સલમાન ખાન તેના ઇન્ટરવ્યુમાં બધી ખોટી બાબતો રજૂ કરે છે પરંતુ જ્યારે સંબંધો અથવા લગ્નની વાત આવે છે,ત્યારે એ બધા બંધન તોડી ને નબળી અને સેક્સિસ્ટન્ટ બાબતો વિશે વાત કરવાનું પસંદ કરે છે. ઉદાહરણો આપવાની જરૂર નથી, પરંતુ ચાહકોના ભાઈઓને સમજાવવા માટે અહીં એક લિંક જોડવામાં આવી છે. તેમના પર ક્લિક કરીને, તેમના નબળા નિવેદનો વાંચી શકાય છે. છોડો આપણે અત્યારની વાત કરીએ.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાનને લગ્ન માટે લગભગ 5 મિલિયન વખત પૂછપરછ કરવામાં આવી છે. એના જવાબમાં દેશ ના “એલિજીબલ બેચલરે જે કહ્યું એ જાણી ને આજ કહેવાની ઈચ્છા થાય છે કે જયારે કરવાનું હોય ત્યારે કરો,ના કરવું હોય તો ના કરો પણ પ્લીઝ પોતાનું મો બંધ રાખો.
સલમાન ખાને કહ્યું,’મને ખબર નથી કે હું ક્યારે લગ્ન કરીશ. હજી સુધી કોઈ પણ છોકરીએ લગ્નનો પ્રસ્તાવ પણ આપ્યો નથી,કેમ કે હું તેની સાથે કેન્ડીલ લાઈટ ડીનર પર નથી જતો.
સલમાન ની એક ખાસિયત એ છે તેઓ ફિજોલના નિવેદનો જ આપતા નથી,પરંતુ નિવેદનોમાં નબળા રમૂજ મૂકતા હોય છે અને ટોર્ચર કરે છે.
તેણે કહ્યું, ‘હું મહિલાઓ સાથે કેન્ડલ લાઇટ ડિનર પર જતો નથી,કારણ કે હું રાત્રિ ભોજનમાં શું ખાઉં છું તે જોઈ નથી શકતો. સલમાન ને ખબર નથી કે ખાલી છોકરીઓ ડીનર ડેટ પર જઈને લગ્ન માટે હા નથી કરતી. લગ્નજીવનનો નિર્ણય વ્યક્તિના વ્યક્તિત્વ, તેણીની વિચારસરણી અને તેની ખૂબ મહત્વની મહિલાઓ પ્રત્યે એનો જોવાનો નજરીયો મહત્વપૂર્ણ છે.
જો સલમાન પોતાના પર થોડું ફોકસ અને એનાલિસ્ટ કરશે,તો એને જાતે જવાબ મળી જશે.કે એની પાસે મહિલાઓના પ્રપોસલ કેમ નથી આવતા.કેમ કે માહિલાઓને ના કામના જોક્સ પસંદ નથી આવતા.
એ જે સ્પીડથી ખરાબ અને સેકસીસ્ટ વાત કરી રહ્યા છે.આવનાર 5 6 વર્ષોમાં એમની સંખ્યા 2 3 હજાર થઈ જ જશે. ફિલ્મોમાંથી રીટાયર પછી સલમાન પોતાની વાતોનો સંગ્રહ પબ્લિક બહાર કાઢી શકે છે,પણ સવાલ એ છે કે એને વાંચશે કોણ?અફસોસ કોઇ નહિ.