લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મોટા ભાઈની ઘેર હાજરીમાં દેવરે બગાડી ભાભીની હાલત, મોટા ભાઈને ખબર પડતાં આવ્યું એવું પરિણામ કે જાણી ચોંકી જશો.

Posted by

હાલ આપણે જાણીએ જ છીએ કે દેશમાં અને રાજ્યમાં દિવસે ને દિવસે હવસનાં ભૂખ્યા લોકો દ્રારા એવા કૃત્ય કરવામાં આવે છે જેથી કરીને તેઓને કડકમાં કડક સજા થાય છે જ લોકો પોતાની હવસ ને સંતોષવા નાં કરવાનું કરી નાખે છે.ઘણી વખતે આવા સંબધ બળજબરી ના હોત બંને ની મરજી થી થતાં હોય છે.

મોરબીના હળવદના માથક ગામે આંડા સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે.ભાભી સાથે આડાસંબંધો રાખનારા દેવર એ પોતાનાં જ મોટા ભાઈની હત્યા કરી છે.જોકે અહીં કહેવામાં આવે છે આ આખો પ્લાન ભાભી નોજ હતો.જોકે દેવર એ પ્લાન ને અપનાવી તેનો અમલ કર્યો.પરંતુ દેવર ને આ અંગે ની માહિતી તેની પ્રેમિકા એટલે કે તેની ભાભી એજ આપ્યો હતો.બન્નેનાં છેલ્લા કેટલાક સમય થી આવા આડકતરા સબંધ ચાલી રહ્યાં હતાં.

 

આ સંબંધ ની જાણ પોતના ભાઈ ને થતાં તેણે દેવર એટલે કે નાના ભાઈ ને અને તેની પત્ની ને ઠોર માર માર્યો હતો.ત્યારથીજ બંને નાં મનમાં તેમની વિરુદ્ધ અનેક વિચારો આવ્યા જેમાં એક વિચાર પોતાના ભાઈ ને મારી નાખવાનો પણ હતો.પોતાના ભાભી સાથે મળીને જ નાના ભાઈ એ મોટા ભાઈને ગળે ટૂંપો દઈ હત્યા કરી અને લાશને દાટી દીધી હતી.

 

માથક ગામે ભરત મકવાણાની વાડીએ ભુરાભાઈ છેલ્લા પાંચ માસથી પત્ની અને નાના ભાઈ રોહન સાથે રહીને મજૂરી કામ કરતા હતા.ત્યારે અહીં રોહન ને ભાભી સાથે શારીરિક સંબંધ હતાં.અને તેઓ આ સબંધ માં પોતાની હટ વટાવી ચુક્યો હતો.હવસખોર દેવર ને હવે જાણે ભાભી ની લત પડી ગઈ હતી.રાત થતાં ની સાથેજ તેઓ સબંધ માટે મળતાં હતા.મોટાભાઈ જ્યારે વાળી ની રખેવાળી કરવા ઘરે ની બહાર જતાં ત્યારે આ લોકોની પ્રેમ લીલા શરૂ થઈ જતી.

 

રાત્રી દરમિયાન આ એકલો દેવરજ નહીં પરંતુ ભાભી પણ હવસખોર બની જતી હતી.હવસ ની ભૂખી ભાભીજ દરોજ સબંધ ની માંગ કરતી.આ સમગ્ર ઘટનાં દરમિયાન દક્ષાબહેન અને રોહન વચ્ચે પ્રેમ સંબધ બંધાતા તે બંનેએ ભૂરાભાઈને મોતના ઘાટ ઉતાર્યા હતા.અને બાદમાં લાશ દાટી દીધી હતી.

 

સમગ્ર મામલે ભાઈ ગુમ થયા હોવાનું નાના ભાઈ જણાવતા હતા.પરંતુ વાડીમાં દુર્ગંધને લઈને વાડી માલિકે પોલીસને જાણ કરી હતી.જે બાદ પોલીસે લાશ બહાર કાઢી તપાસ શરૂ કરી અને સમગ્ર હત્યાંકાંડનો ખુલાસો થયો.ત્યારે હવે આ બંને ની ધરપકડ કરવામાં આવી છે અને હત્યા નો આરોપ લગાડવામાં આવ્યો છે.મિત્રો આજના સમયમાં અનેક કિસ્સાઓ સંભળ્યા કે વાંચ્યા હશે જેમાં ઘરના સભ્યો હવશના ભૂખ્યા હોય છે.

 

તમે સાંભળ્યું જ હશે કે કાકા એ પોતાની ભત્રીજી સાથે બળાત્કાર કર્યો, આવી ઘણી ઘટનાઓ છે જેના કારણે લોકોને માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.આજે અમે તમને આ લેખમાં એક દિયર વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમાં તેને પોતાની સગી ભાભી સાથે શારીરિક સબંધ બાંધતો હતો.તમને જણાવી દઈએ આ ઘટના બીજનોર શહેરની છે. તાજેતરના ગુનાના સમાચારથી ચારે બાજુ સનસનાટી ફેલાઈ ગઈ છે. ખરેખર, બિજનોર શહેરનો આ કિસ્સો છે.જ્યાં ભાભી અને દિયર વચ્ચે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા બાદ ભાભીની હત્યા કરવામાં આવી હતી.

