પહેલા ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા અને તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં જેઓનાં નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ ખોડિયાર અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.
તેમનું વાહન મગર છે ભાવનગરની જૂની રાજધાની સિહોરથી 7 થી 8 કિ.મી.ના અંતરે જગપ્રસિધ્ધ રાજપરાવાળા ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે અહીં ખોડિયાર માઁ ડુંગરોની હારમાળા અને કુદરતી સૌંદર્ય વચ્ચ