લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માં મોગલ નો ચમત્કાર/એક મહિલા ની એવી માનતા પુરી થઈ કે મહિલા તરત જ મોગલધામ પોહચી,અને પછી…

Posted by

કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે માં મોગલ ના પરચા અપરમપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અને સમસ્યાઓ દૂર થાય છે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે આજ દિન સુધી માં મોગલ આજદિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.

ત્યારે કહેવાય છે કે જ્યારે ભક્તોના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરતા હોય છે એટલું જ નહીં પરંતુ માં મોગલ પણ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઇ શકતાં નથી ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જ્યાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ મોગલ ધામએ આવી પહોંચ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

આજે આપણે એવા જ એક પરચાની વાત કરવા જઈ રહ્યા છીએ એક મહિલા પોતાની માનતાપુરી કરવા માટે મા મોગલ ના કબરાઉ ધામ પહોંચી આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉ ધામમાં મા મોગલના મંદિર મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન રહે છે.

ત્યારે આ બહેને મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે આ બહેને જણાવ્યું હતું કે તેને એક માનેલી માનતા માં મોગલ પર શ્રદ્ધા રાખી કે તરત જ પૂર્ણ થતાની સાથે જ.

મા મોગલના ચરણે 5,000 રૂપિયા ચડાવવા આવી પહોંચી મણીધર બાપુએ એ 5,000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે બહેનને પરત આપ્યા મા મોગલ ને જણાવ્યું કે આ પૈસા તારી બેન દીકરીને દેજે મા મોગલ તારી આ માનતા પાંચ હજાર ગણી.

સ્વીકારી અને આ કોઈ ચમત્કાર નથી મા મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યું છે મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે અને મા મોગલ નો મહિમા પણ રહ્યો છે.

ત્યારે ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે એટલું જ નહીં પરંતુ તારી માનતા માં મોગલ 100 ગણી સ્વીકારી છે કહેવાય છે.

કે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે આ કોઈ ચમત્કાર ન માનતાં તમે માં મોગલ રાખેલો વિશ્વાસ તે જ તમને ફળ્યો છે જય માં મોગલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *