લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માં ખોડિયાર ધરાવાળી ખોડિયાર તરીકે કેમ ઓળખાય છે.?માં ખોડિયાર ને માનતા હોય તો વાંચીને શેર જરૂર કરો..

Posted by

કહેવાય છે કે ગુજરાતની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ. ઠેરઠેર જગ્યાએ દેવતાઓ અને સંતના મંદિરો આવેલા છે અને દરેક લોકો ભાવ ભક્તિપૂર્વક તેને પૂજતા હોય છે આજે અમે તમને માટેલ ધરાના ખોડીયાર માતા વિશે જણાવીશું તે કેવી રીતે પ્રગટ થયા અને મંદિર ક્યાં આવેલું છે.

તેની સંપૂર્ણ માહિતી આજે અમે તમને જણાવીશું મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામ માં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે દરેક ભક્તો અહીં આવીને ભક્તિથી અને શ્રદ્ધાથી આવે છે આ ખોડિયાર માતાજીનું મંદિર 200 વર્ષ જુનું છે આવું જ એક ખોડીયાર માતાનું મંદિર ગુજરાતમાં આવેલું છે.

જ્યાં દૂર દૂરથી લોકો માતાના દર્શનાર્થે આવે છે ગુજરાતના રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં માં ખોડિયારનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ખોડીયાર માતાનું આ મંદિર માટેલ ગામમાં ઊંચી ભેખડો ઉપર આવેલું છે આ મંદિરમાં લોકો માતાના દર્શન કરવા માટે આવે છે.

અહી માતા ખોડિયારની મૂર્તિને ચૂંદડી સાથે સોનાના ઘરેણાં ચડાવવામા આવે છે આ મંદિરમાં જૂના સ્મારકમાં ચાર મૂર્તિ મૂકવામાં આવી છે જેમની એક આ ખોડીયાર માતાની મૂર્તિ છે આ ઉપરાંત મંદિરની બાજુમાં જ એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જેમાં માં ખોડિયારનું મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ખોડીયાર માતાના આ મંદિરની સામે એક ઊંડો ધરો આવેલો છે જેને માટેલીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે આખા ગામના લોકો આ માટેલીયા ધરાનું પાણી પીવું છે.

છતાંપણ ધરામાં પાણી ક્યારેય ખૂટતું નથી આ માટેલીયા ધરાની આગળ એક નાનકડો ધરો પણ આવેલો છે જેને ભાણેજિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે આ જગ્યા પર ખોડિયાર માતાનું સોનાનું જૂનું મંદિર આવેલું છે.

આ રીતે માતાજી એ પોતાનો પરચો પુર્યો હતો ત્યારથી જ લોકો માટેલ ધરા વાળી ખોડીયાર માને ખૂબ જ માને છે માટેલ ગામમાં પ્રવેશ કરતા જ પહેલા માટેલીયો ધરો આવે છે ત્યારે દરેક ભક્તો એવી શ્રદ્ધા રાખે છે કે જ્યારે માટેલ ગયા હોય ત્યારે પેલા માટેલ ધરા માંથી પાણી માથા પર ચઢાવવો.

ત્યારબાદ અહીં એક વરખડી નું વૃક્ષ આવેલું છે જેની નીચે ખોડીયારમાની બે બહેનો જોગલ અને તોગલ બંને ઉભા છે ત્યારબાદ માટેલ ધરા ની બાજુમાં એક નાનો ધરો આવેલો છે જેને ભાણેજીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે.

ભાણેજીયાની બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જુના મંદિર માં ખોડીયાર માતા જૂનું મંદિર માં સોના અને ચાંદીના છતર પણ છે બાજુમાં નવા ખોડીયાર મા ના મંદિર પાસે આરસ પથ્થર ની સુંદર મૂર્તિ પણ આવેલી છે અહીંયા ભક્તો પોતાની માનતા પૂરી કરે છે.

અને લોકો દૂર-દૂરથી પગપાળા ચાલીને આવે છે એક લોકવાયકા પ્રમાણે માતાજીનું નામ ખોડીયાર માં પડવા પાછળ એક કથા આવેલી છે એક વખત મામડિયા ચારણનાં સૌથી નાનો દીકરો એવા મેરખિયાને ખુબજ ઝેરી સાપ કરડ્યો હતો.

