનિવારે તેલની ખરીદી કરવી નહીં. તે ઉપરાંત પણ શનિવારે ઘણા કામોને કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ ગુસ્સે થાય છે. શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે, માટે આ દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કરશો નહી. આજે અમે તમને કેટલીક એવી માન્યતાઓ વિશે જણાવીએ છીએ શનિવારે શનિ દેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ નથી માનવામાં આવે છે. કહેવાય છે કે તેમણે ખરીદવાથી શનિદેવની કૃપા નથી મળતી. આ સાથે જ દરિદ્રતા,
નકારાત્મકતા શક્તિઓ, બીમારી સહિત અનેક બીજી પણ વસ્તુઓ સાથે આવી જાય છે.  આવો જાણીએ શુ છે એ વસ્તુઓ.

 

જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવાર શનિદેવને સમર્પિત છે. તેથી આ દિવસે શનિ મહારાજની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે શનિ મંદિર શનિદેવના આશીર્વાદ મેળવવા ભક્તોની ભીડ લાગે છે. પરંતુ શનિવારે કેટલાક વિશેષ કાર્યો છે, તેઓએ ન કરવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ કામ કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે. આ કાર્યો નીચે મુજબ છે.

શનિવાર એ ન ખરીદો સરસો ની તેલ.

 

શનિવારે ક્યારેય સરસવનું તેલ ન ખરીદવું જોઈએ. કારણ કે આ દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ શનિવારે સરસવનું તેલ ખરીદે છે તે શનિદેવને શારીરિક કષ્ટ આપે છે.

શનિવાર ના દિવસે ના ખરીદો લોખંડ નો સમાન.

 

શનિવારે લોખંડની વસ્તુઓ ન ખરીદો. શનિવારે શનિદેવ કોઈ લોખંડની વસ્તુ ખરીદવાથી ગુસ્સે થાય છે. આ દિવસે લોખંડની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે ઘરે આયર્નથી બનેલી વસ્તુઓ ન લાવવાની ખાસ કાળજી લેવી જોઈએ. તમે શનિવાર સિવાય કોઈપણ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદી શકો છો.

કાળા તલ ખરીદવા માં રાખો ધ્યાન.

 

શનિવારે ક્યારેય પણ કાળા તલ ન ખરીદશો. આ દિવસ પર કાળા તલ ખરીદવાથી કામમાં વિઘ્ન આવે છે. શનિદોષ દૂર કરવા માટે શનિવારે કાળા તલનું દાન કરીને તેને પીપળના ઝાડ પર ચઢાવવાનો નિયમ છે.શનિવારે ઘરમાં લાકડી કે તેનાથી બનેલ કોઈ સામાન ન લાવવો જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. આ ઘરમાં કંગાલી લાવે છે.

શનિવાર ના દિવસે ના ખરીદો ચામડા ના ભૂટ.

 

કાળા પગરખાં ખરીદવા માંગતા હોય તો શનિવાર દિવસે ન ખરીદશો. એવું માનવામાં આવે છે કે શનિવારે ખરીદેલા કાળા પગરખાં પહેરનારને નિષ્ફળ કરે છે. આ દિવસે પર્સ, બેલ્ટ, બેગ વગેરે જેવા ચામડાની ચીજો ખરીદવી ન જોઈએ.

આ દિવસે મીઠું અને સાવરણી ખરીદો નહીં.

 

શનિવાર ના દિવસે મીઠું ના ખરીદવું જોઈએ.એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવું દેવાનો બોજ લાવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો તમે દેવાથી બચવું હોય તો આ દિવસે મીઠું ન ખરીદશો. ઉપરાંત, આ દિવસે સાવરણી ખરીદવી ન જોઈએ. આમ કરવાથી જીવનમાં આર્થિક મુશ્કેલીઓ વધે છે.

નોનવેજ-દારૂ.

 

શનિવારના દિવસે નોનવેજ-દારૂનું સેવન કરવું નહી. ભુલીને પણ આ વસ્તુનો ઉપયોગ કરશો નહી. જો આ વસ્તુઓનો ઉપયોગ શનિવારે કર્યો તો શનિદેવ તમારા પર ગુસ્સે થશે.

મસુરની દાળ.

 

શનિવારના દિવસે મસુરની દાળ ખાશો નહી. કારણ કે મસુર સૂર્ય અને મંગળથી સંબંધિત છે તથા શનિનો તેની સાથે શત્રુવત સંબંધ છે. શનિવારે મસુરની દાળ ખાવાથી શનિ ઉગ્ર બને છે.

 

હવે જાણીએ કે શનિવારે કયા કામ કરવા જોઈએ, શનિવારે રાઈના તેલમાં દીપ પ્રાગટ્ય કરવો જોઇએ. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, દીપ તેમની પ્રતિમાની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવું જોઇએ.ઘરની આજુબાજુમાં જો શનિ મંદિર ન હોય તો પીપળના વૃક્ષ નીચે દીપ પ્રાગટ્ય કરવું જોઇએ. વહેલી સવારે તાજા દૂધ પણ તેમને અર્પણ કરી શકાય છે.શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ.આ દિવસે કાળા ઉરદ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરી શકાય છે.તે પછી શનિ ચાલીસાનું પાઠ કરવું જોઇએ. છેલ્લે શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *