બંધ બોટલનું પાણી સેહત માટે સારું માનવામાં આવે છે અને આ પાણી એકદમ શુદ્ધ હોય છે જો તમે આવું વિચારો છો તો તમે એકદમ ખોટું વિચારો છો.
કેમ કે હાલમાં જ કરેલી એક શોધમાં એવું જાણવામાં આવ્યું છે કે બંધ બોટલનું પાણી પીવાથી કેન્શર થવાનો ભય વધી જાય છે.
પાણી પર આ શોધ ન્યૂયોર્કની સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે ન્યૂયોર્કની સ્ટેટ યુનિવર્સિટી દ્વારા આ શોધ ભારત,અમેરિકા,ચીન,બ્રાઝીલ,ઇન્ડોનેશિયા,થાઈલેન્ડ,મેક્સિકો,કેન્યા,અને લેબવાનના દેશોમાં બજારમાં મળતી બોટલ પર શોધ કરવામાં આવી છે.
શું મેળવામાં આવ્યું શોધમાં.
શોધકર્તાઓએ બોટલબંધ પાણી પર કરવામાં આવેલી શોધમાં મેળવ્યું કે જયારે બોટલોની અંદર પાણી ભરવામાં આવે છે,ત્યારે પાણી શુદ્ધ હોય છે
પણ લાંબા સમય સુધી બોટલ માં બંધ રહેવાના કારણે પાણીની બોટલમાં પ્લાસ્ટિકના કણ મળી જાય છે અને પાણી સ્વસ્થય માટે ઘાતક બની જાય છે અને આ પાણી પીવાથી કૅન્સરનો ભય પણ વધી જાય છે.
જ્યારે પાણી ને ઉકાળવા માં આવે છે ત્યારે પાણીમાં રહેલા જીવાણુ ઓ નષ્ટ થઈ જાય છે પણ જ્યારે પાણીને પાલસ્ટિકની બોટલમાં ભરવામાં આવે છે
ત્યારે બોટલમાં રહેલા કણ પાણી જતા રહે છે જો 35 થી 40 ડીગ્રી સેલ્શિયમ કે એનાથી વધારે તાપમાન હોવાથી પ્લાસ્ટિકના કેમિકલ પાણીમાં જતા રહે છે અને આવું થવા પર પાણી પ્રદુષિત થઈ જાય છે.
ઘણા દેશમાં પાણીની બોટલ બનાવવા માટે પીવીસી પાઇપ નો ઉપયોગ થનાર પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે
અને આ પ્લાસ્ટિકને બનાવવા માટે બીસ્ફોનેલ નામના રસાયણનો ઉપયોગ થાય છે આ રસાયણ સ્વાસ્થ્ય માટે ઘાતક માનવામાં આવે છે.
થઈ જાય છે ઘાતક બીમારી.
ગરમીના સંપર્કમાં આવવાથી પ્લાસ્ટિકની બોટલમાંથી 55 થી 60 જહેરીલા રસાયણો નીકળે છે આ રસાયણ પદાર્થ પાણીમાં ભળી જાય છે
જેના કારણે આ પાણી પીવાથી સ્વસ્થ ને નુકસાન પહોંચે છે આ પાણી પીવાથી ઘણા પ્રકારના કેન્સર જેમ કે બ્રેસ્ટ કેન્શર,કોનાલ કેન્સર,પ્રોસ્ટેટ કેન્શર,વધારે થવાનો ભય વધી જાય છે.
જો આ પાણી ગર્ભવતી મહિલાઓ પીવે છે તો એમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
અને ઘણા લોકો પોતાના ઘરમાં પાણીને પ્લાસ્ટિકની બોટલમાં રાખે છે જેથી આ પાણી પણ શુદ્ધ નથી માનવામાં આવતું માટે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ને ના રાખો.
તમે ઈચ્છો તો પ્લાસ્ટિક બોટલની જગ્યા એ કાચની બોટલ અથવા માટલાનો ઉપયોગ કરી શકો છો.
આમાં પાણી રાખવાથી પાણી શુદ્ધ અને સાફ રહે છે અને પાણીમાં કોઇ જાતના રસાયણો પણ નથી મળતા.
પ્લાસ્ટિક ની બોટલ ના ઉપરાંત તમે પ્લાસ્ટિકના વાસણોનો પણ ઉપયોગ કરવાથી બચો. કેમ કે પાલસ્ટિકના વાસણો બનાવવામાં જે પાલસ્ટિક નો ઉપયોગ થાય છે
એ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એના ઉપરાંત ઘણા લોકો પ્લાસ્ટિકના વાસણોમાં ખાવાનું ગરમ કરે છે જેના કારણે ખાવામાં પ્લાસ્ટિકના કણો મળી જાય છે. અને આ ખાવાનું હાનિકારક સાબિત થાય છે.