મિત્રો અત્યારના સમયમાં તમે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર ઘણા બધા વિડીયો જોતા હશો અને હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે તેમ જ આ વિડીયો જોઈને તમારા પણ રૂંવાટા બેઠા થઈ જશે. કર્ણાટકની અંદર આવેલા માંડીયા નો શોપિંગ ઘટનાનો વિડીયો અત્યારે સામે આવ્યો છે. મિત્રો આ વિડીયો જૂનો પણ હોઈ શકે છે તેની કોઈ પણ પ્રકારની ગેરંટી સામે આવી રહી નથી.
અહીં ઘરની બહાર નીકળી રહેલા એક બાળકની ઉપર કોબ્રા સાપે હુમલો કર્યો હતો અને ત્યાં હાજર બાળકની માતા બાળકને બચાવી લે છે અને આ સમગ્ર ઘટના નજીકની અંદર લાગેલા સીસીટીવી કેમેરા ની અંદર કેદ થઈ ગઈ હતી. હાલની અંદર આ પ્રકારના વિડીયો ફૂટે સોશિયલ મીડિયાની ઉપર ખૂબ જ વધારે ઝડપથી વાઇરલ થઇ રહી છે.
ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે ઘરની બહાર નીકળી રહેલો એક બાળક કોબ્રા સાપ ઉપર પગ મૂકી દેશે અને બાળક ઉપર વધારે ડગાઈ ગયો હતો તેમજ સાપને જોઈને બાળક ખૂબ જ ડરી જાય છે તેમ જ ગભરાઈ જાય છે.
તે સમય દરમિયાન ખતરનાક કોબ્રા સાપે બાળકની ઉપર પ્રહાર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને આ પ્રકારના દ્રશ્યો જોઈને ત્યાં હાજર બાળકની માતા બાળકને સાપથી દૂર ખેંચી લેશે અને પોતાના બાળકનો જીવ બચાવી લે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી/
Her presence of mind saved the kid..
Mother ❤️
But be safe all, this is an eye opener to all pic.twitter.com/tPm6WbGc8g
જો બાળકની માતા યોગ્ય સમયે પોતાના બાળકને સાપથી દૂર ખેંચી ન લે તો કોબ્રા સાપે બાળકને ડંખ મારી લીધો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરો થઈ રહ્યો છે.
આ વિડીયો ટ્વીટર ઉપર અનુ સતીશ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને આ વિડીયો અત્યાર સુધીમાં 97,000 થી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે તેમજ વાયરલ થઈ રહેલા વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે