લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

જો તમારે પણ વજન ઘટાડવું હોઈ તો પીવો આ પાણી 7 દિવસ માં બરફ જેમ ઓગાળી જશે ચરબી

Posted by

વજન વધારે હોવાના ઘણા કારણો હોઈ શકે છે. જો કે તેને નિયંત્રિત કરી શકાય છે. તમે ઘણા ડાયેટિશિયન્સ અને ડોક્ટરો પાસેથી સાંભળ્યુ જ હશે કે પાણી પીવાથી વજન ઓછુ થાય છે. આ ૧૦૦ ટકા સાચુ છે. જો તમે યોગ્ય માત્રામા પાણી પીતા હો તો તમારા શરીરનો મેટાબોલિકિઝમ રેટ સંતુલિત રહે છે. જો કે માત્ર પાણી પીવાથી વજન ઘટાડી શકાતુ નથી. જો તમે ખરેખર વજન ઓછુ કરવા માંગો છો તો આજે અમે તમને એક વિશેષ પાણી વિશે જણાવીશુ જે જેનાથી ૧૪ દિવસમા જ વજન ઘટી શકે છે.

 

અમે વાત કરી રહ્યા છીએ જે ગુણોથી ભરપુર ઇલાયચીનુ પાણી. તમે એલચી ની ચા વિશે સાંભળ્યુ જ હશે પરંતુ આજે અમે તમને એલચીના પાણીના ફાયદા વિશે જણાવીશુ. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારુ વજન ઝડપથી ઘટાડે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કોઈ પણ ખર્ચ કર્યા વિના આ ખાસ પ્રકારનુ પાણી ઘરે કેવી રીતે બનાવી શકો છો.
એલચીના ફાયદા.

 

સૌ પ્રથમ તમારા માટે એ જાણવુ મહત્વપૂર્ણ છે કે ઇલાયચીમા કયા પોષક તત્વો હોય છે જે તમને વજન ઘટાડવામા મદદ કરે છે. એલચીમા મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ઘણા પ્રકારના ખનિજો હોય છે. તેઓ તમારા શરીરમા વહેતા લોહીને સ્વચ્છ રાખે છે. જો તમારા બ્લડ પ્રેશરમા વધારો ઘટાડો થતો હોય તો તેને નિયંત્રણમા પણ રાખે છે.

 

જો તમને કફ, ગેસ અને પેશાબમા બળતરાની તકલીફ હોય તો તમારે એલચીનુ પાણી પીવુ જોઇએ. તમને આમાંથી ઘણા ફાયદા મળશે. આ ઉપરાંત તે તમારા શરીરમા રહેલી ચરબીને બાળી નાખે છે. આ તમારુ વજન ઘટાડે છે. આટલુ જ નહી ઇલાયચીનુ સેવન કરવાથી તમારુ કોલેસ્ટરોલનુ સ્તર પણ ઓછુ થાય છે અને તમને ખોરાક પચાવવામા મદદ મળે છે.

 

આ વિશેષ પાણી કેવી રીતે બનાવવું તમારે રાત્રે એલચીની ફોલી અને તેના દાણા પાણીમા પલાળી દો. એલચીના દાણાને આખી રાત પાણીમા પલાળી રાખો. આ પછી સવારે તે જ પાણી ગરમ કરો અને આ પાણી પીવો.જો તમે દિવસમાં ૨ થી ૩ વાર આ કરો છો અથવા ઓછામા ઓછુ ૧ લિટર ગરમ એલચી વાળુ પાણી પીશો તો તમારું વજન ઝડપથી ઘટવાનુ શરૂ થશે.

 

તમારે ૪-૬ એલચીના દાણા રાતે પાણીમા પલાળી દેવા જોઈએ. તમારે દરરોજ આ કરવુ જોઈએ. પરંતુ જો તમે આ ૧૪દિવસ સુધી સતત કરો છો તો તમે તમારામા પરિવર્તન જોશો. લગ્ન પહેલા વજન ઓછુ કરવા માટે આ ટિપ્સ અજમાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *