નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે પ્રિયંકા ચોપડા બોલિવૂડના માધ્યમથી મોડલિંગની દુનિયાથી હોલીવુડ તરફ ગઈ છે પ્રિયંકાએ તેની કામગીરીની સાથે સાથે તેની શૈલી અને ફેશનથી ચાહકોનું હૃદય લૂંટ્યું છે ઘણા પ્રસંગોએ એવું પણ બન્યું કે પ્રિયંકા ચોપરાની આંખો ન કાઢનારા લોકોની નજર તેમની કમર પર સ્થિર રહી.પ્રિયંકા ચોપડા ઘણીવાર પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે દેશી લુકમાં પ્રિયંકા ખૂબ જ સારી લાગી રહી છે.પ્રિયંકાની આ તસવીરો શબાના આઝમીની મિજવાન ફેશન કોન્સર્ટની છે.
આ કોન્સર્ટમાં જ્યારે પ્રિયંકા ચોપરાએ રેમ્પ પર પગ મૂક્યો ત્યારે દરેકની નજર ફક્ત તેની કમરની આસપાસ જ અટકી ગઈ હતી.મુંબઈ ગ્રાન્ડ હયાટ ખાતે યોજાયેલા આ ફેશન શોમાં પ્રિયંકા પીચ કલર લેહેંગામાં ખૂબસુરત લાગી.આ ડ્રેસમાં પ્રિયંકા ચોપડાની નેવલ પિયરિંગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ભારત સુંદરી વિશ્વ નો ખિતાબ અને પછીથી વિશ્વ સુંદરી ૨૦૦૦ નો ખિતાબ જીત્યા પછી, પ્રિયંકાએ પોતાની અભિનય કારકિર્દી ઇ.સ.૨૦૦૨ માં તમિલ ચલચિત્ર થામિઝહાન થી શરૂ કરી પછીના વર્ષે, તેણીએ ‘અનિલ શર્મા’ના ચલચિત્ર ધ હીરોલવસ્ટોરી ઓફ્ અ સ્પાય” થી હિન્દી ચલચિત્ર જગ બોલિવુડ માં પ્રવેશ કર્યો અને તેજ વર્ષે તેમનું બીજું ચલચિત્ર અંદાઝ જબરજસ્ત સફળ નિવડ્યું જેને માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ મહિલા નવાંગતુક પુરસ્કાર મળ્યો અબ્બાસ-મસ્તાન નિર્મિત વિવેચકો દ્વારા પ્રશંસિત અભિનય યુક્ત ચલચિત્ર ઐતરાઝ માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર મળ્યો ત્યાર બાદ પ્રિયંકાએ ઘણી વ્યવસાઇક સફળતાપ્રાપ્ત ચલચિત્રો આપ્યા. ૨૦૦૮ માં ફેશન ચલચિત્ર માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર પ્રાપ્ત થયો આથી તેણી એક પ્રસિધ્ધ અબિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઇ.
પ્રિયંકા ચોપરાનો જન્મ જમશેદપુર ઝારખંડ માં અશોક ચોપરા અને મધુ અખૌરી જે બંને ડોક્ટર હતા તેમને ત્યાં થયો ૩ તેણીએ બાળપણ બરેલી ઉત્તરપ્રદેશ ન્યુટન માસાચ્યુસેટ્સ અને સેડર રેપિડ્સ આયોવા માં વિતાવ્યુ તેણીનાં પિતા લશ્કરમાં હોવાને કારણે તેમને અવારનવાર ઘર બદલવું પડતું તેણીના પિતા બરેલીસ્થિત પંજાબી ખત્રી કુટુંબમાંથી હતા અને માતા જમશેદપુરસ્થિત મલયાલમ પરિવારમાંથી હતા તેણીને સિધ્ધાર્થ નામે એક ભાઈ છે જે તેનાથી સાત વર્ષ નાનો છે.
પ્રિયંકા ચોપરાએ બરેલીમાં મારીયા ગોરેટ્ટી અને લખનૌમાં લા માર્ટીનિયર કન્યા શાળામાં યુવાનીમાં અભ્યાસ કર્યો. પિતા અશોક ભારતીય સેનામાં ડોક્ટર હોવાને કારણે વારંવાર સ્થળ બદલવું પડતું. ત્યાર પછી તેણી અમેરિકા ગઇ, ત્યાં તેણીએ ન્યુટન માસાચ્યુસેટ્સ માં ન્યુટન્સ સાઉથ હાઇસ્કૂલમાં અને પછી જહોન એફ. કેનેડી હાઇસ્કૂલ, સેડર રેપિડ્સ આયોવા માં અભ્યાસ કર્યો. તેણીએ ભારત પરત ફરીને બરેલી ખાતે લશ્કરી શાળામાં ઉચ્ચ શિક્ષણ લીધું. તેણીએ જયહિન્દ કોલેજ મુંબઇમાં પ્રવેશ લીધો, પરંતુ મિસ વર્લ્ડ ખિતાબ જિત્યા પછી કોલેજ છોડી દીધી.
વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યા પછી પ્રિયંકા અભિનેત્રી બની હિન્દી ચલચિત્રોમાં પ્રવેશતા પહેલાં તેણીએ ૨૦૦૨ માં તમિલ ચલચિત્ર તામિઝ્હાન માં પ્રથમ વખત અભિનય કર્યો જેમાં તેણીએ ગીત પણ ગાયું ૨૦૦૩ માં તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ ધ હીરો લવ સ્ટોરી ઓફ અ સ્પાય પ્રકાશિત થઇ અને તે માટે તેમણે સારી પ્રસંશા મેળવી એક સામાન્ય દરજ્જાની ફિલ્મ હોવા છતાં તે વર્ષની સર્વોત્તમ કમાણી કરનાર ફિલ્મોમાં તેની ગણના થઇ.
ત્યાર બાદ પ્રકાશિત ઐતરાઝ જે ડેમી મૂર’ની અંગ્રેજી ફિલ્મ ડિસ્ક્લોઝર ની નકલ હતી જેમાં પ્રથમ વખત તેણીએ નકારાત્મક ભૂમિકા કર તેમાં તેણીએ ખલનાઇકા ની ભૂમિકા ભજવી તેમાં તેણીનો અભિનય વિવેચકોની પ્રશંસા પામ્યો અને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો તેમાં તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર માટે પણ નામાંકન પ્રાપ્ત થયું એજ વર્ષમાં તણીએ ટેમ્પટેશન ૨૦૦૪ નામક વિશ્વ ભ્રમણમાં પણ અન્ય ઉચ્ચ કક્ષાનાં અભિનેતાઓ જેવાકે શાહરૂખ ખાન સૈફ અલીખાન, રાની મુખર્જી પ્રિતિ જિંટા અને અર્જુન રામપાલ, જેવાઓ સાથે ભાગ લીધો.