ગુજરાત ની ધરતી એ ઘણા બધા સંગીત કલાકારો ને ઓળખ અપાવી છે અને આ ગુજરાત ની જનની એ ઘણા બધા સામાન્ય લોકો ને જમીન થી લઈ આકાશે પોહચાડિ દીધા છે એટલે કે ઘણા મશહુર બનાવી દીધા છે મિત્રો જો આવા સંગીત ના કલાકારોની વાત કરીએ તો.
જિગ્નેશ કવિરાજ,રાકેશ બારોટ, ગમન શાથંલ, વિજય સુવાળા, કિંજલ દવે,ગીતાબેન રબારી, વગેરે જેવા સંગીત ના કલાકારો નો સમાવેશ થાય છે પરંતુ મિત્રો આજે આપણે આ લેખમા વાત કરવા જઈ રહ્યા છે એક એવા જ સંગીતના કલાકાર વિશે જે ઉમર મા તો આ બધા કલાકાર પણ તેમણે અત્યાર સુધી આ દરેક કલાકાર સાથે કામ કર્યુ છે તો આવો જાણીએ આ કાજલ ડોડિયા વિશે.
મિત્રો આજે આપણે વાત કરવાની છે એવા વ્યક્તિ ની જેમણે નાનપણથી જ સંઘર્ષમય જીવનથી માંડી હાલ એક લોકપ્રિય ગાયક કલાકાર સુધીનું જીવન પરીવર્તન જોવું છે અને તેમના સંઘર્ષ અને સતત મહેનત તેમના સુરીલા અવાજમાં સાંભળવા મળે છે અને આજે આપણે વાત કરીશું કાજલ ડોડિયા ની જેમના સુરીલા કંઠે લોકો નાચી ઉઠે છે.અને આજે પણ તેઓ તેમના સુરિલા કંઠે લોકો ઝુમી ઉઠે છે.
મિત્રો તમને જણાવી દઇએ કે માત્ર એક ગીતથી મશહૂર થયેલી અભિનેત્રી કાજલ ડોડિયા માત્ર તુ તો મારા દિલની ધડકન ગીત ફેમસ થનારી ગીતકાર કાજલ ડોડીયાનો જન્મ 11 જાન્યુઆરી 1996 ના રોજ સાબરકાંઠાના માલપુરાના ડોડિયા ગામમા થયો હતો મિત્રો બાળપણથી જ ગીતો પ્રત્યે રુચી ધરાવનાર કાજલ આજે ગુજરાતની ફેમશ સીંગર છે.
મિત્રો તમને જણાવી દઇએ કે કાજલ ડોડિયાનુ પ્રાથમિક શિક્ષણ માલપુરાના પ્રાથમિક સ્કુલ ઓફ ડોડિયામાથી પ્રાપ્ત કર્યુ હતું અને ત્યારબાદ માલપુરામા જ તેઓએ હાઇનરી સેકન્ડરી સ્કૂલ પુરી કરી ગ્રેજ્યુએશન પુરુ કર્યુ હતું.
મિત્રો તમને જણાવી દઇએ કે નાનપણથી જ સંગીત પ્રત્યે તેમની રુચી જોઈને તેઓના માતા પિતાએ ખુબજ સપોર્ટ કર્યો હતો અને તેનોઍ સંગીત પ્રત્યે ખુબજ સફળતા મેળવી હતી અને આજે તે ગુજરાતની એક મશહૂર સીંગર છે.લોક ગાયિકા તેમજ ગુજરાતી અભિનેત્રી પણ છે.
મિત્રો તેઓએ ઘણી નાની ઉમર મા ઘણી બધી લોકચાહના મેળવી હતી મિત્રો શીતલ ઠાકોરે ઘણા પ્રસિધ કલાકારો સાથે ગીતો પણ ગાયા છે મિત્રો તેમના ગાયેલા ગીતો ખુબજ પ્રચલિત થાય છે કેમકે લોકોને તેમનો અવાજ ખુબજ પસંદ છે
મિત્રો જો આપણે કાજલ ડોડિયા દ્વારા ગાયેલા ગીતો વિશે વાત કરિઍ તો તારા વિના ગમતુ નથી,ભલે દેવી ભલે,કોરા કાગળ પર લખી રાખજે,મારા દિલમા ધળકે તુ,તુ તો મારા દિલની ધડકન વારો તારો કાઢશે મારી માતા,મજબુર દિલની કહાની વગેરે જેવા ગીતો ગાઇને આજે કાજલ ડોડિયા મશહૂર સીંગરમા પોતાનુ નામ કમાયુ છે.
મિત્રો તમને જણાવી દઇએ કે કાજલ ડોડિયા સોશિયલ નેટવર્કિંગ પણ ખુબજ સક્રિય રહે છે જેમા તેમ્ના ઇન્સ્ટાગ્રામ 9954 ફોલોવર છે જ્યા તેમ્ની નેટવર્થની વાત કરિઍ તો તેઓ દર વર્ષે સંગીતના માધ્યમથી 2 લાખ કમાઇ છે તેમજ તે આવકના સ્રોતમાં સિંગર, ભુવાજી અને અન્યનો સમાવેશ કરે છે.તમને જણાવી દઇએ કે કાજલનું ઘર ડોડીયા, માલપુર, ગુજરાતમાં આવેલુ છે તેણી પાસે કારનો સંગ્રહ મોટો છે જે.આ મારુતિ સુઝુકી આઇ 20 જેવી ઘણી ગાડીઓ નો સમાવેશ થાય છે.
મિત્રો તમને જણાવી દઇએ કે કાજલ ડોડિયાને સંગીત અને ડાન્સિંગ અને ટ્રાવેલિંગ નો ખુબજ શોખ છે તે સિવાય તેઓની પસંદની વાત કરિઍ તો મનપસંદ રંગ નેવી બ્લુ અને બ્લેક છે તેમજતેમનો મનપસંદ ટીવી શો ધ કપિલ શર્મા શો છે આ સિવાય તેમનુ મનપસંદ ભોજન ગુજરાત ભોજન છે અને તેમનુ પ્રિય પુસ્તક માનવીની ભવાઇ છે તેમજ તેઓની ફરવા માટેની ફેવોટાઇટ પ્લેસ ગોવા અને મનાલી છે જો તેમન પ્રિય અભિનેત્રી વિશે વાત કરિએ તો અનુષ્કા શર્મા છે અને તેમનો પ્રિય અભિનેતા સલમાન ખાન છે.
મિત્રો આવી જ એક બીજા ગુજરાતી સીંગર વિશે વાત કરિએ તો રશ્મિતા બેન રબારી મિત્રો આજે આપણે વાત કરવાની છે એવા વ્યક્તિ ની જેમણે નાનપણથી જ સંઘર્ષમય જીવનથી માંડી હાલ એક લોકપ્રિય ગાયક કલાકાર સુધીનું જીવન પરીવર્તન જોવું છે અને તેમના સંઘર્ષ અને સતત મહેનત તેમના સુરીલા અવાજમાં સાંભળવા મળે છે અને આજે આપણે વાત કરીશું રશમિતાબેન રબારી ની, જેમના સુરીલા કંઠે લોકો નાચી ઉઠે છે.
મિત્રો રશમિતાબેન નો જન્મ 26 એપ્રિલ 1994 ના રોજ કાલાવડ તાલુકાના બાંગા ગામમાં થયો હતો અને રશ્મીતાબેન ના પિતા નું નામ કરણાભાઈ અને માતા નું નામ મંજુબેન છે. રશ્મીતાબેન ને બે મોટા ભાઈ જયરાજભાઈ અને દિપકભાઇ છે તમને જણાવી દઇએ કે રશમિતાબેન ફક્ત એક વર્ષ ના હતાં ત્યારે એક અકસ્માતમાં એમના પિતા ની આંખ જતી રહી હતી.
અને ત્યારબાદ બધી જ જવાબદારી તેમના માતા પર આવી ગઇ હતી અને ત્યારે રશમિતાબેન શાળામાં અભ્યાસ કરતી વખતે પ્રાર્થના અને ભજન ગાતા હતા અને આ સાથે જ તેમને ગાવામાં રૂચિ વધવા લાગી હતી અને રશમિતાબેન ની આ કલા સૌ પ્રથમ તેમના માતાના નજરમાં આવી અને માતાએ રશમિતાબેન ને લોકગીતો અને લગ્નગીતો શીખવ્યાં હતાં.
અને ત્યારબાદ રશમિતાબેન ના ગુરુ જમનભાઈ એ તેમને સુર તાલમાં ગાતા શીખવ્યું હતું અને ધીમે ધીમે રશમિતાબેન એ ગામમાં યોજાતા ભજન કાયઁક્રમોમાં ગાવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ બાજુમાં આવેલા ગામ ક્રષ્ણપુર માં દર શનિવારે ભજન કિર્તન કાયઁક્રમ થતો હતો ત્યાં દર શનિવારે રશમિતાબેન ગાવા જતાં હતાં અને ત્યાથી જ તેમનો ગીતો ગાવાનો પંથ શરૂ થયો હતો.
મિત્રો રશમિતાબેનનો પ્રથમ પ્રોગ્રામ રાજકોટના કાલાવડ તાલુકાના ભગેડી ગામમાં થયો હતો. ત્યારબાદ તેમને અનેક પ્રોગ્રામ મળ્યા છે અને ત્યારબાદ તેમણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન રાજ્યો માં અને મુંબઈ, ઉજ્જૈન વગેરે જેવા મોટા શહેરો માં પણ પ્રોગ્રામ કરેલા છે અને આ સિવાય રશમિતાબેન એ ઘણાં આલ્બમ પણ બનાવ્યા છે.
જેમાં તીરથ સ્ટુડિયો સાથે રાસ રસીયા નાગલધામ સ્ટુડિયો સાથે સૌનો સમય બદલાય છે મેઘા સ્ટુડિયો સાથે ‘કાના એક આટોતો આવ’, નરેશભાઈ નાવડીયા ચૅનલ માંથી ‘મને લઈ હાલો ગુજરાત’ વગેરે પ્રસિદ્ધ ગીતો ગાયા છે ખોડાદા ગામમાં કીર્તિદાન ગઢવી અને ભિખુદાનભાઈ સાથે કરેલા એક પ્રોગ્રામ જનમેદની જોઈ રશમિતાબેન ગભરાઈ ગયેલા હતાં.
અને ત્યારે તેમના માતાપિતા અને ગુરુ એ આપેલા આત્મવિશ્વાસ ને યાદ કરી રશમિતાબેન એ આ પ્રોગ્રામ માં લોકોના દિલ જીતી લીધા હતા અને કોલિખડા ગામે એક પ્રોગ્રામ માં તેમણે મારી તે નથનું કાચું સોનું લગ્નગીત ગાયું હતું અને ત્યારથી તેમની લોકચાહના વધી હતી અને ઘણાં પ્રોગ્રામ મળવાની શરૂઆત થઈ હતી.
રશમિતાબેન રબારી તેમના દરેક પ્રોગ્રામમાં રબારી સમાજની આભા અને ગરીમા કહેવાતો પહેરવેશ, ઝીમી-કાપડું-ઓઢણું જ પહેરેલા જોવા મળે છે અને આ પહેરવેશ પહેરવો તેમને નાનપણથી જ ખૂબજ પસંદ છે આ ઉપરાંત રશમિતાબેન ને ઘણાં સન્માન મળ્યા છે. રશમિતાબેન એ કોરોના મહામારી ના સમયે ઘણાં લોકોના ઘરમાં અનાજ અને તેમની જરૂરીયાત ને પૂણઁ કરી છે.
આ તમામ સફળતા પાછળ રશમિતાબેન તેમના માતાપિતા અને ભગવાન ના આશિર્વાદ હોવાનું જણાવે છે અને હાલ આટલી મોટી સફળતા મેળવ્યા બાદ પણ તેઓ સામાન્ય જીવનશૈલીને પસંદ કરે છે જો જોવા જઈએ તો ઘણા બધા ગુજરાતી કલાકાર રશ્મિતા બેન ના લાખો ચાહકો છે પરંતુ રશ્મિતા બેન પોતે એક રાજસ્થાની પ્રકાશ ભાઇ ના ખુબજ મોટા ચાહક છે.