જો આપણો સમાજ અનેક વર્ષોથી ચાલી આવતી પરંપરાને આપણે અનુસરીને આગળ વધ્યો છે અને એમાંની એક પરંપરા છે એ છે લગ્ન અને લગ્નની પરંપરા દુનિયામા કોઈપણ સમાજ તમે જોઈલો બસ કોઈ સમાજ લગ્નની પરંપરાથી બાકાત નથી હા થોડા રીતી રિવાજો અલગ અલગ હોઈ છે તેમજ લગ્ન કરવાની વિધિ પણ જુદી હોઈ શકે છે લગ્ન વિશે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે છોકરા કરતા છોકરીની ઉંમર નાની હોવી જોઈએ. આવું દરેક જગ્યાએ જોવા પણ મળે છે કે છોકરા કરતા છોકરીની ઉંમર મોટાભાગે નાની જ હોય છે.
જો આચાર્ય ચાણક્યના મતે પતિથી ઉંમરમા મોટી છોકરી પોતાના આત્મસુઝથી ઉંમરમા નાની છોકરીઓ કરતા વધારે જવાબદારી સારી રીતે નિભાવી શકે છે કેમ કે તે વધુ પરીપક્વ હોય છે અને જો ઉંમરમા નાની છોકરી હોય તો તે હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે પરંતુ ઉંમરમા મોટી છોકરી પતિની સાથે ખભાથી ખભો મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે.
એક અભ્યાસ મુજબ જો ઉંમરમા તમારા થી મોટી છોકરી હોય તો તે સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે કારણ કે તેની પાછળ એ કારણ રહેલુ હોય છે કે તે પોતાના પતિની સેવા કરવાની સાથે સાથે કાળજી પણ વધુ લેતી હોય છે અને તે પોતાની સબંધોની ઈમાનદારીથી પણ પતિને હંમેશા પોતાનો બનાવીને રાખી શકે છે.
કદાચ જો તમે ઉંમરમા નાની છોકરી સાથે લગ્ન કરો અને તે પોતે જ શારીરિક અને માનસિક રીતે જો પરિપક્વ ના હોય તો એ અજ્ઞાનને કારણે તમારા બંનેના જીવનમા ક્યારેક સ્વાસ્થ્ય સબંધી તકલીફો પણ થઇ શકે છે અને જો તમારા લગ્ન ઉંમરમાં મોટી છોકરી સાથે થાય તો આવી બધી બીમારીનો સામનો કરવાનુ થતુ જ નથી.
જો તમે ઉંમરમા મોટી છોકરી સાથે લગ્ન કરો તો તે પોતાની રીતે નિર્ભર થવાનુ વધુ પસંદ કરે છે કારણ કે તે પરિવારને પણ જરૂરીયાત અનુસાર મદદ કરે છે અને તેનાથી પતિને પણ થોડો જવાબદારી માથી આરામ મળી શકે છે અને તે પોતાના બિઝનેસમા વધુ ધ્યાન આપી શકે છે અને આજની સ્ત્રી જો પોતાની રીતે નિર્ભર રહે તો તે પોતાના માટે અને પરિવાર માટે અને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરુ પાડે છે.જોકે પ્રેમ અને લગ્નમાં ઉંમર ક્યારેય નથી દેખવામાં આવતી, પરંતુ મોટી ઉંમર ના પતિ અને નાની ઉંમર ની પત્ની નું હોવું પણ તમારા સંબંધ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારનું કોમ્બીનેશન એક સારા લગ્ન જીવનની નિશાની પણ હોય છે.
મેચ્યોરીટી અને ઓછો ઝગડો.
મોટી ઉંમર ના પુરુષો નાના છોકરાઓ ની સરખામણી માં વધુ પરિપક્વ હોય છે. તેઓ તેમના જીવન સાથીની બધી પસંદ અને નાપસંદને સમજે છે. નાની નાની બાબતોમાં તેઓ ઝડપથી ગુસ્સે થતા નથી. તેને કારણે, તેમના સાથી સાથે લડાઈ થવાની શક્યતાઓ પણ ઘણી ઓછી થઈ જાય છે. તેના સાથે, આવા સંબંધોમાં ગેરસમજણો પણ ના બરાબર હોય છે. આ રીતે, આ સંબંધ ખૂબ મજબૂત બને છે.
ઇનસિક્યોરીટી નથી થતી.
નાની ઉંમર ના યુવાન લોકો ઘણી વખત તેમની ઓળખાણ અથવા છોકરીને લઈને ઇનસિક્યોરીટી રહે છે. તેમને હંમેશાં લાગતું રહે છે કે તેમની પત્ની હાથ થી નીકળી જશે. તેઓ તેમને વધુ કંટ્રોલ માં રાખે છે. તે જ સમયે, જો પત્ની તેમના કરતા વધુ કમાણી કરે છે, તો પણ તે તેમને પસંદ નથી આવતું. તેઓ પોતાના સંબંધોને મજબુતી થી બાંધીને નથી રાખી શકતા. જો કે, આ સમસ્યાઓ મોટી ઉંમર ના પુરુષો સાથે આવતી નથી. તેઓ આ વસ્તુ ને લઈને પહેલાથી જ ઘણા સમજદાર હોય છે.
ચહેરો સુરત નથી દેખતા.
મોટી ઉંમર ના પુરુષો તેમના જીવનસાથીનો દેખાવ ચહેરા થી નહિ પરંતુ તેની સીરત થી પ્રેમ કરે છે. યુવાન છોકરાઓ મોટે ભાગે છોકરીઓની સુંદરતાથી આકર્ષિત થઈને લગ્નનો નિર્ણય લઇ લે છે, જ્યારે મોટી ઉંમર ના પુરુષો સુંદરતાને બદલે છોકરીનું હૃદય અને વ્યવહાર દેખે છે. આ રીતે, તેમનો સંબંધ પણ નાની ઉંમરના છોકરાઓ કરતા વધુ ચાલે છે.
પૈસા નું મેનેજમેન્ટ.
ઘરની આર્થિક સ્થિતિને કેવી રીતે સ્થિર રાખવી, આ વાત મોટી ઉંમર ના પતિ વધુ સારી રીતે સમજે છે. તેઓ સામાન્ય રીતે ખર્ચાળ નથી હોતા. તેઓ પૈસાની કિંમત જાણે છે. તેઓ પૈસાની સારું મેનેજમેન્ટ કરવામાં સક્ષમ હોય છે. ત્યાં નાની ઉંમરના છોકરાઓ શોબાજી અથવા વ્યર્થ ખર્ચને કારણે ઘરની આર્થિક સ્થિતિ બગાડી દે છે.
સ્પષ્ટતા.
મોટી ઉંમરના પુરુષોમાં પોતાના લગ્ન અને જીવનસાથી ને લઈને એક સ્પષ્ટતા હોય છે. તેઓ જાણે છે કે તેઓ તેમની પત્ની, લગ્ન અને જીવનમાંથી શું ઇચ્છે છે. તે જ સમયે, નાના છોકરાઓનું મન વારંવાર ભટકતું રહે છે. તેમના મનમાં ક્લીયર વિઝન હોતું નથી, જે પછીથી સંબંધોને નબળા બનાવી દે છે.
માન સમ્માન.
જ્યારે ઉંમરમાં અંતર હોવા પર પતિ-પત્ની બન્ને જ એકબીજાને માન સમ્માન આપે છે. પુરુષ ઉંમર માં મોટો હોવા પર પોતાની પત્નીને બાળક સમજીને તેની ભૂલો માફ કરી દે છે. જયારે છોકરો છોકરી ની ઉંમર સમાન હોય તો તેમના વચ્ચે ઈગો ની પ્રોબ્લેમ પણ આવી શકે છે. તેમના માં એકબીજા ની ઈજ્જત અને વિચારો નું સમ્માન નથી દેખવા મળતું.
ઉંમરમા તમારા થી પત્ની નાની હોય તો તે પ્રેમ કરવામા પણ વધુ કુશળતા ધરાવે છે કારણ કે તે પોતાના પતિ તેમજ પરિવારજનોને પ્રેમથી બાંધી રાખવામા માહિર હોય છે અને પુરુષની માનસિક સ્થિતિને સમજીને તેને કેવી રીતે ખુશ રાખવા તે પતિ કરતા ઉંમરમા નાની છોકરીઓ કરતા ખુબ સારી રીતે સમજી શકે છે અને ઉંમરમા નાની છોકરીઓ પ્રેમ કરતા પણ પતિની જરૂરિયાતો વધુ સારી રીતે સમજી શકે છે.