ત્યારે તેના માતા-પિતાને વાત મળતા જ તેના માતા પિતા અને તેની બધી બહેનોના જીવ અદ્ધર થઇ ગયો હતો અને ફટાફટ ત્યાં મેરખીયા પાસે પહોંચી ગયા હતા અને દરેક વિચારવા લાગ્યા હતા કે આ જીવ કેવી રીતે કેવી રીતે બચાવી શકાય.

અને સાપ નું ઝેર કેવી રીતે દૂર કરી શકાય ત્યારે કોઈ બોલ્યું કે જો પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લઇ આવવામાં આવે તો તેનો જીવ બચી જાય છે ત્યારે તેની સાથે જ સાતે બહેનોએ પાતાળમાં જવાનું નક્કી કર્યું હતું.

પરંતુ સૌથી નાની બહેન જાનબાઈ એ નક્કી કર્યું આ સાંભળીને ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે સૌથી નાની બહેન જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા માટે જશે ત્યારબાદ જ્યારે જાનબાઈ કુંભ લઈને બહાર આવતા હતા ત્યાં તેના પગમાં ઠેસ વાગી.

અને ત્યાં તે થોડો ટાઈમ માટે રોકાઈ ગઈ અને તેના માતા-પિતા વિચારવા લાગ્યા કે જાનબાઈ હજી સુધી કેમ નથી આવ્યું હોય જાનબાઈને પગની ઠેસ વાગતા તે ચાલી શકતા ન હતા ત્યારબાદ જાનબાઇ મગરની સવારી કરીને તે ત્યાં પહોંચી ગયા ત્યારથી જ ખોડિયાર માતાનું વાહન મગર છે.

ત્યારબાદ જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવ્યા હતા એટલે જ તેનું નામ ખોડીયાર પડ્યું હતું આપણા સમાજમાં ઘણા લોકો ખોડિયાર માતા ને પોતાની કુળદેવી તરીકે પુજે છે અને શ્રદ્ધા તેના ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખે છે.

જો કોઈ શ્રદ્ધા અને ભક્તિભાવથી ખોડીયાર માતાની પૂજા કરે તો તે પ્રસન્ન થાય છે અને દરેકને સમસ્યા દૂર કરે છે અને દરેક મનોકામના પૂરી કરે છે આ મંદિરને જોવા માટે વર્ષો પહેલા બાદશાહે નવસો નવ્વાણું પાણી ખેંચવા માટે કોશ બંધાવ્યા હતા.

ત્યારે ધરાનું પાણી કોશ દ્વારા ખેંચી લેવાતા ધરામાં રહેલા મંદિરની ઉપરની ટોચ સોનાની જોવા મળી હતી આ સમયે ધરામાં એટલું બધુ પાણી આવ્યું કે ધરો આખો પાણીથી ભરાઈ ગયો હતો આમ ખોડીયાર માતાએ સાક્ષાત પરચો પૂર્યો હતો.

કહેવાય છે કે આ ધરામાં ત્યારબાદ ક્યારેય પણ પાણી ખૂટ્યું નથી લોકો દૂર દૂરથી અહી દર્શન કરવા માટે આવે છે માટેલ મંદિરમાં માતાને પ્રસાદી સ્વરૂપે લાપસીનો પ્રસાદ ચડાવામાં આવે છે આ મંદિરમાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે દુરદુરથી ભક્તો આવે છે.

કેટલાક ભક્તો ખોડિયાર માતાની માનતા રાખે છે અને પગપાળા ચાલીને આવે છે કહેવાય છે કે માટેલીયા ધરામાં માં ખોડીયાર સાક્ષાત બિરાજે છે આ ધરામાં મગર પણ છે પરંતુ તેને ભાગ્યે જ કોઈ જોઈ શકે છે માટેલ મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે.

મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તોની મનોકામના માતા પૂર્ણ કરે છે મંદિરમાં આવતા કોઈપણ ભક્ત ખાલી હાથે પાછા જતા નથી. ખોડીયાર માતા આજે પણ તેના ભક્તોને પરચા આપે છે મંદિરે આવતા તમામ ભક્તો નવા અને જુના બંને મંદિરે દર્શન કરે છે કહેવાય છે કે કાળા દુષ્કાળમાં પણ માટેલીયા ધરામાં પાણી નથી ખૂટતું દર વર્ષે અહી મોટી સંખ્યામાં લોકો માતાના દર્શન કરવા માટે આવે છે.