માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પુરી થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે.
કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે.
અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે. મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે.માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
થોડા સમય પહેલા એક મહિલા કે જેના લગ્ન ન્યાં દસ વર્ષ થઈ ચૂક્યા છે અને આમ છતાં પણ તેમના ભાગમાં સંતાન સુખ આવ્યું નહોતો અને અનેક અનેક પ્રકારના દવાખાનાઓની દવા લીધા બાદ પણ તેમને હંમેશા નિરાશા મળી હતી અને ઘણું બધું સહન કરવું પડતું હતું.
આ પછી મહિલા માં મોગલના શરણે આવી હતી અને અહીંયા તેઓએ મણીધર બાપુની સાથે કરી હતી. તેમજ તેમને સંતાન મેળવવાની પણ ઈચ્છા કરી હતી.
મહિલા ખુબજ નિરાશ થઈ ગઈ હતી એટલે મા મોગલ ના શરણે આવી હતી. ત્યાર પછી મણીધર બાપુએ તેમને કહ્યું હતું કે માતા મોગલ ઉપર ભરોસો રાખજે તેઓ કોઈના નિરાશ કરતા નથી અને તમારી પણ ઈચ્છા જરૂર પૂરી થશે.
ત્યાર પછી મણીધર બાપુ મહિલા ને મંગળવારના દિવસે વ્રત કરવાનું કહે છે અને સાથે જણાવે છે કે તે મહિલાને 25 વખત ખોબો ભરીને પાણી લેવાનું કહે છે અને મા મોગલ ના નામ સાથે તે પી જવાનું કહે છે. આ પછી બાપુ કહે છે કે માં મોગલ માં વિશ્વાસ રાખજે અને તમને સફળતા અને સારો પરિણામ જરૂર મળશે.
બાપુને મળ્યા પછી ખૂબ જ હિમત આવે છે અને મા મોગલ ના આશીર્વાદ લઈને તેઓ ઘરે પાછા પરત ફરે છે. ખાસ તમને જણાવી દઈએ કે આ કળિયુગ ની અંદર માં મોગલ એ ઘણા બધા ભક્તોને પોતાની ઈચ્છા પૂરી કરી છે અને બસ માં મોગલ ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે.