લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી રોમા માણેક હાલમા જીવે છે આવુ જીવન….

Posted by

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે  વાત કરીશુ એક સમયે ગુજરાતી ફિલ્મોમાં સૌથી ચર્ચિત હીરોઈન હતી રોમા માણેક, જાણો હાલમાં શુ કરે છે.

કેવી દેખાય છે.મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધી ઘણું પરિવર્તન આવી ચૂક્યું છે. એક સમયે ગુજરાતી ફિલ્મોમાં રોમા માણેકનો જમાનો હતો. રોમા માણેકે પોતાની ગુજરાતી ફિલ્મી કરિયરની શરૂઆત દેશ રે જોયા દાદા પરદેશ જોયા નામની ગુજરાતી ફિલ્મથી કરી હતી.

રોમા માણેક નામ ભાગ્યજ કોઈને યાદી નહીં હોય તે ગુજરાતી ચલચિત્રોની જાણીતી અભિનેત્રી છે.તેઓ દેશ રે જોયા દાદા પરદેશ  ફિલ્મ થી પ્રસિદ્ધિ મેળવી હતી.ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે જાણીતી ટેલિવિઝન ધારાવાહિક મહાભારત માં પાંડુ રાજાની પત્નિ માદ્રીની ભૂમિકા ભજવી હતી.

મિત્રો આપણે આજે રોમા માણેક ના જીવન વિશેની સમગ્ર વાત કરીશુ.આ સિવાય ઘણી બધી હિટ ફિલ્મો રોમા માણેકે આપી છે. આજે અમે તમને જણાવીશું કે રોમા માણેક અત્યારે શું કરી રહી છે ને કેવું જીવન જીવી રહી છે રોમા માણેકે ઘણા સમયથી ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધી છે. રોમા માણેક મૂળ ગુજરાતી નથી તે હિમાચલ પ્રદેશના રહેવાસી છે. અત્યારે તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

એક જમાનો હતો જ્યારે ગામડાંના કલચર પર આધારિત ફિલ્મોનો ડંકો વાગતો હતો.પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલતાની ફિલ્મો જોવા માટે પડાપડી થતી હતી. ત્યાર બાદ હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ગુજરાતી ફિલ્મોને ગજવ્યું હતું.

જોકે હાલ આ બધા અભિનેતાઓ જોવા મળતાં નથી પરંતુ આમાં તેઓ એ ખુબજ સારો અભિનય કરીને લોકોના દિલમાં એક સ્થાન મેળવ્યું હતું.ગુજરાતી ફિલ્મોમાં આવતા પહેલા રોમા માણેકે ઘણી હિન્દી ફિલ્મો પણ કરી હતી જેમાં તેમને ખાસ સફળતા ન મળી એટલે તેમને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું અને તેમાં તેમને ખુબજ સફળતા મળી અને એક પ્રખ્યાત અભિનેત્રી તરીકે ખ્યાતિ પણ મળી હતી.

હાલ રોમા માણેક એક ગૃહિણી જીવન જીવી રહ્યા છે અને જો સમય મળે તો તે જાહેરાતોમાં કામ કરવાનું વધારે પસંદ કરે છે. હાલ રોમા માણેક પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.તેમના પતિ એક બિજ્નેશ મેન છે. છેલ્લે રોમા માણેકે 2018 માં એક ગુજરાતી એડ માં જોવા મળ્યા હતા ત્યાર પછી તેમને ફિલ્મી દુનિયામાં કોઈપણ કામ નથી કર્યું આજે તેમને સંપૂર્ણ પણે ફિલ્મી દુનિયા છોડી દીધી છે અને ગૃહિણી તરીકે જીવન વિતાવી રહ્યા છે.

જોકે વિતેલા જમાનાના ઘણા એવા સ્ટાર્સ છે, જેનો એક સમયે દબદબો હતો.અમુક સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી છે.તો ઘણા સ્ટાર્સ એકલવાયું જીવન જીવી રહ્યા છે.

જયારે ગણ્યાંગાઠ્યાં કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.હાલના સમયમાં રોમા માણેક મુંબઈમાં વસવાટ કરે છે અને આજે પણ ઢોલિવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.પરંતુ પેહલાં જેટલી નહીં.તેમાં પણ ‘દેશ રે જોયા પરદેશ જોયા’ જેવી સુપર-ડુપર હિટ ફિલ્મમાં ‘રાધડી’ના રોલથી રાતોરાત ફેમસ થઈ ગયેલી રોમા માણેકે લાખો લોકોના દીલ પર સ્થાન મેળવ્યું હતું.

દેશ રે જોયા પરદેશ જોયા’ બાદ ઉપરાઉપરી હિટ ફિલ્મો આપી રોમા માણેક છવાઈ ગઈ હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે રોમા માણેક મૂળ ગુજરાત નહીં પણ હિમાચલપ્રદેશના રહેવાશી હતી.આ અભિનેત્રી નો શ્રુંગાર અને સૌદર્ય જે પહેલા હતુ તે હાલ પણ જળવાઈ રહેલુ છે.

તેમા કોઈપણ જાત નુ પરિવર્તન નથી. હાલ ઘણા અભિનેતા તથા અભિનેત્રીઓ પોતાની જાત ને શ્રેષ્ઠ દેખાડવા માટે અનેક મેડિસીનો લે છે તથા ઓપરેશનો કરાવે છે. ત્યારે રોમા માણેકે હાલ પણ પોતાનુ કુદરતી સૌંદર્ય જાળવી રાખ્યુ છે.છેલ્લાં કેટલાય સમયથી રોમા માણેક રૂપેરી પડદાથી દૂર છે.

હાલ રોમા માણેક પરિવાર સાથે મુંબઈમાં રહે છે.90ના દાયકાની શરૂઆતમાં તેણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં 1987માં આવેલી ફિલ્મ ‘સાત સાલ બાદ’, 1991માં ‘દીલ હૈ કી માનતા નહીં પીછા કરો, ‘હમ કુરબાન’,જમાને સે ક્યા ડરના’ સામેલ છે.રોમા માણેક જ્યા જ્યાં ગઈ ત્યાં ત્યાં તેઓએ પોતાની અલગ છાપ છોડી છે.

રોમા માણેકે અલગ અલગ ક્ષેત્રમાં કામ કર્યું છે.ઘણા ઓછા લોકોને ખબર હશે કે 90ના દશકામાં મહાભારત સિરીયલમાં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી રોમા માણેકે ભજવ્યું હતું. મહાભારત સિરીયલમાં માદરીના રોલ માટે ડિરેક્ટરને સુંદર યુવતીની તલાશ હતી.આ માટે ડિરેક્ટરે રોમા માણેક પર પસંદગી ઉતારી હતી.

મહાભારત સીરિયલમાં માદરીના ટૂંકા રોલમાં રોમા માણેકે શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.રૂપરી પદડે ચમકવા થનગની રહેલી રોમા માણેક માટે આ સીરિયલ ખૂબ મહત્વની સાબિત થઈ હતી.રોમા ખુબજ સુંદર દેખાતી હતી અને હાલમાં પણ તે ખુબજ સુંદર દેખાય છે તેઓનો અભિનય પણ ખુબજ સુંદર હતો.જેના કારણેજ તેઓને આટલી પ્રસિદ્ધિ મળી હતી.

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, રોમા માણેક ગુજરાતી ચલચિત્રોની જાણીતી અભિનેત્રી છે.આ સાથે સાથે તેઓ દેશ રે જોયા દાદા પરદેશ ચલચિત્રથી જાણીતા બન્યા હતા. આજે આ લેખમાં તેમની હાલમાં તેઓ કેવું જીવી રહ્યા છે તેને લગતી કેટલીક તસ્વીરો રજુ કરી છે.

તો જોઇલો આ તસ્વીરો તમે પણઆ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે જાણીતી ટેલિવિઝન ધારાવાહિક મહાભારતમાં પાંડુ રાજાની પત્નિ માદ્રીની ભૂમિકા ભજવી હતી.તેણે 1986 માં ચંબલ કા બાદશાહ દ્વારા એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો, ત્યારબાદ તે જ વર્ષે બીજી કેટલીક ફિલ્મો આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *