ગુજરાતી સિંગર કિંજલ દવે હાલમાં ખૂબ જ ફેમસ સિંગર છે અને તેઓ ગીત ચાર ચાર બંગળી વાળી થી રાતોરાત ગુજરાતી ગીતોની દુનિયામાં ખૂબ જ ફેમસ થઈ ગયા હતા તમને જણાવી દઈએ કે આજે અમે તમને આ લેખમાં કિંજલ દવેના સિંગર બન્યા પહેલી કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
જે જોઈને તમને વિશ્વાસ નહિ આવે કિંજલ દવે નામ આજે ગુજરાત નું દરેક નાનું બાળક પણ જાણતું થઈ ગયું છે ચાર ચારબંગળી થી ધૂમ મચાવનાર કિંજલ આજે વૈભવી જીવન જીવી રહી છે વાત કરીએ કિંજલ દવેની જન્મથી લઈને તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
તેઓ પેહલાં બનાસકાંઠા માં રહેતાં હતા તમને જણાવી દઈએ કે જે કિંજલ દવેના પેહલાં ના અને અત્યાર ના લૂક નો ડિફ્રન્સ સાફ રીતે બતાવે છે વાત કરીએ કિંજલ દવેની જન્મથી લઈને તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
તેઓ પેહલાં બનાસકાંઠા માં રહેતાં હતાં હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા ઘરની નબળી પરિસ્થિતિ એટલા હદે ગતિ રહી હતી કે જાણી તમે ચોકી જશો જો કિંજલ દવેના ઘરની પરિસ્થિતિ ની વાત કરીએ તો તેઓ ના ઘરમાં ઘણા કપરા દિવસો પણ આવ્યા હતાં.
કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો.ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું જેમાંથી બે વાર ચા બનતી આવી પરિસ્થિતિમાંથી ઉભરાઈ ને આવેલી કિંજલ આજે પણ તે દિવસો ભૂલી શકતી નથી.
કિંજલ એક મિડલ કલાસ ફેમિલી માંથી આવે છે જોકે ઘણી વખતે ઘરની પરિસ્થિતિ મિડલ કરતાં પણ નીચે આવી ગઇ હતી કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું.
પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો અને ત્યારબાદ કિંજલ ધીરે ધીરે ગાવા નું સરૂ કર્યું અને આજે તે ગોલ્ડન સુપર સ્ટાર્સ છે કિંજલ દવેના ધીમા કરિયરની વાત કરીએ તો કિંજલ દવે નાનપણ માંજ સ્ટેજ પ્રોગ્રામ કરતી હતી સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી.
કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં જોનડિયો નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.
આગળ જતાં મનુ રબારી ના સપોર્ટ ના કારણે કિંજલ દવે ગોલ્ડન સ્ટાર્સ બની ગઈ છે અને આજે દરેક લોકોના દિલમાં કિંજલ રાજ કરે છે વાત કરીએ કિંજલ દવે ના સોનેરી કરિયર વિશેતો વર્ષ 2017માં ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ.
આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ જોકે આ ગીત થોડા વિવાદિત રસ્તા પર પણ હતું પરંતુ વધુ વાત આ વિશે જાણવા મળી નથી હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા.
ઘરની નબળી પરિસ્થિતિ એટલા હદે ગતિ રહી હતી કે જાણી તમે ચોકી જશો આગળ અમે તમને એ વિશે જાણકારી આપી છે જો કિંજલ દવેના ઘરની પરિસ્થિતિ ની વાત કરીએ તો તેઓ ના ઘરમાં ઘણા કપરા દિવસો પણ આવ્યા હતાં કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું.
આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું જેમાંથી બે વાર ચા બનતી આવી પરિસ્થિતિમાંથી ઉભરાઈ ને આવેલી કિંજલ આજે પણ તે દિવસો ભૂલી શકતી નથી કિંજલ એક મિડલ કલાસ ફેમિલી માંથી આવે છે જોકે ઘણી વખતે ઘરની પરિસ્થિતિ મિડલ કરતાં પણ નીચે આવી ગઇ હતી.
કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો અને ત્યારબાદ કિંજલ ધીરે ધીરે ગાવા નું સરૂ કર્યું અને આજે તે ગોલ્ડન સુપર સ્ટાર્સ છે.
કિંજલ દવેના ધીમા કરિયરની વાત કરીએ તો કિંજલ દવે નાનપણ માંજ સ્ટેજ પ્રોગ્રામ કરતી હતી સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં જોનડિયો નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો.
આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી આગળ જતાં મનુ રબારી ના સપોર્ટ ના કારણે કિંજલ દવે ગોલ્ડન સ્ટાર્સ બની ગઈ છે અને આજે દરેક લોકોના દિલમાં કિંજલ રાજ કરે છે.
વાત કરીએ કિંજલ દવે ના સોનેરી કરિયર વિશેતો વર્ષ 2017માં ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ જોકે આ ગીત થોડા વિવાદિત રસ્તા પર પણ હતું પરંતુ વધુ વાત આ વિશે જાણવા મળી નથી કિંજલ દવે ના પ્રોગ્રામ વિશે ની વાત કરીએ તો હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે.
કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે માટે જો તમારી ઈચ્છા હોય કિંજલ દવે ને પ્રોગ્રામમાં બોલાવવા માટે તો તમારે 1 થી 2 લાખ આપવાના રેહશે ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ ખુબજ વધી ગયો છે.
કિંજલે અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના અનેક દેશોમાં પોગ્રામ કર્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ તેઓના અવાજ એ ગરબા ઘૂમી રહ્યા છે તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે જોકે તે હવે કોઈ સેલિબ્રિટી થી કમ નથી કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે કિંજલને ચહેર માતાજી પર શ્રદ્ધા છે.
માં ચેહર ને તે ખુબજ માને છે ત્યારે ચેહર માં ના આશીર્વાદ ઓણ તેમને ફળ્યા હોય તે સાફ સાફ દેખાય છે વાત કરીએ કિંજલ દવે ના પતિ ની તો કિંજલ દવેના પતિનું નામપવન જોષી છે ગુજરાતના કરોડો લોકોની દિલમાં જગ્યા કરનાર કિંજલ એ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી.
પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે પવનના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો જોકે હવે છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે ખાસ સગાઈ બાદ તે અમદાવાદ પાછા શિફ્ટ થયાં છે.