માં મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દર્દ દૂર થઇ જાય છે માં મોગલ પર લોકો ને એટલી બધી શ્રદ્ધા છે કે દૂર દૂર થી માં ના દર્શન કરવા આવતા હોય છે માં મોગલ ના પરચા પણ અપરંપાર છે.
માંની પાસે જે પણ માંગો તે માં આપતા હોય છે બસ માં મોગલ પર શ્રદ્ધા હોવી જોઈએ માતા ના પારે આવો એટલે માં બધી મનોકામના પુરી કરી દે છે માં મોગલ ના પર્ચા અપરંપાર છે માં ના પરચા ના કિસ્સા સામે આવતા જ હોય છે.
હાલમાં જ એક ઘટનામા માં નો પરચો સામે આવ્યો છે જે સાંભળીને તમને પણ માં મોગલ પર શ્રદ્ધા વધી જશે મોગલને લોકો વધારે પ્રમાણમાં માને છે કહેવામા આવે છે કે માતા મોગલ પર વિશ્વાસ અને આસ્થા રાખવામા આવે તો દરેક અશક્ય વસ્તુ શક્ય બને છે.
આ સાથે દરરોજ હજારો દુખીયારા લોકો માં મોગલની પ્રાથના કરવા માટે કબરાઉ આવે છે અને દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે હાલમાં આપણે આવા જ એક પરચા વિષે વાત કરવાના છીએ હાલમાં અનેક વાતોને સાબિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે.
જેમાં 28 વર્ષના કોમલ પટેલ માતા મોગલ પાસે આવી પોચયા હતા જ્યાં તેમણે દર્શન કરીને મણિધર બાપુને 50000 રૂપિયા આપ્યા હતા આ બાદ મણિધર બાપુએ તેને માનતા વિષે પૂછ્યું હતું કે શાની માનતા હતી.
આ બાદ યુવતીએ આસું ભરેલી આંખોમાં જણાવ્યુ હતું કે નાની ઉમરમાં મારા પતિનું દેહાંત થઈ ગયું હતું અને યુવતીને એક પુત્ર અને એક પુત્રી છે આ બાદ મણિધર બાપુએ જણાવ્યુ કે બેટા હું આજથી મારી દીકરી છે.
આ બાદ જણાવ્યુ કે માં મોગલ તને શક્તિ આપશે આ બાદ મણિધર બાપુએ 50000 માં એક રૂપિયો ઉમેરીને પાછો આપ્યો હતો અને કહ્યું હતું કે માતા મોગલ આપનારી છે લેનારી નથી આ બાદ મણિધર બાપુર જય મોગલ માં કહ્યું હતું.
આગળ જણાવતા કહ્યું છે કે માં મોગલ બધાના છે અને મા મોગલ બધાની આશા જરૂરથી પૂરી કરશે જો તમે અહીંયા માનતા લઈને આવો છો તો તમે તમારી માનતા સ્વયં પૂરી કરો.
અને એક આશા રાખી અને મા મોગલ ને જરૂરથી મનોમન માની તમારી બાધા પૂરી કરો કેમ કે અહીંયા મોગલ માં હાજર હજુ છે અને તમે સાચા દિલથી તમારી માનતા લઈને આવો છો તો માં અવશ્ય તમારી માનતા પૂરી કરે છે.