લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

રિયલ માં આવી દેખાય છે દેવો કે દેવ મહાદેવ સિરિયલ ની પાર્વતી ક્યારેય નહીં જોઈ હોઈ આવી તસવીરો

Posted by

મિત્રો આ કોરોનાની મહમારીંસસ ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર જાણે વિરામ મૂક્યો હતો સને હવે જ્યારે શૂટિંગ ફરી શરૂ થયું છે ત્યારે કોરોનાનાં કિસ્સા પણ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર આવ્યા છે મિત્રો અમુક સિરીયલોનું શૂટિંગ ફરી બંધ કરાયું છે આ દરમિયાન ઘણા સેલેબ્સ હજી પણ કામથી દૂર પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે મિત્રો આવી જ એક સેલેબ છે સોનારિકા ભદોરિયા મિત્રો ટીવી સીરિયલ દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા નિભાવનાર સોનારિકાએ ખૂબ જ સુંદર અને ગ્લેમરસ શૂટ કરાવ્યા છે.

મિત્રો સોનારિકા ભાદોરિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફાજેટોશૂટની તસવીરો શેર કરી છે અને આ બધા ફોટામા સોનારિકા ખૂબ જ ફ્રેશ લુક બતાવી રહી છે મિત્રો આ ફ્લોરલ પિંક ડ્રેસમાં સોનારિકા ભાદોરીયા પોતાની હોટ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી રહી છે અને સોનારિકા ભાદોરીયાના આ ખુલ્લા વાળવાળા લૂક તેના પ્રશંસકોની રાતોની ઉંઘ ઉડાવી શકે છે.

મિત્રો સોનરીકા ભાદોરીયાએ ફોટોશૂટ માટે પોઝ આપતી વખતે એક પછી એક સ્ટાઇલિશ અને ખૂબસૂરત સ્ટાઇલમાં પોઝ આપ્યા છે અને આ ફોટામાં તે ખૂબ જ સુંદર લાગે છે અને મહત્વની વાત તો એ છે કે પ્રકૃતિની વચ્ચે પાડેલા આ ફોટા તેમના લુકમાં વધુ વધારો કરી રહ્યા છે અને સૂર્યની ધીમા તડકામાં સોનારિકાનો રંગ વધુ વધીને આવ્યો છે.

મિત્રો સોનારિકા ભાદોરીયાની થાઇ-હાઇ સ્લિટ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે અને પ્રકૃતિની વચ્ચે માં સોનારિકા ભદૌરીયાએ એક સાથે અનેક તસવીરો લીધી છે અને તમને જણાવી દઈએ કે સોનારીકા ભાદોરિયા ટીવીના ઘણા શોમાં તેના અભિનયથી પ્રેક્ષકોના દિલ પર રાજ કર્યું છે પરંતુ તે હજી પણ પાર્વતી તરીકે ઓળખાય છે.

મહત્ત્વની વાત એ છે કે ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ઘણા ફોટા શેર કરતી રહે છે અને લોકો પણ તેમને ખૂબ પસંદ કરે છે મિત્રો થોડા દિવસો પહેલા તેમણે થાઇ-હાઇ સ્લિટ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં ફોટા શેર કર્યા હતા મિત્રો પ્રખ્યાત ટીવી સીરિયલ દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા દ્વારા સોનારિકા ભદોરિયા ની લોકપ્રિયતા ખુબજ વધી ગઈ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સોનારિકા ભદોરિયા સોશિયલ મીડિયા ઉપર ખુબજ એક્ટિવ રહે છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર સોનારિકાના 996K ફોલોવર્સ છે અને તે અવારનવાર તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના ફોટા શેર કરતી રહે છે મિત્રો 23 વર્ષીય સોનારિકા મુંબઇની રહેવાસી છે અને તે ટીવી સિરિયલો ઉપરાંત તે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

મિત્રો સોનારિકાનો પહેલો શો લાઇફ ઓકે ચેનલ પર આવ્યો હતો અને જેનું નામ હતું તુમ દેના સાથ મેરા હતુ પરંતુ સોનારિકાને પાર્વતીની ભૂમિકા દ્વારા જ ઓળખવામાં આવી હતી અને આ ભૂમિકા માટે તેને દર્શકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી હતી મિત્રો સોનારિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના ફ્રી સમયમાં તેના શૂટ ફોટા શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *