આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આજ ના આ લેખ મા અમે તમારી સમક્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ ના અભિનેતા તથા અભિનેત્રી ના લગ્ન ના ફોટાઓ દેખાડવા જઈ રહ્યા છીએ.
અમુક ફોટાઓ તો તમે ક્યારેય નહી જોયા હોય.તો ચાલો શરૂ કરીએ આ ફોટાઓ.કારણે કે લગ્ન ના સમયે અભિનેતા તથા અભિનેત્રીઓ અત્યંત સુંદર નજરે ચડે છે તો અમુક વ્યક્તિઓએ પહેરેલા કપડાઓ વધારે પડતા આકર્ષણ નુ કેંદ્ર બની રહે છે.
કરીના કપુર તથા સૈફ અલી ખાન.
બોલીવૂડના હીરો સેફ અલી ખાન અને કરીના કપૂર પાંચ વર્ષના રોમાંસ પછી 16 ઓક્ટોબરના રોજ લગ્નના બંધનમાં બંધાય ગયા. મંસૂર અલી ખાન પટોડી અને શર્મિલા ટાગોરના 42 વર્ષીય પુત્ર સેફ અલી ખાને બાદ્રા સ્થિત રહેઠાણ પર આજ 32 વર્ષીય કરીનાની સાથે વિવાહ કર્યા અને પોતાના લગ્નને રજિસ્ટર કરાવ્યુ.
જાણીતા અભિનેતા તથા અભિનેત્રી કરીના કપુર તથા સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ના ઓકટોબર માસ ની ૧૨મી તારીખે કોર્ટ મેરેજ કરેલ તેમજ લગ્ન બાદ બે રીસેપ્સન પાર્ટી નુ પણ આયોજન કરવા મા આવેલ હતુ. તેઓ ની જોડી ખુબ જ સારી લાગે છે.
વિવાહ દરમિયાન કરીનાએ લાલ ઓઢણીની સાથે લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ પ્રસંગ પર તેણે ખૂબ ઓછા દાગીના અને લાલ રંગની બંગડીઓ પહેરી હતી. તેના વાળ ખુલ્લા હતા. સેફ પણ પોતાની નવી પત્ની સાથે બાલ્કનીમાં પ્રશંસકોનુ અભિવાદન કરવા આવ્યો હતો.
એશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચન.
૨૦૧૭મા મુંબઈ ખાતે એશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચન ના લગ્ન નુ ભવ્ય આયોજન કરાયેલ હતુ. તેમના લગ્ન મા મોટા-મોટા અભિનેતા તથા અભિનેત્રીઓએ પણ હાજરી આપી હતી. લગ્ન મા પહેરેલ સાડી ને કારણે તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ લગ્ન એ ખુબ જ જાણીતા લગ્નો મા ના એક લગ્ન છે.
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી તરીકે પ્રસિદ્ધ એશ્વર્યા રાય સાથે જોડાયેલી દરેક નાની મોટી જાણકારીની રાહ તેમના ફેંસ ઘણી આતુરતા પૂર્વક જોતા હોય છે. જેને કારણે જ આ દિવસોમાં તેમના જીવનની ખાસ મુમેન્ટના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે.
એશ્વર્યા રાયના લગ્નના ફોટા પણ ૧૨ વર્ષ પછી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા, ત્યાર પછી હવે બેબી શાવરના ન જોયા હોય તેવા ફોટા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં આખું બચ્ચન પરિવાર જોવા મળી રહ્યું છે, અને એશ્વર્યાની સુંદરતા અને લુકની વાત જ અનેરી છે.
કોંકણા સેન તથા રણવીર.
કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી હવે કાયદેસર રીતે અલગ થઇ ગયા છે. લગ્નના પાંચ વરસ પછીથી જ તેઓ અલગ રહેવા લાગ્યા હતા. પરંતુ ફેબુ્રઆરી ૨૦૨૦માં બન્નેએ કોર્ટમાં છુટાછેડા માટેની અરજી કરી હતી. હવે બન્ને કાનૂની રીતે છુટા થઇ ગયા છે.
તેમને એક આઠ વર્ષીય પુત્ર છે જેની કસ્ટડી જોઇન્ટમાં આપવામાં આવી છે.વર્ષ ૨૦૧૦મા કોંકણા તથા રણવીર લગ્નગ્રંથીએ જોડાયા હતા તથા આ દિવસે કોંકણા સેને પોતાની દાદી ના ઘરેણા નો શ્રુંગાર કર્યો હતો. આ લગ્ન કોઈ જાહોજલાલી થી કરવા મા આવેલ નહોતા તથા આ લગ્ન ને ગુપ્ત પણ રખાયેલ હતા. ૨૦૧૫ની સાલ મા તેઓ ના ડાયવોર્સ પણ થઈ ચૂક્યા હતા તેમજ તેને એક બાળક પણ છે.
જેનેલિયા ડિસૂજા તેમજ રિતેશ દેશમુખ.
આ જોડી એક બીજા ને ઘણા સમય થી ઓળખતા અને ડેટ પણ કરતા હતા અંતે વર્ષ ૨૦૧૨મા તેઓ લગ્નગ્રંથીએ જોડાયા હતા. તેઓ મહારાષ્ટ્ર ની પરંપરા અનુસાર લગ્નગ્રંથીએ જોડાયા હતા તેમજ લગ્ન સમયે અભિનેત્રીએ જે લાલ કલર નો પોશાક પહેર્યો હતો તે ખુબ જ સુંદર હતો.
અભિનેત્રી તરીકે જેનેલિયા ડિસુઝાનું કરિયર બોલીવુડમાં વઘારે લાબું ચાલ્યું નહિ. તેમ છતાં જેનેલિયા ડિસુઝાએ અભિનયની મદદથી એક અલગ છાપ છોડવામાં સફળ રહી છે. અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાની લવ સ્ટોરી ઘણી અલગ અને રસપ્રદ છે. જો કે, રિતેશ હાલમાં જેનેલિયા ડિસુઝા સાથે હેપ્પીલી મેરિડ લાઈફ જીવી રહ્યા છે.
એશા દેઓલ તથા ભરત તખ્તાની.
ધર્મેન્દ્ર અને હેમામાલિનીની પુત્રી એશા દેઓલે તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા દિલ્હી સ્થિત બિઝનેસમેન ભરત તખ્તાણી સાથે આજે લગ્નના બંધનમાં બંધાઇ હતી. એશા અને ભરતના લગ્ન સાઉથ ઇન્ડિયન વિધિ મુજબ જુહૂના ઇસ્કોન મંદિરમાં સાદાઈથી કરવામાં આવ્યાં હતાં.
વર્ષ ૨૦૧૨મા અભિનેત્રી એશા દેઓલએ નામાંકીત બિઝનેશમેન ભરત તખ્તાની સાથે લગ્નગ્રંથીએ જોડાઈ હતી. આ દિવસ ના રોજ એશા એ જે લાલ કલર નો પોશાક પહેર્યો હતો તેના થી તે ખુબ જ સુંદર દેખાતી હતી. તેઓ ના લગ્ન ઈસ્કોન ટેમ્પલ મા કરવા મા આવેલ હતા.
વિવેક ઓબરોય તથા પ્રિયંકા અલ્વા.
આમ તો વિવેક ઓબેરોય ફિલ્મોમાં ઘણા ઓછા જોવા મળે છે. કારણ કે એમને એટલી વધારે સફળતા નથી મળી. અને એમણે પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નની વાત કરીએ તો તેના લગ્ન દુનિયા આખીમાં પ્રસિદ્ધ થઇ ગયા હતા. કેમ કે તેમણે પોતાના લગ્નમાં ઘણો ખર્ચ કર્યો હતો.
એ કારણ છે કે આખી દુનિયામાં તેના લગ્નની ચર્ચા થઇ રહી હતી, અને પછી દુનિયાના સૌથી મોંઘા લગ્નોમાં તેનું નામ જોડાઈ ગયું. તેના લગ્ન આજથી ૮ વર્ષ પહેલા ૨૦૧૦ માં થયા હતા. તેના લગ્નમાં કુલ ૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
૨૦૧૦ની સાલ મા પ્રિયંકા અલ્વા તથા વિવેક ઓબેરોય લગ્નગ્રંથીએ જોડાયા હતા તેમજ ખુબ જ ઉત્સાહ થી લગ્ન કરવા મા આવ્યા હતા. લગ્ન ના સમયે વિવિક બાદશાહ જેવો દેખાઈ રહ્યો હતો તો તેની પત્ની પ્રિયંકા લાલ તેમજ ગુલાબી કલર ના પોશાક મા બેગમ જેવી દેખાતી હતી.
સોહા અલી ખાન તથા કુણાલ ખેમૂ.
વર્ષ ૨૦૧૫ ની ૨૫મી જાન્યુઆરીના રોજ સોહા તેમજ કુણાલ લગ્નગ્રંથીએ જોડાયા હતા. તેઓ એકબીજા ને કેટલા સમય થી ઓળખતા તથા ડેટ કરતા.સોહા તથા કુણાલે ખુબ જ સાદગી થી લગ્ન કર્યા હતા. આ સમયે સોહા અલી ખાને સોનેરી રંગ નો પોશાક ધારણ કર્યો હતો. તેઓ ના લગ્ન મા ફક્ત તેના કુટુંબ ના સભ્યો જ હતા.
શિલ્પા શેટ્ટી તથા રાજ કુન્દ્રા.
સાલ ૨૦૦૯મા ફિલ્મ જગત ની જાણીતી હિરોઈન શિલ્પા શેટ્ટીએ લંડન ના એક નામાંકિત બિઝનેશમેન રાજ કુંદ્રા સાથે પ્રભુતા મા પગલા પાડયા હતા. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના લગ્ન ના દિવસે પચાસ લાખ રૂપીયા ની સાડી તથા ત્રણ કરોડ ના આભૂષણ ધારણ કર્યા હતા.
અસિન તથા રાહુલ શર્મા.
સાલ ૨૦૧૬મા જાણીતી અભિનેત્રી અસિને રાહુલ શર્મા સાથે પ્રભુતા મા પગલા પાડયા હતા.રાહુલ શર્મા એ માઈક્રોમેક્સ ઈન્ફોર્મેટિક્સ નો સહ-સ્થાપક છે.તેઓ એ હિંદુ ધર્મ તેમજ ઈસાઈ ધર્મ મુજબ લગ્નગ્રંથીએ જોડાયા હતા.
શાહિદ કપૂર તથા મીરા રાજપૂત.
નામાંકીત અભિનેતા શાહિદ કપૂર તેમજ દિલ્હી નિવાસી મીરા રાજપૂત બન્ને લગ્નગ્રંથીએ જોડાયા હતા. તેમજ બન્ને ના લગ્ન ગુરૂદ્વારા મા સંપૂર્ણ થયા હતા. અભિનેત્રી મીરાએ ગુલાબી કલર ની સાડી તથા શાહિદ કપૂરે સફેદ કલર ની શેરવાની પેહરી હતી.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