લગજરી જીવન જીવવા માટે લોકો રાત દિવસ મહેનત કરે છે અને ખૂબ રૂપિયા કમાવવા માં લાગી જાય છે કેમ એ પોતાને અને પરિવાર ને લક્ઝુરિયસ જીવન જીવાડી શકે પણ ગણા એવું લોકો છે.
જે ખૂબ મહેનત કર્યા પછી પણ રૂપિયા નથી કમાઈ શકતા પોતાની જિંદગી ની ઈચ્છા ઓ પૂર્ણ કરી શકે અને એક આરામદાયક જીવન પસાર કરી શકે.
લક્ષ્મી માતાની કૃપા બધા લોકો પર નથી હોતી.પણ ફેંગશુઈ મુજબ ઘરમાં રાખેલી વસ્તુઓ જો સાચી દિશામાં રાખવામાં આવે તો લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને તમારા પર માં ની કૃપા બની રહે છે
માની કૃપાથી તમારા કોઈ દિવસ રૂપિયાની કમી જોવા નહીં મળે અને તમે એક લગજરી જીવન પસાર કરશો.રાખો આ વાતનું ધ્યાન લક્ષીમાં પ્રસન્ન થઈ જશે.
તિજોરીની દિશા સાચી હોય.
બધા લોકો પોતાના રૂપિયા ઘરેણાં જેવી વસ્તુઓને તિજોરીમાં રાખતા હોય છે. તિજોરીમાં લક્ષ્મી નો વાશ હોય છે પણ જો તિજોરીને સાચી દિશામાં ન રાખવામાં આવે તો લક્ષ્મી માં નારાજ થઈ જાય છે.
અને તિજોરીમાં રાખેલી વસ્તુઓમાં વૃદ્ધિ નથી થતી માટે તમે તિજોરીને સાચી દિશા માં રાખો .
તિજોરીમાં લક્ષ્મી ની મૂર્તિ.
તિજોરીમાં રૂપિયાની સાથે એક લક્ષ્મીમાં ની ફોટો રાખો પણ એ વાતનું ધ્યાન રાખો કે માં ની મૂર્તિમાં જોડે બે હાથી પણ હોવા જોઈએ અને એ હાથીઓ ની સૂંઢ ઉપર ની તરફ હોવી જોઇએ.
અને જો ઘર માં પણ હાથી ને ફોટો રાખવાનું પણ શુભ માનવામાં આવે છે અને એમના ઘર માં કોઇ દિવસ રૂપિયા ની કમી નથી થતી.
તિજોરી ની રૂમ એકદમ સાફ રાખો
જે રૂમ માં તમે તિજોરી રાખો છો એ રૂમ એકદમ સાફ હોવી જોઇએ અને આ રૂમના રંગ પણ ખૂબ સાફ હોવો
જોઇએ કેમ કે તમે અંદર જોવ તો તમને સકારાત્મક ઊર્જા મહેસુસ થાય અને તમે રૂમ ની બારીઓ ને પણ રંગ લગાવેલો રાખો.
તિજોરી માં લાલ કપડાં રાખો
લાલ કપડાં ને ખૂબ શુભ માનવામાં આવે છે અને તમે તિજોરીમાં રૂપિયા રાખતા પહેલા તમે એક લાલ રંગનું કાપડ પાથરી દો.
અને પછી એની ઉપર રૂપિયા,કાગળ ઘરેણા વગેરે વસ્તુ ઓ રાખો અમે આ કપડાંને એકદમ સાફ રાખો.
લવિંગ રાખો.
તિજોરીમાં લવિંગ રાખવું પણ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે લવિંગ રાખવાથી રૂપિયામાં બરકત આવે છે.
માટે તમે તિજોરીમાં લવિંગ જરૂર રાખો.તમે તિજોરીમાં બે લવિંગ ના દાણા રાખી શકો છો.
ઉપર જણાવેલ વાસ્તુ શાસ્ત્રની ટિપ્સ ને અપનાવવાથી તમારા જીવનમાં બદલાવ જોવા મળશે.
ઘરમાં કોઈ દિવસ ધનની કમી જોવા નહીં મળે અને તમે એક લગજરી જીવન પસાર કરશો
અને પરિવાર ના શોખ પણ પુરા કરી શકશો..