 

બંને એક બીજાને પહેલા ખુબજ પ્રેમ કરતા હતા પરંતુ આ સમય દરમિયાન ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને લગ્ન કરવાની જીદ કરવા લાગી.જેથી દિયરએ તેની સગી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ કેસમાં ઝડપાયેલા આરોપી દિયરએ કહ્યું કે તે બંને એક બીજાને પ્રેમ કરે છે અને પ્રેમમાં તેઓ શારીરિક સંબંધ બની ગયા અને થોડા સમય પછી ભાભી ગર્ભવતી થઈ અને તેણે લગ્ન કરવાની જીદ કરી.આ કિસ્સામાં ભાભી જે કોર્બેટ નેશનલ પાર્કમાં મૃત મળી હતી. તેના દિયરએ ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

 

જે પછી પોલીસે તમામ માહિતી દ્વારા આ દિયરની ધરપકડ કરી જેમાં દિયરએ વિગતે જણાવતા કહ્યું હતું.આ કિસ્સામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દિયર તેની ભાભીના ઘરની બાજુમાં જ રહેતો હતો તેના કાકાનું લગ્ન હમણાં થોડા મહિના પહેલા જ થયું હતું.કાકા લગ્ન પહેલાથી જ નોકરી કરતા હતા.તેઓ સવારમાં જતા તો સાંજે ઘરે પાછા ફરતા.આ સમય દરમિયાન તેનો ભત્રીજો અવારનવાર ભાઈના ઘરે આવતો હતો અને તે હંમેશા ભાભીની કામમાં મદદ કરતો હતો.દુકાનેથી કઈ લાવાનું હોય તો કાકી હંમેશા તેના દિયરને બોલાવતી હતી.આવું લાંબા સમય સુધી ચાલતું રહ્યું આમ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા બંને એક બીજાને કઇ કહેતા નહીં પરંતુ એક દિવસ ભાભી કપડા બદલતી હતી ત્યારે દિયર ભાભીના ઘરે આવી પહોંચ્યો તે સમયે ઘરે કોઈ હતું નહી.

 

ભાભી એ દિયરને તેના બ્લાઉઝનું હૂક બાંધવા માટે આમંત્રણ આપ્યું દિયર ખુશ થઈ ગયો તે આ સમયની રાહ જોઈને બેઠો હતો.પરંતુ તેને બ્લાઉઝનો હુક બંધ કરવાને બદલે ખોલી નાખ્યો અને કાકી ખાનગી ભાગો તરફ લઈ જઈને સ્પર્શ કરવા લાગ્યો જોકે ભાભી પહેલેથી જ તેની તરફ આકર્ષિત થઈ ગઈ હતી આને કારણે તેણે પણ ના પાડી ન હતી અને બંનેએ એક સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું હતું.જ્યારે ભાઈ ઘરે ના હોય ત્યારે તે બંને પોતાની શારીરિક સુખનો આનંદ લેતા હતા.એક દિવસ કાકા અચાનક ઘરે આવી ગયા અને આ સમયે બંને નિર્વસ્ત્ર થઈને સમાગમ કરી રહ્યા હતા પરંતુ દરવાજો બંધ હોવાથી ભાભી કઈ ખબર પડી નહીં.પરંતુ વધારે શારીરિક સંબંધ બાંધવાથી ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તે તેના દિયરને ખૂબ પ્રેમ કરતી હતી માટે તેને દિયરસાથે લગ્નની વાતનો પ્રસ્તાવ મુક્યો પરંતુ બંનેને લગ્ન થાય એવું ન હતું માટે એક દિવસ દિયરએ કાકીએ નક્કી કર્યું એ એ બન્ને દવા પીને આત્મહત્યા કરી લેશે આવી.

સ્થિતિમાં, બંનેએ ઘણી વાર રાત્રે સંબંધ બનાવવાનું શરૂ કર્યું અને રોજ બનાવવાનું શરૂ કર્યું. તે દરમિયાન કાકી ગર્ભવતી થઈ અને દિયર સાથે લગ્ન કરવાની જીદ કરી.આ પછી ભાભીએ દિયરને કોર્બેટ પાર્કમાં એક સાથે ઝેર ખાવા બોલાવી હતી કેમ કે બંનેના લગ્ન થઈ શક્યા ન હતા.પરંતુ દેવરએ જાતે ઝેર ન ખાધું હતું અને ભાભી ને ઝેર આપ્યાં બાદ દવાની અસર થવા લાગી આ સાથે દેવરએ ભાભીનું ગળું દબાવવાનું શરૂ કર્યું જેમાં ભાભીનું મૃત્યુ થઈ ગયું.જે પછી દેવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો ભાઈઆ વાતની જાણ થતાં તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં દેવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં પોલીસે આરોપી દેવરની ધરપકડ કરી જેલમાં પુરી દીધો હતો.