લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મથુરા માં એક મુસ્લિમ કુટુંબ જે કરે છે, ભગવાન રામની પૂજા, ઘરમાં ગુંજે છે શ્રી રામનું નામ!!

Posted by

મથુરા માં એક મુસ્લિમ કુટુંબ જે કરે છે, ભગવાન રામની પૂજા, ઘરમાં ગુંજે છે શ્રી રામનું નામ!!

દેખીતી રીતે દેશમાં રામ ભગવાનના નામ ને લ‌ઇને આ દિવસોમાં સિયાસી હલચલ તેની ચરમ પર છે. તેમ જ હિન્દુ ધર્મમાં રામ ભગવાન ને લોકો ઘણા વધારે માને છે. પરંતુ મથૂરામાં એક એવું મુસ્લિમ કુટુંબ પણ છે જે શ્રી રામના નારા બોલવામાં સંકોચ નથી કરતું. કૃષ્ણનગરી મથુરા માં એક મુસ્લિમ છોકરીએ હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો છે.મથુરા માં ગૌકશી અને બકરીની કુર્બાની થી પરેશાન થયેલી છોકરીએ હિંદુ ધર્મને સ્વીકાર્યો છે.

મુસ્લિમ છોકરીએ કહ્યું કે શ્રી રામની પૂજા કરવી લાગે છે.

ભારત એક એવું દેશ છે જ્યાં આવા ઘણા કેસ સાંભળવા મળે છે. અત્યારે આ કડી માં મથુરા નું એક ક્ષેત્ર છે જ્યાં અસીસી ખાન નામની એક છોકરીએ મુસ્લિમ ધર્મ છોડ્યું છે અને હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે. કહેવાય છે કે, હવે તે અરસી થી આરુષી બની છે. તેણે કહ્યું કે તે વિના કોઈના દબાણથી હિન્દુ ધર્મનો સ્વીકાર કરે છે. આરુષિએ કહ્યું કે તેની લાગણી શરૂઆતથી જ બાંકે બિહારી જી માટે હતી, તે કહે છે કે જ્યારે પણ તે પોતાના ઘરમાં બાંકે બિહારી અથવા શ્રીરામનું નામ લેતી હોય તો બધા કહે કે તું તો કાફિર બની રહી છે. હવે તે જ છોકરીએ હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે, સાથે સાથે તેણે કહ્યું કે મુસ્લિમ ધર્મમાં જન્મ થયો પછી પણ મારી માન્યતામાં મુસ્લિમ ધર્મમાં ન હતી. તેમજ, આવા કિસ્સા અનેક વાર સાંભળવા મળ્યા છે કે જ્યારે બીજા ધર્મના લોકો પણ તેમના ધર્મ સિવાય બીજા ભગવાનની પૂજા કરે છે.

અરસી ખાનથી આરુષી બનેલી છોકરીએ કહ્યું કે ઈસ્લામ ધર્મમાં મને આત્મિક શાંતિ ના મળી, પરંતુ આજે મારી આસ્થા બાંકે બિહારીજીમાં છે અને તેમની શરણમાં રહીને સમાજ સેવાનું કામ કરીશ. તેણે કહ્યું કે ભારતના બંધારણમાં મને હક આપવામાં આવ્યો છે અને હું બાલિકા છું. વગર કોઈના દબાણથી સ્વયંથી મેં હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે. આરુષિએ કહ્યું કે મને જીવવાનું જોખમ છે તેથી હું સલામતીની માંગ કરી રહી છું, તે કહે છે કે, તેને બાળપણથી જ મુસ્લિમ ધર્મમાં રસ નહોતો અને હંમેશાં શ્રી રામ અને બાન્કે બિહારીમાં ભજન કરવાનું ગમતું હતું. હવે ઘરવાળા પણ તેની સાથે છે અને તે પણ પૂજા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *