આ સંસારમાં બધા વ્યક્તિઓ પોતાના જીવનામાં સફળ થવા માગે છે.તેના લીધે મેહનત કરે છે. દિવસ રાત એક કરે છે. અને લાખો કોશિશ કરે છે. છતાં સફળતા પ્રાપ્ત થતી નથી.જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કોઈ વ્યક્તિ કુંડલી રાશિમાં સૂર્ય અશુભ સ્થિતિમાં છે. તેવા વ્યક્તિ અધિક મહેનત કરે છતાં સફળતા નથી મળતી નથી.
જ્યોતિ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે. વ્યક્તિ દુર્ભાગ્યના કારણે થાય છે. જ્યારે લાખો કોશિશ કરવા છતાં તેને સફળતા નથી મળતી. અને તેને નિરાશા હાથે આવે છે.
અમુક લોકો એવા છે. તેમણે બાર બાર સફળતા મળતી હોય છે. તેના લીધે તે કોશિશ કરવાનું છોડે. અને તેના લીધે પરેશાની આવે છે.
અમે તમને બતાવીએ કે આવું કેમ થાય. અને તેના થી રાહત મેળવવા માટે સુ કરવું જોઈએ. ખરેખર, જ્યોતિષ શાસ્ત્ર મુજબ, સૂર્ય ગ્રહને માણસના જીવનમાં સફળતા અને પ્રતિષ્ઠાનું પરિબળ માનવામાં આવે છે.
સૂર્યપ્રકાશ વિના જીવન શક્ય નથી. એવું માનવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય યોગ્ય સ્થિતિમાં હોય તો વ્યક્તિ માન, સમાન અને પ્રતિષ્ઠાપ્રાપ્ત થાય છે, જો વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિને હૃદયને લગતી સમસ્યાઓ હોય છે. જો તમને તાવ અને આંખોની સમસ્યાનો સામનો કરવો પડે છે.
જેની કુંડલીમાં સૂર્ય દોષ માં હોય. તેને બધા કર્યો માં નિરાશા જ મળે છે. અને માંન સમ્માન માં પણ ઓછું થઈ જાય છે. જો તમારી જોડે પણ આવું થાય તો તમે આ મુશિબતો નો સામનો કરો છો. તો તેનો સરળ ઉપાય છે.
આજે અમે તમને આ લેખ દ્વારા સૂર્યને લગતા કેટલાક સરળ ઉપાય જણાવી રહ્યા છીએ, જે તમારા ખરાબ સમયને દૂર કરશે. તમારે સુર્યની સામે ચાર પ્રકારને તેલના દીપક કરવા પડશે, મંત્ર બોલવો પડશે. એની સાથે દુર્ભાગ્ય દૂર થશે અને ધન અને સ્વભગ્ય ની પ્રાપ્તિ થશે.
આવો જાણીએ કે તમારો ખરાબ સમય દૂર કરવા માટે સૂર્ય દેવ સામે કયો દીવો કરવો.
જો તમે તમારી દુર્ભાગ્યમાંથી છૂટકારો મેળવવા અને તમારી સૌભાગ્ય પ્રાપ્તિ થશે, તો તમારે સૂર્યદેવની સામે મહુઆ તેલનો દીવો કરવો પડશે. જો તમારે બધા રોગોથી મુક્તિ મેળવવા હોય. તો આ માટે તમે સૂર્યદેવની સામે ઘીનો દીવો પ્રગટાવો.
જો તમે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માંગો છો, તો આ માટે તમે સૂર્યદેવની સામે તલના તેલનો દીવો પ્રગટાવો.
જો તમે તમારા દુશ્મનોથી છૂટકારો મેળવવા અને તેમને જીતવા માંગતા હો, તો આ માટે તમે સૂર્યદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. સવારે સ્નાન કર્યા પછી, સૂર્યદેવની મૂર્તિ અથવા ફોટા સામે પૂજા કરો.અને સૂર્ય દેવની સામે દીવો પ્રગટાવો.
ત્યારબાદ તમારે સૂર્યદેવને લાલ ફૂલો અને ગોળ અર્પણ કરવો જોઈએ.અને સૂર્યદેવની આરતી કરતી વખતે નીચેના મંત્રોનો જાપ કરવો જોઈએ.
નમો ધત્ર વિધાત્રે ચ આર્યમ્ને વરુણયે ચ
પુષ્ણે ભાગાયા મિત્રા પરજ્નયંશ્વે નમ
જો તમે ઉપરોક્ત પદ્ધતિ અપનાવશો, તો તમે તમારા દુર્ભાગ્યથી છૂટકારો મેળવશો અને તમને સારા નસીબ મળશે તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે.