લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ ઉંમરે સેક્સ કરવા માં સૌથી વધુ આનંદ આવે છે ક્લિક કરી ને જાણી લો રિસર્ચ માં થયો આ ખુલાસો.

Posted by

આપણે બધા જાણીએ જ છીએ કે સેક્સ એ દરેક વ્યક્તિ ને પસંદ હોય છે. પરંતુ અમુક લોકો વિચારે છે કે કેટલી ઉંમરે સેક્સ કરવું જોઈએ, જો તમે વિચારો છો કે યુવાવસ્થામાં કરેલું સેક્સ જ બેસ્ટ છે

તો એ વાત બિલકુલ ખોટી છે. સેક્સ કરવા માટે કોઈ સમય નથી હોતો અને તે બન્ને ની ઈચ્છા પ્રમાણે જ કરવાંમાં આવે છે. સેક્સ ની કોઈ એક્સપાઈરીડેટ નથી હોતી.

જો તમે વિચારો છો કે યુવાવસ્થામાં ખાસ કરીને ટ્વેન્ટિઝમાં માણેલું સેક્સ જ બેસ્ટ અને અદભૂત હોય છે, તો તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી. મોટાભાગના લોકોના વિચારો અને માન્યતા આવી જ હોય છે કે જવાન હોય ત્યારે જ સેક્સની મજા લઈ શકે છે.

પરંતુ આવું હંમેશા બધા સાથે નથી થતું. સેક્સ પ્રક્રિયા દરેક વ્યક્તિ ને પસંદ હોય છે. પરંતુ અમુક લોકો વિચારે છે કે જવાન હોય ત્યારે જ સેક્સની મજા લઇ શકાય છે. પરંતુ આ બિલકુલ ખોટું છે.

અમેરિકાની એક વેબસાઈટ મેચડોટકોમ તરફથી 2018માં એક રિસર્ચ કરાવાયું હતું, જેને સિંગલ્સ ઈન અમેરિકા નામ આપાયું હતું.

આ રિસર્ચમાં મોટાભાગના લોકોએ સ્વીકાર્યું કે 60 વર્ષની ઉંમરે કરાયેલું સેક્સ તેમની લાઈફનું સૌથી બેસ્ટ સેક્સ હતું.

રિસર્ચ 66 વર્ષની સિંગલ મહિલાઓ અને 64 વર્ષના સિંગલ પુરુષો પર કરાઈ હતી. ઘણા બધા લોકો એ સ્વીકાર્યું કે 60 વર્ષે કરેલું સેક્સ સૌથી બેસ્ટ છે.

સેક્સ માટે કોઈ સમય નથી હોતો, અને જુવાન જ સેક્સ કરી શકે એ વાત બિલકુલ ખોટી છે. સેક્સ પ્રવૃત્તિ કોઈ પણ સમયે કરી શકાય છે.

આ વાત અમેરિકા એ રિસર્ચ કર્યું છે અને બધા એ સ્વીકાર્યું પણ છે કે 60 વર્ષે કરેલું સેક્સ સૌથી બેસ્ટ છે.

એવામાં તમને જણાવી દઈએ કે સેક્સની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. સમાગમ કરવા માટે બન્ને ની સંમતિ અને ઈચ્છા હોવી જોઈએ, સેક્સ કરવાનો કોઈ ચિક્કાસ સમય નથી હોતો.

સેક્સ કરવા માટે તમારી અંદર માત્ર ઈચ્છા હોવું જ પૂરતું છે. એવામાં આ રિસર્ચ તમારી એવી કોઈપણ ગેરમાન્યતાને દૂર કરી શકે છે.

જેમાં કહેવાય છે કે સારા સેક્સ અનુભવ માટે તમારા જવાન હોવું અને સારી બોડી હોવી જરૂરી છે. અમેરિકા ના રિસર્ચ એ કહ્યું છે

કે સેક્સ કરવા માટે સારી બોડી અને જવાન હોવું જરૂરી છે, જો જવાની માં સમાગમ કરવામાં આવે તો સૌથી વધારે મજા આવે છે.

સમાગમ કરવા માટે સેક્સુઅલ સ્ટેમીના હોવો જરૂરી છે. જો તમારો સેક્સુઅલ સ્ટેમીના વધારે હશે તો તમને સેક્સ કરવાની વધારે મજા આવશે.

અમેરિકાના રિસર્ચ એ કહ્યું છે કે સારા સેક્સ અનુભવ માટે તમારેજવાન હોવું અને સારી બોડી હોવી જરૂરી છે.આ અભ્યાસમાં એ વાત સામે આવી કે લગભગ 75 ટકા વૃદ્ધ પોતાની સેક્સ લાઈફથી ખુબ ખુશ હતા.આ પાછળનું સૌથી મોટું કારણ આ ઉંમર સુધીમાં તેમને સારી રીતે માલુમ પડી જાય છે કે પાર્ટનર સાથે બેડમાં શું અને કેવી રીતે કરવું જોઈએ.

આ ઉંમરે દરેક વ્યક્તિ ને સેક્સ વિશે બધી જાણકારી ખબર પડી જાય છે. આ ઉંમરે તેમને ખબર જ હોય છે કે પાર્ટનર સાથે બેડમાં શુ કરવું અને કેવીરીતે કરવું જોઈએ. એટલા માટે સમાગમ કરવા માટે નો સૌથી બેસ્ટ ટાઈમ છે.

આ રિસર્ચથી જે મહત્વપૂર્ણ વાત સામે આવી છે તે મુજબ માત્ર સેક્સ જ નહીં પરંતુ લાઈફને પણ ખુલીને એન્જોય કરવી જોઈએ.

60 વર્ષની ઉંમરે તમે બેસ્ટ સેક્સ એટલા માટે કરી શકો છો કારણ કે આ સમયે તમારી અપેક્ષાઓ ઓછી થઈ જાય છે અને તમારે શું જોઈએ છે તે ખબર હોય છે.

આ ઉંમરે સેક્સ કરવાની મજા જ કંઇક અલગ હોય છે. કારણ કે આ ઉમરે તેમને સમાગમ દરમિયાન કરવામાં આવતી દરેક પ્રવૃત્તિ ની જાણકારી હોય છે.

આ જાણકારી દરમિયાન તેમણે સેક્સ કરવાની ખુબજ મજા આવે છે. અને તે સમાગમ માં પૂરતો આનંદ પણ મેળવી શકે છે.

એટલા માટે સેક્સ નો કોઈ ચોક્કસ સમય નથી હોતો અને તે ઈચ્છા પ્રમાણે કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *