નમસ્તે મીત્રો તમારું અમારું આ લેખ માં સ્વાગત છે આજે અમે તમને એક એવા ફળ વિષે જણાવીશું જેના ફાયદા જાણી ને તમે આજ થી ચાલુ કરી દેશો આ ફળ માર્કેટ માં સહેલાઇ થી મળી જાય છે
અને વ્યાજબી કિંમતે મળી જાય છે આ ફળ છે પપૈયું તમે જાણો છો આ ફળ સ્વાસ્થ્યમાટે ખુબ ફાયદા કારક છે પણ તેનો યોગ્ય સમય પણ જાણવો પડે તો એ આજે તમને અમે બતાવીશુ.
પપૈયું ખાવાનો યોગ્ય સમય.
પપૈયું એક એવું ફળ છે,જે વર્ષ ની દરેક સિઝન માં મળે છે. આ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે,તેનાથી વધારે તેના ફાયદા પણ હોય છે.
ખરેખર પપૈયામાં વધારે માત્રામાં પ્રોટીન,પોટેશિયમ,ફાયબર,વિટામિન,વગેરે જેવા તત્વો જોવા મળે છે. પપૈયુંના ખાલી ઉર્જા આપે છે.
પરંતુ તમારા શરીર નું ઓછું કરવામાં કામ આવી શકે છે.પપૈયુંના પાક્યા પછી ખાઈ શકાય છે અથવા તો પછી તેનો જ્યુસ બનાવીને પણ પી શકાય છે.
ગણા બધા ડૉક્ટર પપૈયા નો જ્યુસ પીવાની સલાહ આપે છે. દરેક વસ્તુ કરવાનો એક સમય હોય છે,ઠીક તેમજ પપૈયું ખાવાનો યોગ્ય સમય જાણવો તમારા માટે ખુબજ જરૂરી છે.
આયુર્વેદ નું માનીએ તો લગભગ દરેક ફળ સવાર ના સમયે ખાવા ફાયદાકારક છે,તેમજ સવારે ખાવામાં આવેલું પપૈયું તમારી એનર્જીમાં વધારો કરે છે.
ચાલો જાણીએ પપૈયું ખાવાનો યોગ્ય સમય કયો છે અને તે પપૈયાને ખાવાથી કયા કયા ફાયદા થઈ શકે છે.
પપૈયું ખાવાનો યોગ્ય સમય.
આયુર્વેદ પ્રખ્યાત ડૉક્ટર રાજીવ દીક્ષિત જી ના અનુસાર દરેક ફળ માં પોતાના અલગ અલગ ઔષદીય ગુણ જોવા મળે છે.
જે તેને બાકી ફાળો ના મોકાબલમાં સૌથી ખાસ વાત છે ઠીક એજ પ્રકારે કેટલાક ફાળો ને ખાવાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે.
કારણ કે સમય વગર ખાવામાં આવેલું ફળ પણ મનુષ્ય ના સ્વસ્થ્ય પર ભારે પડી શકે છે.
ડૉક્ટર દીક્ષિત અનુસાર કેટલાક ફાળો ને રાત ના છ વાવ્યા પછી ખાવું જહેર ખાવા બરાબર હોય છે કારણ કે આ ફળ ને રાતે ખાવાથી આપણી પાચન ક્રિયા પર ગહેરી અસર કરે છે.
એટલા માટે સવાર ના સમયે ફળ ખાવા સૌથી ઉત્તમ માનવામાં આવે છે.તો મિત્રો,તમે પણ પપૈયું ખાવાના શોખીન હોય તો તેને નાસ્તા માં જરૂર ખાવ.
કારણ કે પપૈયું આપના પેટ માટે એક સહિષ્ણુ છે એટલા માટે જો તેને નાસ્તા માં ખાવામાં આવે તો ના એ ફક્ત તને ફ્રેશ રાખે છે પરંતુ તમારા પાચન તંત્ર ને પણ કન્ટ્રોલ માં રાખે છે.
પપૈયું ખાવાની યોગ્ય સમય ની વાત કરવામાં આવે તો સવારે 5 વાગ્યા થી સવારે 9 વાગ્યા સુધી નો સમય પપૈયુ ખાવા માટે સૌથી ઉપયોગી છે.
પપૈયું ખાવાના ફાયદા.
કબજિયાત ની સમસ્યા.
જો તમે બાવાસીર અને કબજિયાત ની સમસ્યા પરેશાન થઈ ગયા છો તો પપૈયું તમારા માટે એક માત્ર ઉપચાર સમાન સાબિત થઇ શકે છે.
હકીકતમાં,પપૈયામાં ઘણા પ્રકારના ઉત્સેચકો હોય છે,જે પેટમાં ગેસના નિર્માણને અટકાવે છે અને તમારી પાચનની પ્રક્રિયામાં સુધારો કરે છે,જેથી કબજિયાત જેવી સમસ્યાઓ આપણાથી ખૂબ જ દૂર રહે છે.
કોલેસ્ટ્રોલ નિયત્રણ રાખે.
પપૈયું ખાવાના ફાયદામાં થી એક મોટો ફાયદો એ છે કે જે લોકો ને મોટાપુ અથવા કોલેસ્ટરોલની સમસ્યા બની રહે છે તેમના માટે પપૈયું ખુબજ અસરકારક સાબિત થઈ શકે છે.
વજન ઓછું કરે.
ઘણા લોકો વજન વધવાની સમસ્યાઓથી પરેશાન હોય છે,જો તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો, તો ચાલો તમને જણાવી દઈએ કે પપૈયા એકમાત્ર એવી સારવાર છે.
કે જેનાથી તમે થોડા દિવસોમાં તમારું વજન ઓછું કરી શકો છો.તેથી,તમારે તમારા દૈનિક આહારમાં પપૈયાને જરૂર સમાવેશ કરો.
કમળોથી છૂટકારો મેળવવા.
કમળા થી પીડિત લોકો ને ડૉક્ટર ઘણીવાર પપૈયું ખાવાની જાણકારી આપે છે. કારણ કે આ કમળા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
જો તમે કમળાથી પીડિત છો તો કાચું પપૈયું જરૂર ખાવ કારણ કે આનાથી તમે કમળાથી જલદી છુટકારો મેળવી શકો છો.